gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર કાર અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષા ચાલક ગંભીર સ્વરૂપે ઘાયલ : સારવા…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in GUJARAT
0 0
0
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર કાર અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષા ચાલક ગંભીર સ્વરૂપે ઘાયલ : સારવા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામનગરમાં ગુલાબ નગર નજીક રાજપાર્ક વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા કેશુભાઈ ગોવિંદભાઈ રાઠોડ (ઉંમર વર્ષ 53) કે જેઓ પોતાની રીક્ષા લઈને જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ખીજડીયા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન પાછળથી જી.જે. 10 ઇ.સી. 3850 નંબરની કારના ચાલકે તેઓને ઠોકરે ચડાવતાં રીક્ષા પલટી મારી ગઈ હતી, અને રિક્ષામાં નુકસાની થઈ છે.

 આ ઉપરાંત રીક્ષા ચાલકને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ફ્રેકચર સહિતની નાની મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેઓએ કારચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …
GUJARAT

April 13, 2026
‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?…’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ…

અમદાવાદમાં કરોડોની હાઈટેક ઠગાઈનો પર્દાફાશ: વે-બ્રીજના વજન કાંટામાં ચીપ લગાવી રિમોટથી છેતરપિંડી, ગેંગ…

Next Post
લિકર પોલિસી કેસમાં કેજરીવાલ અને સિસોદિયા નિર્દોષ, ચુકાદો સાંભળી રડી પડ્યા દિલ્હીના પૂર્વ CM | delhi …

લિકર પોલિસી કેસમાં કેજરીવાલ અને સિસોદિયા નિર્દોષ, ચુકાદો સાંભળી રડી પડ્યા દિલ્હીના પૂર્વ CM | delhi ...

જોડીયાના તારાણાં ગામ પાસેથી કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો મૂળ જામનગરનો શખ્સ પકડાયો | man …

જોડીયાના તારાણાં ગામ પાસેથી કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો મૂળ જામનગરનો શખ્સ પકડાયો | man ...

તમિલનાડુ ચૂંટણી પહેલા મોટો ઉલટફેર, પૂર્વ મુખ્યમંત્રી DMKમાં જોડાતા AIADMK અને ભાજપ સ્તબ્ધ | Former T…

તમિલનાડુ ચૂંટણી પહેલા મોટો ઉલટફેર, પૂર્વ મુખ્યમંત્રી DMKમાં જોડાતા AIADMK અને ભાજપ સ્તબ્ધ | Former T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના તરસાલી રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં જમવા મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો | Students create …

2 weeks ago
વલસાડમાં મેઘતાંડવ: કપરાડામાં 7.5 ઇંચ વરસાદ, મધુબન ડેમમાંથી પાણી છોડાતાં પૂર જેવી સ્થિતિ | Rain In Va…

8 months ago
અયોધ્યામાં આજે બનશે વર્લ્ડ રેકોર્ડ, 29 લાખ દીવડાથી ઝગમગશે રામનગરી, મંદિરનો ભવ્ય શણગાર

6 months ago
રીલ બનાવવાના ચક્કરમાં યુવાન ડેમની પાણીમાં કાર સાથે ખાબક્યો! | While making a reel a young man fell i…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News