gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા નજીક લામડાપુરા ગામે કેમિકલ કંપનીમાં ભીષણ આગ, વડોદરા ફાયર બ્રિગેડની મદદ લીધી | Massive fire br…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in GUJARAT
0 0
0
વડોદરા નજીક લામડાપુરા ગામે કેમિકલ કંપનીમાં ભીષણ આગ, વડોદરા ફાયર બ્રિગેડની મદદ લીધી | Massive fire br…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા નજીક આવેલા લામડાપુરા ગામે આજે બપોરે એક કંપનીમાં ભીષણ આગ લાગતા સ્થાનિક ફાયર બ્રિગેડની સાથે સાથે વડોદરા ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી.

સાવલી તાલુકાના લામડાપુરા ગામે આવેલી રાજશાહ નામની કેમિકલ કંપનીમાં આજે બપોરે કોઈ કારણસર આગ લાગતા આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટાઓથી આકાશ છવાયું હતું. જ્યારે જ્યારે દૂરના ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

પ્રાથમિક વિગતો મુજબ બનાવ બનતા જ પ્લાન્ટમાંથી લોકો બહાર દોડી જતા કોઈ જાનહાની થઈ નથી. સાવલી ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયાસ થયો હતો. પરંતુ આગ વધુ વકરતાં વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. 

વડોદરાની બે ટીમો દ્વારા આગ બુજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસ પણ બનાવના સ્થળે આવી ગઈ હતી અને ફાયર બ્રિગેડને અડચણ ન પડે તેવી વ્યવસ્થા જાળવવામાં કામે લાગી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Next Post
હિંમતનગર પાલિકાનો ‘શાહી’ અંદાજ: પ્રજાના પૈસે રિસોર્ટમાં બજેટ સત્ર, સભાખંડના બદલે લક્ઝુરિયસ સુવિધાઓની…

હિંમતનગર પાલિકાનો 'શાહી' અંદાજ: પ્રજાના પૈસે રિસોર્ટમાં બજેટ સત્ર, સભાખંડના બદલે લક્ઝુરિયસ સુવિધાઓની...

ગુજરાત પોલીસમાં ‘એટેચમેન્ટ’નો ખેલ: કાયમી પોસ્ટિંગના બદલે 6 IPS અધિકારીઓને લટકતું ગાજર | gujarat ips …

ગુજરાત પોલીસમાં 'એટેચમેન્ટ'નો ખેલ: કાયમી પોસ્ટિંગના બદલે 6 IPS અધિકારીઓને લટકતું ગાજર | gujarat ips ...

સુરત: ખાટુ શ્યામ મંદિરે ફાગુન મેળાના પ્રારંભે જ અરાજકતા, VIP કલ્ચર વચ્ચે શ્રદ્ધાળુઓ અને વૃદ્ધોને હડધ…

સુરત: ખાટુ શ્યામ મંદિરે ફાગુન મેળાના પ્રારંભે જ અરાજકતા, VIP કલ્ચર વચ્ચે શ્રદ્ધાળુઓ અને વૃદ્ધોને હડધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત આગ્રા સાથે ત્રીજા ક્રમે આવ્યું : ગત વર્ષે પહેલા ક્રમે રહ્યું હતું | Su…

1 year ago
ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો : માવઠાને લીધે વીઘા દીઠ સહાય ચુકવો | Completely waive off farmer…

12 months ago
ફંડોની ફરી આક્રમક તેજી : સેન્સેક્સ 540 પોઈન્ટ ઉછળી 82727 | Sensex jumps 540 points to 82727

કાયાવરોહણ પાસેની ઝાડીઓમાં છુપાવેલ દારૃની ૩૧૪૪ બોટલો મળી | liquer caught near kayavarohan

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News