gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વૈદિક હોળી માટેનો ક્રેઝ વધ્યો , અમદાવાદ મ્યુનિ.એ હોળી કીટ માટેના ઓર્ડર લેવાનુ બંધ કર્યું | The craze…

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
વૈદિક હોળી માટેનો ક્રેઝ વધ્યો , અમદાવાદ મ્યુનિ.એ હોળી કીટ માટેના ઓર્ડર લેવાનુ બંધ કર્યું | The craze…
3
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,શુક્રવાર,27 ફેબ્રુ,2026

અમદાવાદમાં પર્યાવરણ બચાવવાના હેતુથી શહેરીજનોમાં વૈદિક
હોળી માટેનો ક્રેઝ વધી રહયો છે.જયારે બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના
સી.એન.સી.ડી.વિભાગે વૈદિક હોળી કીટ માટેના નવા ઓર્ડર લેવાનુ બંધ કરવાની જાહેરાત
કરવી પડી છે. શહેરના ૧૩૧ સ્થળોએ બે દિવસ પહેલા વૈદિક હોળીની કીટ તંત્ર દ્વારા
પહોંચતી કરવામા આવશે.

કોર્પોરેશન દ્વારા ગાયના છાણમાંથી બનાવેલ સ્ટીક,ટીકકી ,છાણની પ્રોડકટસ,પુજા સામગ્રી
સાથેની કીટ તૈયાર કરવામા આવી છે.હોળી પર્વ દરમિયાન લાકડાનો ઉપયોગ ઘટે એ માટે તંત્ર
તરફથી કરવામા આવેલી પહેલ દરમિયાન એક સપ્તાહમાં ૧૦૧ કીટની તૈયારી સામે ૧૩૧ શહેરીજનો
દ્વારા ઓનલાઈન રુપિયા ૨૫૦૦ના ટોકન ઉપરાંત ગૌ સેવા ડોનેશન સાથે રુપિયા ૩.૨૭ લાખ
આપવામા આવ્યા હતા.તંત્રની ધારણા કરતા પણ વધુ બુકીંગ આવતા કીટ માટે નવા ઓર્ડર
લેવાનુ બંધ કરવુ પડયુ હતુ.ગાંધીનગરથી પણ કોર્પોરેશનને બુકીંગ મળ્યા હતા.જેમાં ત્રિ
મંદિર અને જગન્નાથ મંદિર
,
અડાલજ તથા ભાટ ગામનો સમાવેશ થાય છે.

વૈદિક હોળી કીટ માટે કયા ઝોનમાંથી કેટલા બુકીંગ

ઝોન    સંખ્યા

ઉત્તર   ૦૮

દક્ષિણ  ૧૫

પૂર્વ    ૨૦

મધ્ય   ૧૨

ઉ.પ.   ૪૧

દ.પ.   ૨૧

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
લખતર-રાજકોટ વાયા સુરેન્દ્રનગર રૂટની બસ અચાનક બંધ કરાતા મુસાફરોમાં રોષ | Passengers angry over sudden…

લખતર-રાજકોટ વાયા સુરેન્દ્રનગર રૂટની બસ અચાનક બંધ કરાતા મુસાફરોમાં રોષ | Passengers angry over sudden...

નડિયાદની પાસપોર્ટ ઓફિસમાં ડોગ સ્કોવર્ડ સહિતની મદદથી તપાસ | Investigation conducted at Nadiad passpor…

નડિયાદની પાસપોર્ટ ઓફિસમાં ડોગ સ્કોવર્ડ સહિતની મદદથી તપાસ | Investigation conducted at Nadiad passpor...

મહેમદાવાદ પાલિકાની સભામાં ભાજપના સભ્યોનો હોબાળા સાથે વોકઆઉટ | BJP members walk out with ruckus at Me…

મહેમદાવાદ પાલિકાની સભામાં ભાજપના સભ્યોનો હોબાળા સાથે વોકઆઉટ | BJP members walk out with ruckus at Me...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાદરવી પૂનમના મહામેળાના ચોથા દિવસે 7 લાખ ભક્તોએ મા અંબાજીના દર્શન કર્યા, કરોડો રૂપિયાનું દાન મળ્યું …

12 months ago
ખાટુશ્યામથી પાછા ફરતા શ્રદ્ધાળુઓની કારની ટ્રક સાથે ભીષણ ટક્કર, 7 બાળક સહિત 10ના મોત | Rajasthan Khat…

1 year ago
મુખ્ય ન્યાયાધીશના પદ પર આજે જસ્ટિસ સૂર્યકાંતના શપથ | Justice Suryakant to be sworn in as Chief Justi…

9 months ago
સુરતમાં પ્રેમજાળમાં ફસાવીને સગીરા પર દુષ્કર્મ અને બ્લેકમેલિંગની ગંભીર ઘટના, પોલીસે નરાધમને ઝડપ્યો | …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News