gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોલકાતામાં 5.5ની તીવ્રતાનો ભારે ભૂકંપ, લોકો ડરને લીધે ઘર-ઓફિસોની બહાર દોડ્યા | earthquake kolkata 5 …

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in INDIA
0 0
0
કોલકાતામાં 5.5ની તીવ્રતાનો ભારે ભૂકંપ, લોકો ડરને લીધે ઘર-ઓફિસોની બહાર દોડ્યા | earthquake kolkata 5 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kolkata Earthquake News : કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં શુક્રવારે બપોરે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી(NCS)ના જણાવ્યા અનુસાર, બપોરે અંદાજે 1:22 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 નોંધાઈ હતી. ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે લોકો ડરના માર્યા પોતાના ઘર અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા. ખાસ કરીને બહુમાળી ઇમારતોમાં રહેતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો.

ભૂકંપનું કેન્દ્રબિંદુ: ટાકીથી 26 કિમી દૂર નોંધાયું ઈપીસેન્ટર

અમેરિકન જીઓલોજિકલ સર્વે(USGS) મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ પશ્ચિમ બંગાળના ટાકીથી 26 કિમી દક્ષિણ-પૂર્વમાં નોંધાયું છે. આ ભૂકંપ જમીનથી માત્ર 9.8 કિમીની ઊંડાઈએ આવ્યો હોવાથી તેની અસર ખૂબ જ તીવ્રતાથી અનુભવાઈ હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લોકો પોતાના અનુભવો શેર કરી રહ્યા છે, જેમાં કેટલાક લોકોએ જણાવ્યું કે તેમણે જીવનમાં પહેલીવાર આટલા ભયાનક આંચકા અનુભવ્યા છે.

આ પણ વાંચો: ‘મેં ક્યારેય નથી કહ્યું કે હું બીમાર છું…’, રાજીનામાંના કારણ અંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડે તોડ્યું મૌન

સદનસીબે જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી

રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. કોલકાતા ઉપરાંત પાડોશી જિલ્લાઓમાં પણ આ આંચકા અનુભવાયા હોવાના અહેવાલો છે. ભૂકંપ બાદ લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને સુરક્ષાના કારણોસર લોકો લાંબો સમય સુધી ખુલ્લા મેદાનમાં ઉભેલા જોવા મળ્યા હતા.

કોલકાતામાં 5.5ની તીવ્રતાનો ભારે ભૂકંપ, લોકો ડરને લીધે ઘર-ઓફિસોની બહાર દોડ્યા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘મેં ક્યારેય નથી કહ્યું કે હું બીમાર છું…’, રાજીનામાંના કારણ અંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડે તોડ્યું…

'મેં ક્યારેય નથી કહ્યું કે હું બીમાર છું...', રાજીનામાંના કારણ અંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડે તોડ્યું...

હવે અગ્નિવીરોને નિવૃત્ત થતાં જ રેલવેમાં નોકરીની મળશે તક, કેન્દ્ર સરકારે કરી મોટી તૈયારી! | after ret…

હવે અગ્નિવીરોને નિવૃત્ત થતાં જ રેલવેમાં નોકરીની મળશે તક, કેન્દ્ર સરકારે કરી મોટી તૈયારી! | after ret...

વડોદરા નજીક લામડાપુરા ગામે કેમિકલ કંપનીમાં ભીષણ આગ, વડોદરા ફાયર બ્રિગેડની મદદ લીધી | Massive fire br…

વડોદરા નજીક લામડાપુરા ગામે કેમિકલ કંપનીમાં ભીષણ આગ, વડોદરા ફાયર બ્રિગેડની મદદ લીધી | Massive fire br...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પડધરી પંથકના યુવાનની હત્યા પ્રકરણમાં બેદરકાર ચાર પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ | Four negligent police off…

પડધરી પંથકના યુવાનની હત્યા પ્રકરણમાં બેદરકાર ચાર પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ | Four negligent police off…

2 months ago
સિનિયર સીટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૩૬ કરોડ પડાવનાર ગેંગ ઝડપાઇ | Ahmedabad cyber crime nabbed three …

સિનિયર સીટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૩૬ કરોડ પડાવનાર ગેંગ ઝડપાઇ | Ahmedabad cyber crime nabbed three …

12 months ago
દેશમાં ગરીબલક્ષી સ્વદેશીના નવા આયામનો આરંભ : પીએમ મોદી | New dimension of pro poor Swadeshi initiati…

દેશમાં ગરીબલક્ષી સ્વદેશીના નવા આયામનો આરંભ : પીએમ મોદી | New dimension of pro poor Swadeshi initiati…

10 months ago
જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News