gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બરોડા મેડિકલ કોલેજના વાઈસ ડીન સામે વિદ્યાર્થિનીઓની સતામણીના આક્ષેપ | allegation of harassment on vic…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in GUJARAT
0 0
0
બરોડા મેડિકલ કોલેજના વાઈસ ડીન સામે વિદ્યાર્થિનીઓની સતામણીના આક્ષેપ | allegation of harassment on vic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ સયાજી હોસ્પિટલ સાથે સંલગ્ન બરોડા મેડિકલ કોલેજના વાઈસ ડીન  અને  ફાર્મેકોલોજી વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.અમોલ ભાવે સામે વિદ્યાર્થિનીઓએ કરેલા સતામણીના આક્ષેપોના પગલે ખળભળાટ મચી ગયો છે.આ આક્ષેપો બાદ મેડિકલ કોલેજના સત્તાધીશો દ્વારા અધ્યાપક ડો.અમોલ ભાવેને વાઈસ ડીન પદેથી હટાવી દેવાયા છે.તેમની પાસેથી પરીક્ષાલક્ષી કામગીરી પણ લઈ લેવાઈ છે અને વીમેન હેરેસમેન્ટ કમિટિને તપાસ સોંપવામાં આવી છે.કમિટિએ ડો.ભાવેને તા.૨ માર્ચ, સોમવારે હાજર થવાનું ફરમાન કર્યું છે.

સૂત્રોનું કહેવું છે કે, ત્રણ થી ચાર વિદ્યાર્થિનીઓએ લેખિત ફરિયાદ કરી છે કે, જાન્યુઆરી મહિનામાં પરીક્ષાના ભાગરુપે બીજા વર્ષની વિદ્યાર્થિનીઓના વાયવા દરમિયાન ડો.ભાવે  હાથ પર ક્રીમ કેવી રીતે લગાવવું તે દર્શાવવાના નામે  તેઓ વિદ્યાર્થિનીઓને તેમનો હાથ પકડીને ક્રીમ લગાવીને બતાવતા હતા. જેની સામે વિદ્યાર્થિનીઓએ વાંધો ઉઠાવ્યો હતો.મળતી વિગતો અનુસાર પહેલા વિદ્યાર્થિનીઓએ ફાર્મેકોલોજી વિભાગના હેડને મૌખિક ફરિયાદ કરી હતી.જોકે હેડ અને ડીને કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ કરવાનું કહેતા ગત સપ્તાહે વિદ્યાર્થિનીઓએ લેખિત ફરિયાદ કરી હતી.જેના પગલે વુમન હેરેસમેન્ટ કમિટિને આ મામલાની તપાસ સોંપવામાં આવી છે.કમિટિએ કેટલીક વિદ્યાર્થિનીઓના નિવેદન પણ નોંધ્યા છે.

શીખવાડવા માટે ત્રણ થી ચાર સેકન્ડ હાથ પકડયો હતો

મારો ખરાબ ઈરાદો હતો જ નહી વિદ્યાર્થિનીઓ દીકરી સમાન છે

મારી વાતનું ખોટુ અર્થઘટન કરાયું છે, વિદ્યાર્થિનીઓને ખરાબ લાગ્યું હોય તો હું સોરી કહું છું

ડો.ભાવેએ કહ્યું હતું કે, હું ૨૮ વર્ષથી અધ્યાપક તરીકે નોકરી કરું છું.સ્ટુડન્ટ ડીન રહી ચૂકયો છું અને મને સ્ટુડન્ટસ પોતાના કામ માટે મળવા પણ આવતા હોય છે.મારી સામે ક્યારેય આ પ્રકારની કોઈ ફરિયાદ થઈ ન થી.જો કોઈ વિદ્યાર્થિનીને મારા કોઈ વાક્યથી ખરાબ લાગ્યું હોય તો હું સોરી કહું છું.મને લાગે છે કે, મારી વાતનું તેમણે ખોટુ અર્થઘટન કર્યું છે.આ વિદ્યાર્થિનીઓ મારી દીકરીઓ સમાન છે.મારો કોઈ ખરાબ ઈરાદો હતો જ નહીં.માત્ર શીખવાડવા માટે વિદ્યાર્થિનીનો ત્રણ થી ચાર સેકન્ડ માટે પાથ પકડયો હતો.મારે વિદ્યાર્થિનીઓને કહેવું છે કે, હું તમારુ કશું ખરાબ કરવા માગતો નથી અને તમે ગભરાવ છો તે જાણીને મને દુખ થયું છે.

સસ્પેન્શન સુધીની કાર્યવાહી થઈ શકે છે

સૂત્રોનું કહેવું છે કે, જો ડો.ભાવે સામે લાગેલા આરોપો પૂરવાર થાય તો તેમને લાંબી રજા પર ઉતરાઈ શકે છે અથવા તો સસ્પેન્શન સુધીના પગલા પણ લેવાઈ શકે છે.વીમેન હેરેસમેન્ટ કમિટિમાં નવ સભ્યો છે અને એક સભ્ય એક સપ્તાહની રજા પર ગયા હોવાથી કમિટિની તપાસ અટકી છે.જે તા.૨ માર્ચથી ફરી શરુ થશે.

સીસીટીવીના અભાવે ફૂટેજ મળી શકે તેમ નથી

મળતી વિગતો પ્રમાણે જે ક્લાસમાં વાયવા લેવાયો હતો તે ક્લાસમાં સીસીટીવી કેમેરા નથી.જો સીસીટીવી ફૂટેજ હોત તો જે પણ ઘટના બની તે સ્પષ્ટ રીતે સામે આવી શકી હોત.મેડિકલ કોલેજમાં મોટાભાગના સ્થળોએ સીસીટીવી નથી.સુરક્ષાની રીતે પણ આ મુદ્દો ચિંતાનો વિષય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ : મુંદ્રા દરિયાકાંઠેથી 119 કિલો કોકેઈન કન્સાઈનમેન્ટમાંથી ઝડપ…
GUJARAT

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ : મુંદ્રા દરિયાકાંઠેથી 119 કિલો કોકેઈન કન્સાઈનમેન્ટમાંથી ઝડપ…

June 2, 2026
અમદાવાદમાં બ્રિજ નીચે ઉભા થઈ રહ્યા છે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સ, જુઓ ઝલક | amc build…
GUJARAT

અમદાવાદમાં બ્રિજ નીચે ઉભા થઈ રહ્યા છે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સ, જુઓ ઝલક | amc build…

June 2, 2026
વાવ-થરાદમાં ભારે પવન અને વરસાદના કારણે ત્રણ લોકોના મોત, માલસામાનને પણ મોટું નુકસાન | Three people di…
GUJARAT

વાવ-થરાદમાં ભારે પવન અને વરસાદના કારણે ત્રણ લોકોના મોત, માલસામાનને પણ મોટું નુકસાન | Three people di…

June 2, 2026
Next Post
પ્રતિબંધિત ઇ-સિગારેટનું ઓનલાઇન વેચાણ,કારમાંથી યુવક પકડાયો,મુંબઇના સપ્લાયરની તપાસ | youngman caught o…

પ્રતિબંધિત ઇ-સિગારેટનું ઓનલાઇન વેચાણ,કારમાંથી યુવક પકડાયો,મુંબઇના સપ્લાયરની તપાસ | youngman caught o...

સાવલીના પોઇચા ગામના ફાર્મ હાઉસના માલિક અને ભાજપના પૂર્વ હોદ્દેદારની ધરપકડ | Farm house owner and for…

સાવલીના પોઇચા ગામના ફાર્મ હાઉસના માલિક અને ભાજપના પૂર્વ હોદ્દેદારની ધરપકડ | Farm house owner and for...

બિશ્નોઈ ગેંગના બે સાગરીત રાજસ્થાનથી ઝડપાયા ઃ ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર | Two associates of Bishnoi gan…

બિશ્નોઈ ગેંગના બે સાગરીત રાજસ્થાનથી ઝડપાયા ઃ ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર | Two associates of Bishnoi gan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લેબર કોન્ટ્રાક્ટર સહિત 3 શખ્સને સજાનો હુકમ | Sentence ordered for 3 people including labor contracto…

લેબર કોન્ટ્રાક્ટર સહિત 3 શખ્સને સજાનો હુકમ | Sentence ordered for 3 people including labor contracto…

3 months ago
માતર સ્વર્ણીમ ગેટ ચોકડી પર ટ્રાયસીકલ પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું મોત નીપજ્યું | man dies after tricyc…

માતર સ્વર્ણીમ ગેટ ચોકડી પર ટ્રાયસીકલ પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું મોત નીપજ્યું | man dies after tricyc…

2 months ago
નડિયાદના ડભાણ પાસે ને.હા. 48 ઉપર ટ્રકમાં આગથી અફરાતફરી | Truck catches fire on N H 48 near Dabhan Na…

નડિયાદના ડભાણ પાસે ને.હા. 48 ઉપર ટ્રકમાં આગથી અફરાતફરી | Truck catches fire on N H 48 near Dabhan Na…

9 months ago
ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ: અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે પણ માફિયા કેમ પકડાતા નથી? | Why are dru…

ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ: અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે પણ માફિયા કેમ પકડાતા નથી? | Why are dru…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News