gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

૨૦૨૫-૨૬નાં ૯ મહિનામાં ંએફડીઆઇ ૧૮ ટકા વધીને ૪૭.૮૭ અબજ ડોલર | fdi rises to 18 pc to 47 billion usd

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in INDIA
0 0
0
૨૦૨૫-૨૬નાં ૯ મહિનામાં ંએફડીઆઇ ૧૮ ટકા વધીને ૪૭.૮૭ અબજ ડોલર | fdi rises to 18 pc to 47 billion usd
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૭

અમેરિકા દ્વારા ટેરિફ વધારવામાં આવ્યો હોવા છતાં
અમેરિકામાંથી ભારતમાં રોકાણ વધીને બમણું થયું છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા
આંકડા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નાં એપ્રિલથી ડિસેેમ્બર સુધીના સમયમાં ભારતમાં
એફડીઆઇ ે ૧૮ ટકા વધીને ૪૭.૮૭ અબજ ડોલર રહ્યું છે.

 આ સમયગાળા દરમિયાન
અમેરિકામાંથી ભારતમાં થયેલુ રોકાણ બેગણુ વધીને ૭.૮૦ અબજ ડોલર રહ્યું છે. ઉલ્લેખનીય
છે કે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫નાં એપ્રિલથી ડિસેમ્બર સુધીનાં ગાળામાં એફડીઆઇ ૪૦.૬૭
અબજ ડોલર હતું.

૨૦૨૫-૨૬નાં ઓક્ટોબર-ડિસેમ્બર કવાર્ટરમાં ઇક્વિટીમાં એફડીઆઇ
૧૭ ટકા વધીને ૧૨.૬૯ અબજ ડોલર રહ્યું છે. જો કે ૨૦૨૫-૨૬નાં જૂન-સપ્ટેમ્બર કવાર્ટરની
સાથે સરખામણી કરવામાં આવે તો ઇક્વિટમાં એફડીઆઇમાં ૨૩ ટકાનો ઘટાડો નોંધાયો છે.

ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ ૯ મહિનામાં ઇક્વિટીમાં રોકાણ, રીઇન્વેસ્ટેડ
અર્નિંગ અને અન્ય મૂડી સહિત કુલ એફડીઆઇ ૧૭.૪ ટકા વધીને ૭૩.૩૧ અબજ ડોલર રહ્યું છે.
જે ગયા વર્ષના સમાન ગાળામાં ૬૨.૪૮ અબજ ડોલર હતું.

ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ ૯ મહિનામાં અમેરિકામાંથી
ભારતમાં કરવામાં આવેલુ રોકાણ ૭.૮ અબજ ડોલર રહ્યું છે. જે ગયા વર્ષનાં સમાન ગાળામાં
૩.૭૩ અબજ ડોલર હતું.

ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ ૯ મહિનામાં સિંગાપોરમાંથી સૌથી
વધુ ૧૭.૬૫ અબજ ડોલરનું રોકાણ ભારતમાં આવ્યું છે. ત્યારબાદ અમેરિકામાંથી ૭.૮૦ અબજ
ડોલર
, મોરેશિયસમાંથી
૪.૮૩ અબજ ડોલર
, જાપાનમાંથી
૩.૨ અબજ ડોલર
, યુએઇમાંથી
૨.૪૫ અબજ ડોલર
, નેધરલેન્ડમાંથી
૨.૨૯ અબજ ડોલરનું રોકાણ ભારતમાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લોકસભામાં હવે 850 બેઠકો! જાણો મહિલા અનામત સાથે જોડાયેલા 3 બિલોનું સંપૂર્ણ એનાલિસિસ | 850 Lok Sabha S…
INDIA

April 16, 2026
શું ચૂંટણીમાં મત નહીં આપનારા સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે? સુપ્રીમ કોર્ટે આપ્યો જવાબ | Supreme Co…

મહિલા અનામત બિલ | PM મોદીએ કહ્યું- વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે | PM Modi on Women’s Res…

Next Post
વર્તમાન વર્ષ માટે ભારતનો વૃદ્ધિદર અંદાજ સુધારીને 7.6 ટકા કરાયો | India’s growth rate forecast revise…

વર્તમાન વર્ષ માટે ભારતનો વૃદ્ધિદર અંદાજ સુધારીને 7.6 ટકા કરાયો | India's growth rate forecast revise...

એઆઈથી ફક્ત કોડિંગ, ટેસ્ટિંગ, બેક ઓફિસ પ્રોસેસ પર જ અસર પડશે | AI will only impact coding testing bac…

એઆઈથી ફક્ત કોડિંગ, ટેસ્ટિંગ, બેક ઓફિસ પ્રોસેસ પર જ અસર પડશે | AI will only impact coding testing bac...

એક્સાઈઝ કૌભાંડમાં કેજરીવાલ સહિત 22ને નિર્દોષ છોડી મૂકાયા | Kejriwal 22 others acquitted in excise sc…

એક્સાઈઝ કૌભાંડમાં કેજરીવાલ સહિત 22ને નિર્દોષ છોડી મૂકાયા | Kejriwal 22 others acquitted in excise sc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બનાસકાંઠાના ઢુવા ગામમાં દારૂ વેચતા કે પીતા ઝડપાશે તો મુંડન કરીને રૂ.11 હજારનો દંડ ફટકારાશે | major s…

9 months ago
અમદાવાદ: દીકરીને તેડવા બે બસ બુક કરાવી, ટ્રાવેલ્સ એજન્ટ 34,000 વધુ વસૂલીને છેલ્લી ઘડીએ હાથ અધ્ધર કરી…

4 months ago
અમદાવાદમાં ચોરોનો આંતક: રાણીપમાં ધોળા દિવસે બારીની ગ્રીલ તોડીને તસ્કરો લાખોના દાગીના લઈને ફરાર | Ahm…

1 month ago
અલપમપુર ગામના પાટીયા પાસે ટ્રક અને બાઇક અથડાતા કાકા, ભત્રીજાના મોત | Uncle nephew die in truck and b…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News