gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માતમાં ઘાયલ સિનિયર સિટિઝનનું મોત | Senior citizen injured in accident betwe…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માતમાં ઘાયલ સિનિયર સિટિઝનનું મોત | Senior citizen injured in accident betwe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ગોત્રી રોડ પર બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માતમાં ઘાયલ મોપેડ સવાર સિનિયર સિટિઝનનું સારવાર દરમિયાન મોત થયું છે. જ ેઅંગે ગોરવા પોલીસે કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.

ગોત્રી રોડ હરિનગર સોસાયટીમાં રહેતા ૬૯ વર્ષના મુકુંદકુમાર  પ્રભુશંકર ત્રિવેદી ગત ૧૫ મી તારીખે સવારે ૯ વાગ્યે મોપેડ લઇને દૂધ લેવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન તેમનું મોપેડ આગળ જતી બાઇકના પાછળના ટાયરને અડી જતા તેઓ નીચે પટકાતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. બનાવ અંગે ગોરવા  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કરજણ તાલુકાના મેથી ગામે રહેતો અજય જ્યંતિભાઇ વસાવા સી.એમ.એસ.આઇ.ટી. સર્વિસિસ પ્રા.લિ.માં ડેસ્કટોપ સ્પોર્ટ એન્જિનિયર તરીકે નોકરી કરે  છે. ગત તા. ૩૧ મી માર્ચે તે પત્ની  સાથે ભાયલીમાં  રહેતા મામાના ઘરેથી પરત ઘરે ફરતા હતા. તે  સમયે પાદરા તરફથી આવતી શાહ ટ્રાવેલ્સની બસના ચાલકે મોપેડને પાછળથી ટક્કર મારતા દંપતી રોડ પર પટકાતા ઇજા થઇ હતી.  જે અંગે અટલાદરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વીજ લાઈન નિર્માણ પ્રશ્ને ખેડૂતોએ રસ્તા પર ઉતરી હાઈવે પર ચકકાજામ કરતા લાઠીચાર્જ | Farmers take to the…
GUJARAT

June 10, 2026
દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…

June 9, 2026
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

Next Post
પાદરા તાલુકાના ચોકારી ગામે વૃધ્ધની કરપીણ હત્યા કર્યા બાદ હત્યારાઓ માથું લઇને ફરાર | Old man murdered…

પાદરા તાલુકાના ચોકારી ગામે વૃધ્ધની કરપીણ હત્યા કર્યા બાદ હત્યારાઓ માથું લઇને ફરાર | Old man murdered...

વડોદરામાં ધોરણ-11નો વિદ્યાર્થી છેલ્લું પેપર હોવા છતાં કેનાલમાં જતાં લાપત્તા થયો,ભાઇએ શંકા વ્યક્ત કરી…

વડોદરામાં ધોરણ-11નો વિદ્યાર્થી છેલ્લું પેપર હોવા છતાં કેનાલમાં જતાં લાપત્તા થયો,ભાઇએ શંકા વ્યક્ત કરી...

ઇંટવાડા પાસે મહી નદીમાં ડૂબી જતા માંજલપુરના યુવાનનું મોત | manjalpura young man died in mahi river

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘નેતા અને જજો જાડી ચામડીના હોવા જોઈએ…’ PM મોદી અંગે થરુરની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટનું નિવેદન | su…

10 months ago
મ્યાનમાર-થાઇલૅન્ડ-પાકિસ્તાન બાદ હવે ભારતના લદ્દાખમાં ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

1 year ago
વડોદરા શહેરમાં વીજીએલની બાકી બિલ વસુલાત માટે કડકાઈ | Strict action to collect not paid bills of VGL …

4 months ago
AMCમાં ઓપરેશન ગંગાજળ: કામચોર-ભ્રષ્ટ કર્મચારી-અધિકારીઓને ઘરભેગા કરાશે | Operation Gangajal in AMC: Co…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News