gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં કોણ મુખ્યમંત્રી? સરવેના પરિણામે ભાજપ-નીતિશનું ટેન્શન વધાર્યું, PKની શું સ્થિતિ? | Tejashwi …

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in INDIA
0 0
0
બિહારમાં કોણ મુખ્યમંત્રી? સરવેના પરિણામે ભાજપ-નીતિશનું ટેન્શન વધાર્યું, PKની શું સ્થિતિ? | Tejashwi …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election News : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને કરાયેલા એક તાજેતરના સર્વેમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવ સતત સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ટોચ પર છે. રિસર્ચ એજન્સી સી-વોટર (C-Voter) દ્વારા સપ્ટેમ્બર મહિનામાં કરાયેલા સર્વેના તારણો અનુસાર, વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમાર અને જન સુરાજના નેતા પ્રશાંત કિશોરની લોકપ્રિયતામાં પણ વધારો થયો છે. જોકે, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીનો ગ્રાફ ગગડ્યો છે. 

તેજસ્વી યાદવની લોકપ્રિયતામાં ફરી ઉછાળો

ચૂંટણીના વર્ષને ધ્યાનમાં રાખીને સી-વોટર ફેબ્રુઆરી મહિનાથી બિહારમાં મુખ્યમંત્રી પદના મનપસંદ ઉમેદવારનો સર્વે કરાવી રહી છે. આ સર્વેમાં ફેબ્રુઆરી 2025થી સતત તેજસ્વી યાદવ ટોચના ક્રમાંક પર જળવાઈ રહ્યા છે. જોકે, તેમની રેટિંગ 40 ટકાથી ઘટીને ઓગસ્ટમાં 31.3 ટકા થઈ ગઈ હતી, પરંતુ સપ્ટેમ્બરમાં તેમની લોકપ્રિયતામાં ફરી ઉછાળો આવ્યો છે. તાજા સર્વેમાં તેમની રેટિંગ વધીને 35.5 ટકા પર પહોંચી ગઈ છે.

નીતિશ કુમારની લોકપ્રિયતા વધી

મુખ્યમંત્રી નીતિશ કુમારની વાત કરીએ તો, ઓગસ્ટ મહિના સુધી તેમની રેટિંગ ધીમે ધીમે ઘટીને 18 ટકાથી 14 ટકા સુધી પહોંચી ગઈ હતી. જોકે, સપ્ટેમ્બર મહિનામાં તેમની લોકપ્રિયતામાં થોડો વધારો થયો છે. સી-વોટરના સર્વે મુજબ, સપ્ટેમ્બરમાં તેમની રેટિંગ વધીને 16 ટકા થઈ ગઈ છે.

પ્રશાંત કિશોરને સતત ફાયદો 

જન સુરાજના સૂત્રધાર પ્રશાંત કિશોર (પીકે) લોકપ્રિયતાના મામલે સતત આગળ વધી રહ્યા છે. ફેબ્રુઆરીમાં તેમની રેટિંગ 14.9 ટકા હતી, જે જૂનમાં વધીને 18.2 ટકા થઈ ગઈ અને તેમણે નીતિશ કુમારને પછાડીને સર્વેમાં બીજા નંબર પર કબજો જમાવ્યો હતો. ત્યારથી તેઓ સતત આગળ વધી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનાના પરિણામોમાં તેમની રેટિંગ વધીને 23.1 ટકા થઈ ગઈ છે.

ચિરાગ પાસવાન ચોથા સ્થાને

લક્ષ્મી વિલાસ જનશક્તિ પાર્ટી (LJP-રામવિલાસ)ના વડા અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન મનપસંદ સીએમ ઉમેદવારના સર્વેમાં 9.5 ટકા રેટિંગ સાથે ચોથા સ્થાને છે. તેમની રેટિંગમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. ફેબ્રુઆરીમાં તેઓ 3.7 ટકા લોકોના મનપસંદ ઉમેદવાર હતા, જે મે મહિનામાં વધીને 10.6 ટકા સુધી પહોંચી ગયા હતા. ત્યારબાદ તેમની રેટિંગ 9 અને 10 ટકાની વચ્ચે રહી છે. જ્યારે ભાજપના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીની લોકપ્રિયતા ગગડી  છે. આ સરવેના સપ્ટેમ્બર મહિનાના પરિણામમાં સમ્રાટની રેટિંગ 6.8 ટકા રહી ગઇ છે જે ગત મહિને 9.5 ટકા હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાએ શોર્ય યાત્રા અને શસ્ત્ર પૂજન કર્યું | Kshatriya communit…

સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાએ શોર્ય યાત્રા અને શસ્ત્ર પૂજન કર્યું | Kshatriya communit...

આગ્રામાં મૂર્તિ વિસર્જન દરમિયા કરૂણાંતિકા, નદીમાં 14 લોકો ડૂબ્યા, ત્રણ મૃતદેહ મળ્યા, શોધખોળ ચાલુ | a…

આગ્રામાં મૂર્તિ વિસર્જન દરમિયા કરૂણાંતિકા, નદીમાં 14 લોકો ડૂબ્યા, ત્રણ મૃતદેહ મળ્યા, શોધખોળ ચાલુ | a...

પત્નીની મશ્કરી, પતિનો ઠપકો અને કૌટુંબિક ભાણાએ કરી મામાની હત્યા | Wife’s mockery husband’s scolding a…

પત્નીની મશ્કરી, પતિનો ઠપકો અને કૌટુંબિક ભાણાએ કરી મામાની હત્યા | Wife's mockery husband's scolding a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO | સુરેન્દ્રનગર: સાયલામાં ગેરકાયદે ચાલતી ખાણોમાં પોલીસના દરોડા, એક્સપ્લોઝિવનું મોટું નેટવર્ક ઝડ…

VIDEO | સુરેન્દ્રનગર: સાયલામાં ગેરકાયદે ચાલતી ખાણોમાં પોલીસના દરોડા, એક્સપ્લોઝિવનું મોટું નેટવર્ક ઝડ…

3 months ago
હેરંજ ચેકપોસ્ટ પાસેથી પિકઅપમાં પશુની હેરાફેરી કરતા બે ઝડપાયા | Two arrested for smuggling cattle in …

હેરંજ ચેકપોસ્ટ પાસેથી પિકઅપમાં પશુની હેરાફેરી કરતા બે ઝડપાયા | Two arrested for smuggling cattle in …

6 months ago
હવે ફક્ત 6 કોર્સ માટે NEET લેવાશે, કમિશન દ્વારા 16 કોર્સની પ્રવેશ લાયકાત જાહેર કરાઈ

હવે ફક્ત 6 કોર્સ માટે NEET લેવાશે, કમિશન દ્વારા 16 કોર્સની પ્રવેશ લાયકાત જાહેર કરાઈ

6 months ago
મહારાષ્ટ્રમાં ભાજપની લહેર, શરદ પવારના ગઢમાં ગાબડું, મોટાભાગના શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું | BJP wave…

મહારાષ્ટ્રમાં ભાજપની લહેર, શરદ પવારના ગઢમાં ગાબડું, મોટાભાગના શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું | BJP wave…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News