gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલાને પટ્ટાથી મારી ટ્રીમરથી વાળ કાપી કાઢ્યા | Fefin a wichiwich ren efoch belt me ​​ra atai uwan ​…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in GUJARAT
0 0
0
મહિલાને પટ્ટાથી મારી ટ્રીમરથી વાળ કાપી કાઢ્યા | Fefin a wichiwich ren efoch belt me ​​ra atai uwan ​…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવાર 

જુહાપુરામાં રહેતી મહિલાએ પતિ સાથે છૂટાછેડા લેવા માટે પોલીસમાં અરજી કરી હતી. જેથી જમાલપુરમાં રહેતા કાકાએ વચ્ચે રહીને સમાધાન કરાવ્યું હતું, ત્યારબાદ છૂટાછેડા નહી લેવાનું કહીને મહિલાના કાકા અને જીજાજીએ ઘરમાં ગોંધી રાખી પટ્ટાથી માર મારીને ટ્રીમરથી માથાના વાળ કાપી કાઢ્યા હતા. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જમાલપુરમાં રહેતા કાકા અને જીજાજી સામે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

જુહાપુરામાં રહેતી મહિલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં જમાલપુર અને બહેરામપુરામાં રહેતા બે લોકો ફરિયાદ નોંધાવી છે કે મહિલાના લગ્ન વર્ષ ૨૦૧૮માં પાંચકુવા ખાતે રહેતા યુવક સાથે થયા હતા. જોકે પતિ સાથે અણબનાવથી મહિલા જુહાપુરા ખાતે પિયરમાં રહેવા આવી ગઈ હતી અને પતિ સામે છૂટાછેડા લેવા માટે પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. 

જો કે મહિલાના કાકા અને જીજાજી છૂટાછેડા નહીં લેવા માટે સતત દબાણ કરી રહ્યા હતા. તા. ૨૨-૦૨-૨૬ના રોજ છૂટાછેડા માટે યુવતી પોલીસ ચોકી ગઈ હતી ત્યારે કાકાએ સમાધાન કરાવ્યા બાદ કાકા અને જીજાજીએ ઘરે બોલાવી હતી અને તારે કોઈપણ હિસાબે તારા પતિ સાથે રહેવું પડશે તને છૂટાછેડા લેવા નહીં દઈએ તેમ કહીને માર મારીને ગોંધી રાખીને ટ્રીમરથી મહિલાના વાળ કાપી નાખ્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

GUJCTOC ના ગુનામાં વોન્ટેડ લાલુ સિંધી ગેંગનો વધુ એક નામચીન બુટલેગર ઝડપાયો | Another notorious bootle…
GUJARAT

GUJCTOC ના ગુનામાં વોન્ટેડ લાલુ સિંધી ગેંગનો વધુ એક નામચીન બુટલેગર ઝડપાયો | Another notorious bootle…

June 2, 2026
સુરત: માતાએ 4 મહિનાના માસૂમ પુત્રને એસિડ પીવડાવી પોતે પણ ગટગટાવ્યું, બંનેના મોત | Surat Woman and He…
GUJARAT

સુરત: માતાએ 4 મહિનાના માસૂમ પુત્રને એસિડ પીવડાવી પોતે પણ ગટગટાવ્યું, બંનેના મોત | Surat Woman and He…

June 2, 2026
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…
GUJARAT

સહકારી બેન્કોને જોખમ આધારિત સુપરવિઝન હેઠળ મૂકી દેવામાં આવશે | RBI to provide protection coopetrative…

June 2, 2026
Next Post
નિઝામપુરા બસ ડેપોમાં ખૂની હુમલો કરનાર ત્રણ પકડાયા,પોલીસે જાહેરમાં ફેરવ્યા | Three arrested for murde…

નિઝામપુરા બસ ડેપોમાં ખૂની હુમલો કરનાર ત્રણ પકડાયા,પોલીસે જાહેરમાં ફેરવ્યા | Three arrested for murde...

પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકીના પગલે તંત્ર દોડતું થયું | The threat to blow up passpor…

પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકીના પગલે તંત્ર દોડતું થયું | The threat to blow up passpor...

વડોદરાઃગોરજમાં દિવસે પ્રાથમિક સ્કૂલની બહાર દીપડાના આંટાફેરાથી વિદ્યાર્થીઓ ભયભીત | Leopard roaming ou…

વડોદરાઃગોરજમાં દિવસે પ્રાથમિક સ્કૂલની બહાર દીપડાના આંટાફેરાથી વિદ્યાર્થીઓ ભયભીત | Leopard roaming ou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહાયુતિનું ટેન્શન વધારવા ઠાકરે બંધુ એક થયા, BMCની ચૂંટણી માટે તૈયાર કર્યો સીટ શેયરિંગનો પ્લાન | Maha…

મહાયુતિનું ટેન્શન વધારવા ઠાકરે બંધુ એક થયા, BMCની ચૂંટણી માટે તૈયાર કર્યો સીટ શેયરિંગનો પ્લાન | Maha…

5 months ago
ભરૂચમાં શંકાસ્પદ કોરોનાથી એકનું મોત, કોવિડ સ્મશાનમાં કરાયા અંતિમ સંસ્કાર | bharuch suspected covid d…

ભરૂચમાં શંકાસ્પદ કોરોનાથી એકનું મોત, કોવિડ સ્મશાનમાં કરાયા અંતિમ સંસ્કાર | bharuch suspected covid d…

10 months ago
આર્થિક સંકડામણના કારણે ગુજરાતમાં 25 દિવસમાં 6 ખેડૂતોનો આપઘાત, પેકેજની જાહેરાત છતાં અપમૃત્યુનો દોર | …

આર્થિક સંકડામણના કારણે ગુજરાતમાં 25 દિવસમાં 6 ખેડૂતોનો આપઘાત, પેકેજની જાહેરાત છતાં અપમૃત્યુનો દોર | …

7 months ago
AIMIM પક્ષ દ્વારા મેન્ડેટ અને ચૂંટણી ચિન્હ મેળવનાર એક જ વોર્ડમાં બે ઉમેદવારોએ કરેલી ઉમેદવારી રદ કરવા…

AIMIM પક્ષ દ્વારા મેન્ડેટ અને ચૂંટણી ચિન્હ મેળવનાર એક જ વોર્ડમાં બે ઉમેદવારોએ કરેલી ઉમેદવારી રદ કરવા…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News