gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસ જાગીઃ ગોરવામાં LCBએ 13 લાખના દારૃ સાથે ખાલીદ અને સાગરીતને પકડ્યા | lcb…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસ જાગીઃ ગોરવામાં LCBએ 13 લાખના દારૃ સાથે ખાલીદ અને સાગરીતને પકડ્યા | lcb…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ સ્થાનિક પોલીસ એકાએક દોડતી થઇ ગઇ છે,જેને પરિણામે આજે ગોરવાના રમેશનગરમાંથી પોલીસે ૧૩ લાખના દારૃ સાથે બે જણાને ઝડપી પાડયા હતા.

શહેરમાં લાંબા સમયથી દારૃના મોટા કન્સાઇનમેન્ટ ઉતરી રહ્યા હોવા છતાં સ્થાનિક પોલીસને તેની ગંધ આવતી નહતી.પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો ગાંધીનગરથી આવીને લાખોની કિંમતનો દારૃ પકડતી હતી. બે દિવસ પહેલાં પણ એસએમસીએ નંદેસરી માંથી દારૃ સહિત ૧.૪૦ કરોડની મતા કબજે કરી સૂત્રધાર લાલુ સિન્ધી અને સુનિલ અદા ના નેટવર્કની તપાસ કરી રહી છે.

એસએમસીના ઉપરાછાપરી દરોડાને પગલે સ્થાનિક પોલીસ ઉઘાડી પડતાં હવે દરોડા પાડવાનું શરૃ કર્યંુ છે.જેમાં  ડીસીપી ઝોન-૧ના સ્કવોડે ગોરવા કેનાલ પાસે રમેશ નગરમાં દરોડો પાડી રૃ.૧૩લાખ ઉપરાંતની કિંમતની ૨૧૪૩ બોટલ,એક રિક્ષા અને મોબાઇલ મળી રૃ.૧૫ લાખની મતા કબજે કરી છે.

પોલીસે ખાલીદ કાસમભાઇ શેખ(રમેશ નગર) અને મો.યુનુસ ઝાકીરભાઇ શેખ(સાંઇ નાથ નગર,કરોડિયારોડ)ને ઝડપી પાડયા હતા.જ્યારે,ઇમરાન ઇબ્રાહીમ રાઠોડ(મોમિન પાર્ક,નવાયાર્ડ)ને વોન્ટેડ જાહેર કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

Next Post
ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૃટ પર નો પાર્કિંગ | No parking on the route of the procession th…

ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૃટ પર નો પાર્કિંગ | No parking on the route of the procession th...

જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…

જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after...

ચરાડવામાં માર્ગ નવીનીકરણનું કામ મંથરગતિએ થતાં લોકોને હાલાકી | People are suffering as road renovatio…

ચરાડવામાં માર્ગ નવીનીકરણનું કામ મંથરગતિએ થતાં લોકોને હાલાકી | People are suffering as road renovatio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

DGCA Rules : પાયલોટ અને એર હોસ્ટેસ કેટલા કલાક કામ કરી શકે? તેમના આરામ માટે પણ કડક નિયમો | DGCA Rules…

8 months ago
શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000ની નીચે સરક્યો | Sensex Falls …

3 months ago
ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand…

2 months ago
અમદાવાદના પૂર્વ સાંસદ સહિત ત્રણ મર્ડર કેસના ફરાર આજીવન કેદીને પકડયો | Lifer inmate absconding in thr…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News