gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રકને કારે પાછળથી ટક્કર મારતા ક્લીનર ઉછડીને બહાર પડતાં મોત | Cleaner dies after being thrown from t…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
ટ્રકને કારે પાછળથી ટક્કર મારતા ક્લીનર ઉછડીને બહાર પડતાં મોત | Cleaner dies after being thrown from t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રિલાયન્સ સર્કલથી શાહપુર તરફ જતા માર્ગ ઉપર

સરખેજથી પ્રાંતિજ સામાન લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની ઘટના ઃ કારચાલક સામે ગુનો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના રિલાયન્સ સર્કલથી શાહપુર તરફ જવાના માર્ગ
ઉપર ગઈકાલે રાત્રે ટ્રકને પાછળથી કારે અકસ્માત સર્જતાં ટ્રકમાં સવાર ક્લીનર બહાર
ફેંકાઈ ગયો હતો અને શરીરે ગંભીર ઇજાઓને કારણે સ્થળ ઉપર જ મોત થયું હતું. જે ઘટના
અંગે પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની
ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈકાલે રાત્રે ગાંધીનગરમાં રીલાયન્સ ચોકડીથી શાહપુર સર્કલ
તરફ જતા માર્ગ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક આઈસર ટ્રકના
ક્લીનરનું મોત નિપજ્યું છે. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પ્રાંતિજના
શ્રીજી ટ્રાન્સપોર્ટની આઈસર ગાડીના ડ્રાઈવર મોહસીનઅલી શબ્બીરઅલી બાપુ અને ક્લીનર
માહીન મોસીનભાઈ મલેક રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ સરખેજથી પ્રાંતિજ તરફ જઈ રહ્યા
હતા. તે દરમિયાન એક કારે પૂરઝડપે આઈસરને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતની ઘટના
એવી રીતે બની કે કાર આઈસરની આગળ આવી ગઈ અને સ્ટ્રીટલાઈટના થાંભલા સાથે અથડાઈ હતી.
ત્યારબાદ આઈસરના ડ્રાઈવર સાઈડના દરવાજે અથડાતા ટ્રક રોડની ડાબી તરફ ઉતરી ગયો હતો.
આ અકસ્માતમાં આઈસરનો આગળનો કાચ તૂટી જતાં ક્લીનર માહીન મલેક રહે. મંગાજીનો મહોલ્લો
, ઓરણગામ, પ્રાંતિજ બહાર
ફેંકાઈ ગયા હતા. તેઓ આઈસરના જમણા ટાયર અને ધરા નીચે દબાઈ ગયા અને ગંભીર ઈજાઓને
કારણે ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. કારના ચાલકને પણ ઈજાઓ થઈ હતી.
ઈન્ફોસિટી પોલીસે આ અંગે કારનાચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
ત્યક્તા મહિલાને લગ્નની લાલચ આપી લોન એજન્ટે દુષ્કર્મ આચર્યું | Loan agent raped abandoned woman by lu…

ત્યક્તા મહિલાને લગ્નની લાલચ આપી લોન એજન્ટે દુષ્કર્મ આચર્યું | Loan agent raped abandoned woman by lu...

શહેરમાં રાતે વોક માટે નીકળતા લોકોના મોબાઇલ લૂંટતી ગેંગે એક મહિનામાં 8 ફોન લૂંટયા | Gang that robs mo…

શહેરમાં રાતે વોક માટે નીકળતા લોકોના મોબાઇલ લૂંટતી ગેંગે એક મહિનામાં 8 ફોન લૂંટયા | Gang that robs mo...

બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માતમાં ઘાયલ સિનિયર સિટિઝનનું મોત | Senior citizen injured in accident betwe…

બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માતમાં ઘાયલ સિનિયર સિટિઝનનું મોત | Senior citizen injured in accident betwe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PSU બેન્કોનો નેટ પ્રોફિટ રૂ. 1.98 લાખ કરોડની વિક્રમી ટોચે | PSU banks’ net profit hits record high o…

PSU બેન્કોનો નેટ પ્રોફિટ રૂ. 1.98 લાખ કરોડની વિક્રમી ટોચે | PSU banks’ net profit hits record high o…

2 months ago
અમદાવાદીઓની મુશ્કેલી વધશે, શાહીબાગ અંડરપાસ એક અઠવાડિયા માટે બંધ થશે | Ahmedabad Shahibaug underpass …

અમદાવાદીઓની મુશ્કેલી વધશે, શાહીબાગ અંડરપાસ એક અઠવાડિયા માટે બંધ થશે | Ahmedabad Shahibaug underpass …

6 months ago
ગુજરાતમાં દરરોજ 25 લોકોની આત્મહત્યા; પ્રેમસંબંધ, આર્થિક સંકટ અને તણાવ મુખ્ય કારણ | 25 people commit …

ગુજરાતમાં દરરોજ 25 લોકોની આત્મહત્યા; પ્રેમસંબંધ, આર્થિક સંકટ અને તણાવ મુખ્ય કારણ | 25 people commit …

5 months ago
લોકસભા સ્પીકર વિરુદ્ધનો અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિ મતથી ફગાવાયો, વિપક્ષના હોબાળા વચ્ચે મતદાનની પ્રક્રિય…

લોકસભા સ્પીકર વિરુદ્ધનો અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિ મતથી ફગાવાયો, વિપક્ષના હોબાળા વચ્ચે મતદાનની પ્રક્રિય…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News