gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: સાણંદમાં ભાગીને લગ્ન કરનાર 24 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ | A…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: સાણંદમાં ભાગીને લગ્ન કરનાર 24 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ | A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના સાણંદમાં એક 24 વર્ષીય પરિણીતાએ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. મૂળ વિજયનગરના આદિવાસી પરિવારની યુવતીએ પ્રેમ લગ્નના બે વર્ષ બાદ અચાનક ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આ ઘટના અંગે મૃતક યુવતીના પિતાએ પતિ સામે માનસિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, વિજયનગરના ચામઠણ ગામના અરવિંદભાઈએ આ ઘટના અંગે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, તેમની 24 વર્ષીય પુત્રી બે વર્ષ પહેલાં દિલીપ ચાવડા સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ બંને સાણંદમાં એક કંપનીના કેમ્પસમાં સાથે રહેતા હતા. પ્રેમ લગ્ન પછી યુવતી બેવાર તેમના પિતાને ત્યાં ગઈ હતી. જેમાં બીજીવાર યુવતી પિયર ગઈ હતી, ત્યારે તેના પિતાને જણાવ્યું હતું કે, પતિ દિલીપ માનસિક ત્રાસ આપે છે.

આ પણ વાંચો: ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પંજાબનો વોન્ટેડ આતંકી અને ડ્રગ સ્મગલર અમદાવાદથી ઝડપાયો

આ પછી ગત 24મી ફેબ્રુઆરીએ દિલીપે ફોન કરીને યુવતીના પરિવારને જાણ કરી હતી કે તેની દીકરીએ ગળેફાંસો ખાઈ લીધો છે અને તેનું સારવાર દરમિયાન ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. આ પછી મૃતક યુવતીના પિતાએ તેમની દીકરીને તેના પતિ દ્વારા દબાણમાં રાખીને સતત ત્રાસ આપી આપઘાત કરવા માટે મજબૂર કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાની લાલુ ગેંગનું રાજ્યના મોટા બુટલેગરો સાથે કનેક્શન,હરિયાણાથી દારૃ લાવતા હતા | Lalu gang had co…
GUJARAT

May 28, 2026
વડોદરાના પ્રવાસીઓની બસ પર મધ્યપ્રદેશમાં મધરાતે પથ્થરમારો | stone pelting on luxury bus of vadodara

યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ માટે 32300 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા | 32000 students fill forms for…

Next Post
AIને કારણે 4000 કર્મચારીઓની નોકરી ગઇ, જેક ડોર્સીના નિર્ણયથી સિલિકોન વેલીમાં ખળભળાટ | block inc layof…

AIને કારણે 4000 કર્મચારીઓની નોકરી ગઇ, જેક ડોર્સીના નિર્ણયથી સિલિકોન વેલીમાં ખળભળાટ | block inc layof...

4 કારણો જેના લીધે ભારતીય શેરબજારમાં અચાનક મોટો કડાકો બોલાયો, 3 લાખ કરોડ ધોવાયા! | share market crash…

4 કારણો જેના લીધે ભારતીય શેરબજારમાં અચાનક મોટો કડાકો બોલાયો, 3 લાખ કરોડ ધોવાયા! | share market crash...

કોલકાતામાં 5.5ની તીવ્રતાનો ભારે ભૂકંપ, લોકો ડરને લીધે ઘર-ઓફિસોની બહાર દોડ્યા | earthquake kolkata 5 …

કોલકાતામાં 5.5ની તીવ્રતાનો ભારે ભૂકંપ, લોકો ડરને લીધે ઘર-ઓફિસોની બહાર દોડ્યા | earthquake kolkata 5 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ લંબાવાયો, વડાપ્રધાન-મુખ્ય ન્યાયાધીશની બેઠકમાં લેવાયો નિર્ણય | CBI…

2 weeks ago
અમદાવાદ: નિકોલમાં હોન્ડાના ગોડાઉનમાંથી 31 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા | …

1 month ago
વાસદ ટોલ નાકા પાસે કારમાં આગ લાગતાં પરિવારનો બચાવ | Family rescued after car catches fire near Vasad…

8 months ago
વડોદરા – મઉ સ્પેશિયલ ટ્રેનનો રૂટ અને સમય બદલાયો | Vadodara Mau Special Train Route and Timings Chang…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News