gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લાના ૧૩ માથાભારે શખ્સોેની કુંડળી ખોલવામાં આવી | The horoscopes of 13 prominent peop…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર જિલ્લાના ૧૩ માથાભારે શખ્સોેની કુંડળી ખોલવામાં આવી | The horoscopes of 13 prominent peop…
1
VIEWS
Share on FacebookShare on Twitter

કાયદો
વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારવા પોલીસ એકશન મોડ પર

મોડસ
ઓપરેન્ડી બ્રાંચ દ્વારા મિલકત
,
શરીર સંબંધી અને ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ અટકે તે માટે કાર્યવાહી

સુરેન્દ્રનગર – કુખ્યાત ગુનેગારો
વિરૃદ્ધ સ્થાનિક પોલીસની કામગીરી નબળી બનતા અંતે પોલીસ વડાએ બાયો ચડાવી છે. એસપી
પ્રેમસુખ ડેલુની સુચનાથી જિલ્લામાં શરીર સંબંધી
, મિલકત
સંબંધી
, બળજબરીથી રૃપિયા પડાવવા, વ્યાજખોરી,
ગેરકાયદે ખનન સહિતના ગુના અટકાવવા માથાભારે શખ્સો દ્વારા કરેલા
ગુનાઓની માહિતી એકત્ર કરી જિલ્લા મોડસ ઓપરેન્ડી બ્રાંચ (એમ.ઓ.બી. વિભાગ) દ્વારા
માથાભારે શખ્શોની હિસ્ટ્રીશીટ ખોલી કાર્યવાહી હાથ ધરી છે.

મોડસ
ઓપરેન્ડી બ્રાંચે સુરેન્દ્રનગર સીટી એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન મૂળી પોલીસ
સ્ટેશન અને સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ૧૩ શખ્સોના
ગુનાહિત ઇતિહાસની યાદી તૈયાર કરી આરોપીના નજીકના પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.
હવે આ પોલીસ સ્ટેશન તેમજ નાઇટ પેટ્રોલિંગ ટીમને ગુનેગારોના ઘર
, તેમના ધંધાકીય
વ્યવસાયો સમયસર ચેક કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. હિસ્ટ્રીશિટરોને પોલિસ
સ્ટેશનને બોલાવી તેમની હાજરીઓ ભરવામાં આવશે તેમજ ચેકિંગ દરમિયાન જોઇ કોઇ ગુનેગાર
ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો જણાશે તેમની સામે અટકાયતી પગલાં ભરી કાર્યવાહી
કરવામાં આવશે.

અલગ
અલગ ગુનાઓમાં સંડોવાયેલ ૧૩ હિસ્ટ્રીશીટરો

(૦૧) રવિભાઇ રાજુભાઇ ઝીંઝુવાડીયા, ઉ.વ.૨૫ રહે.પોપટપરા,
સુરેન્દ્રનગર (એ-ડિવિઝન પો.સ્ટે.વિસ્તાર), ગુના-૦૨,
ઘરફોડ ચોરી

(૦૨) રૃષીરાજસિંહ ઉર્ફે રૃષી જીતેન્દ્રસિંહ પરમાર, ઉ.વ.૧૯
રહે.નવા ૮૦ ફૂટ રોડ
, વઢવાણ (બી-ડિવિઝન પો.સ્ટે.વિસ્તાર),
ગુના-૦૪, પ્રોહિબીશન, મારામારી,
બળજબરીથી નાણા કઢાવવા

(૦૩) હિતેષભાઇ મયાભાઇ ગમારા ભરવાડ ઉ.વ.૩૭ રહે.કુંભારપરા શેરી નં.૦૭,
સુરેન્દ્રનગર (એ-ડિવિઝન પો.સ્ટે.વિસ્તાર), ગુના-૦૪,
ખુન, ખુનની કોશીશ, લુંટ
અને મારામારી

(૦૪) રામાભાઇ વિરમભાઇ ભરવાડ ઉ.વ.૭૫ રહે.સરા તા.મુળી (મુળી પો.સ્ટે.વિસ્તાર),
ગુના-૦૨, મારામારી

(૦૫) લખમણભાઇ ઉર્ફે બકાભાઇ ચોથાભાઇ બાંભવા ભરવાડ ઉ.વ.૫૦ રહે.વગડીયા તા.મુળી
(મુળી પો.સ્ટે.વિસ્તાર) ગુના-૦૩
, ખુન અને ખનીજ ચોરી

(૦૬) શિવરાજસિંહ ઉર્ફે શીવો રાજેન્દ્રસિંહ પરમાર, ઉ.વ.૨૪
રહે.ગઢાદ તા. મુળી (મુળી પો.સ્ટે.વિસ્તાર) ગુના-૦૪
, પ્રોહિબીશન,
મારામારી, આર્મ્સ એક્ટ

(૦૭) ગોપાલભાઇ રામાભાઇ ભરવાડ ઉ.વ.૩૮ રહે.સરા તા.મુળી (મુળી
પો.સ્ટે.વિસ્તાર) ગુના-૦૩
, મારામારી

(૦૮) નરેન્દ્રસિંહ જુવાનસિંહ પરમાર, ઉ.વ.૨૭ રહે.શેખપર
તા. મુળી (મુળી પો.સ્ટે.વિસ્તાર) ગુના-૦૩
, ખુનનો પ્રયાસ અને
પ્રોહિબીશન

(૦૯) બળવંતસિંહ ઉર્ફે બળુભા જીલુભા ઝાલા, ઉ.વ.૩૯
રહે.નાડધ્રી તા. મુળી (મુળી પો.સ્ટે.વિસ્તાર) ગુના-૦૪
, પ્રોહિબીશન
અને વ્યાજખોરી

(૧૦) મયુરભાઇ તુલશીભાઇ મકવાણા, ઉ.વ.૨૫ રહે.સરા
તા.મુળી (મુળી પો.સ્ટે.વિસ્તાર) ગુના-૦૪
, લુંટ, મારામારી અને પ્રોહિબીશન

(૧૧) ઉદય દાદભાઇ કરપડા, ઉ.વ.૩૧ રહે.કળમાદ તા.મુળી
(મુળી પો.સ્ટે.વિસ્તાર) ગુના-૦૬
, ખુનની કોશીશ, હથિયારધારા, મારામારી

(૧૨) દેવેન્દ્રભાઇ ઉર્ફે ડેન્ડુ ભરતભાઇ બોરીચા ઉ.વ.૨૬ રહે.સુદામડા, તા.સાયલા (સાયલા પો.સ્ટે.વિસ્તાર) ગુના-૦૭, ખુનની
કોશીશ
, ઈંગ્લીશ દારૃ

(૧૩) દશરથસિંહ ઉર્ફે દશુ ચંદુભા ઝાલા, ઉ.વ.૨૯ રહે.સુદામડા,
તા.સાયલા (સાયલા પો.સ્ટે.વિસ્તાર) ગુના-૦૬, ઈંગ્લીશ
દારૃનું વેચાણ
, ખુન અને ખુનનો પ્રયાસ

અન્ય
તાલુકાના માથાભારે શખ્શોની પણ હિસ્ટ્રીશીટ ખોલવા માંગ

મોડસ
ઓપરેન્ડી બ્રાંચે સુરેન્દ્રનગર સીટી-એ ડિવિઝન
, બી-ડિવિઝન પોલીસ સ્ટેશન, મુળી પોલીસ સ્ટેશન અને સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ
કરતા ૧૩ શખ્સોના ગુનાહિત ઇતિહાસની યાદી તૈયાર કરી છે. ત્યારે ચોટીલા
, થાન, ચુડા, ધ્રાંગધ્રા,
લીંબડી સહિતના તાલુકાઓમાં પણ અલગ અલગ ગુનામાં અનેક શખ્સો સંડોવાયેલા
છે. જેમની સામે પણ પોલીસ દ્વારા માહિતી એકત્ર કરી હિસ્ટ્રીશીટ ખોલી કાર્યવાહી
કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

જિલ્લામાં
હાલ ૧૫૦ એક્ટિવ હિસ્ટ્રીશીટર

જિલ્લામાં
૧૫૦થી વધુ હિસ્ટ્રી સીટર એક્ટિવ છે જેમના પર અંકુશ રાખવા વોચ ગોઠવી વર્તમાન કામની
વિગતો સહિતની તપાસ કરીને તેનો રિપોર્ટ તૈયાર કરાઇ રહ્યો છે. જેમાં ચાલુ મહિના નવા
૧૩ ગુનેગારોની હિસ્ટી ખોલવામાં આવી છે. જેઓના ગુનાઓની યાદી નજીકના પોલીસ સ્ટેશનમાં
આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.
GUJARAT

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

August 26, 2026
Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

August 26, 2026
સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Next Post
થાનના રતનપર ટીંબામાંથી કાર્બોસેલના ચાર કૂવામાંથી ગેરકાયદે ખનન ઝડપાયું | Illegal mining of four wells…

થાનના રતનપર ટીંબામાંથી કાર્બોસેલના ચાર કૂવામાંથી ગેરકાયદે ખનન ઝડપાયું | Illegal mining of four wells...

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર રીક્ષા અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં બે મહિલા અને બે બાળકો સહિ…

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર રીક્ષા અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં બે મહિલા અને બે બાળકો સહિ...

અમરેલીમાં ભાજપમાં ભૂકંપ: ચલાલા ન.પા.માં તમામ 24માંથી 20 સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ સામે લાવ્યા અવિશ્વ…

અમરેલીમાં ભાજપમાં ભૂકંપ: ચલાલા ન.પા.માં તમામ 24માંથી 20 સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ સામે લાવ્યા અવિશ્વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની પ્રથમ માઇક્રોપ્રોસેસર ચિપ વિક્રમ-32 બિટ લોન્ચ

ભારતની પ્રથમ માઇક્રોપ્રોસેસર ચિપ વિક્રમ-32 બિટ લોન્ચ

12 months ago
રનવે પર જ રોકી દેવાઈ એર ઈન્ડિયાની ફ્લાઈટ, શમશાબાદમાં ઉડાન પહેલા વિમાનમાં આવી ખામી

રનવે પર જ રોકી દેવાઈ એર ઈન્ડિયાની ફ્લાઈટ, શમશાબાદમાં ઉડાન પહેલા વિમાનમાં આવી ખામી

1 year ago
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર સિમેન્ટના બેરિકેડ સાથે કાર અથડાતા અકસ્માત, 4ને ઈજા | Ahmedabad Dho…

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર સિમેન્ટના બેરિકેડ સાથે કાર અથડાતા અકસ્માત, 4ને ઈજા | Ahmedabad Dho…

7 months ago
NSE IPOની તૈયારી : LIC, SBI સહિતના શેરધારકો માલામાલ બનશે | Preparation of NSE IPO : Shareholders inc…

NSE IPOની તૈયારી : LIC, SBI સહિતના શેરધારકો માલામાલ બનશે | Preparation of NSE IPO : Shareholders inc…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News