gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરામાં ટેકાના ભાવે ખરીદીના ધાંધીયા: સરકારની જાહેરાત છતાં કેન્દ્રો બંધ! ખેડૂતો નારાજ | Centers for …

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
ગોધરામાં ટેકાના ભાવે ખરીદીના ધાંધીયા: સરકારની જાહેરાત છતાં કેન્દ્રો બંધ! ખેડૂતો નારાજ | Centers for …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Godhra Panchmahal News : ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવ્યા છતાં, પંચમહાલ જિલ્લાના ગોધરામાં હજુ સુધી ખરીદી કેન્દ્રો શરૂ થઈ શક્યા નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગની બેદરકારી અને સરકારના આદેશોની અવગણના સ્પષ્ટપણે સામે આવી છે.

ગુજરાત સમાચારના રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું કે, ગોધરાના દરમિયા ખાતે આવેલું ખરીદી કેન્દ્ર હજુ સુધી શરૂ થયું નથી. ટેકાના ભાવે પાક વેચાણની આજથી (સોમવાર) જાહેરાત હોવા છતાં, એક પણ ખેડૂત પોતાનો પાક વેચવા માટે કેન્દ્ર ખાતે આવ્યો ન હતો, કારણ કે તેમને આવવા માટે કોઈ મેસેજ મળ્યો ન હતો.

ગોળ ગોળ વાતો અને ઓર્ડરની રાહ

જવાબદાર અધિકારીઓને આ અંગે પૂછવામાં આવતા, તેઓએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા કે હજુ તો આવતીકાલથી (મંગળવાર) ખરીદી શરૂ થશે. આ સ્પષ્ટ બેદરકારીને કારણે 900 જેટલા નોંધાયેલા ખેડૂતોને પોતાનો પાક વેચવા માટે વેપારીઓ પાસે મજબૂર થવું પડી રહ્યું છે.

જિલ્લા પુરવઠા નિગમના ગોડાઉન મેનેજરનું નિવેદન

“ગોધરામાં બે સેન્ટર છે, પણ બન્નેમાંથી કોઈ જગ્યાએ આજે સોમવારે ખરીદી શરૂ નથી થઈ. સરકારની જાહેરાત છે, પણ અમને ઓર્ડર નથી મળ્યો.”

પંચમહાલ જિલ્લા પુરવઠા નિગમના ડીએસએમ સોનલબેન

ગુજરાત સમાચાર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, “સેન્ટર ચાલુ થઈ ગયા છે, પણ કાલથી ખરીદી શરૂ થશે. આજે કલેક્ટર જોડે બેઠક છે, ઓર્ડર મળતા કાલે મંગળવારથી સેન્ટર શરુ કરાશે.”

અન્ય એક અધિકારીનો ખુલાસો

“ગોધરામાં બે કેન્દ્ર છે, પણ બન્નેને આજે કેન્દ્ર શરૂ કરવાનો ઓર્ડર હજુ મળ્યો નથી, એટલે સેન્ટર ચાલુ જ નથી કર્યા. આજે ઓર્ડર મળી જશે.”

ખેડૂતોમાં આક્રોશ: કાર્યવાહી ક્યારે?

સરકારની સ્પષ્ટ સૂચનાઓ હોવા છતાં, અધિકારીઓની ઢીલી નીતિ અને સમયસર ઓર્ડર ન મળવાને કારણે ખેડૂતોની હાલાકી વધી છે. ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે સરકારની જાહેરાત છતાં કેમ માર્કેટ શરૂ નથી થયું અને બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ?

આ પણ વાંચો: વડોદરા શહેરના કલ્યાણ નગરના એફોર્ડેબલ હાઉસિંગના મકાનો ભાડે આપી દેતા તંત્ર દ્વારા માલિકોને નોટિસો

સત્તાવાર ઓર્ડર અને અધિકારીઓની બેઠકોના તાલમેલમાં રાજ્યની અન્ન અને પુરવઠા વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. હવે જોવું રહ્યું કે આવતીકાલથી ખરેખર ખરીદી શરૂ થાય છે કે પછી ખેડૂતોને વધુ રાહ જોવી પડે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
અમદાવાદમાં BCA ભણતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, અંગત ફોટા વાઈરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા |…

અમદાવાદમાં BCA ભણતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, અંગત ફોટા વાઈરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા |...

અમદાવાદઃ વેજલપુરમાં 76 વર્ષીય વૃદ્ધાને ‘ભૂવા’એ મંદિર બહાર છેતર્યા, વાતોમાં ઉલઝાવી સોનાની બંગડી લઈ ફર…

અમદાવાદઃ વેજલપુરમાં 76 વર્ષીય વૃદ્ધાને ‘ભૂવા’એ મંદિર બહાર છેતર્યા, વાતોમાં ઉલઝાવી સોનાની બંગડી લઈ ફર...

વડોદરા શહેરના કલ્યાણ નગરના એફોર્ડેબલ હાઉસિંગના મકાનો ભાડે આપી દેતા તંત્ર દ્વારા માલિકોને નોટિસો | No…

વડોદરા શહેરના કલ્યાણ નગરના એફોર્ડેબલ હાઉસિંગના મકાનો ભાડે આપી દેતા તંત્ર દ્વારા માલિકોને નોટિસો | No...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2 કલાકમાં અમદાવાદથી મુંબઈ, 320ની સ્પીડ, જાણો ક્યારથી દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન | Mumbai Ahmedaba…

2 કલાકમાં અમદાવાદથી મુંબઈ, 320ની સ્પીડ, જાણો ક્યારથી દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન | Mumbai Ahmedaba…

9 months ago
અમદાવાદ: ગર્લફ્રેન્ડના શોખ પૂરા કરવા સ્પોર્ટ્સ બાઇક ચોરતી ગેંગ ઝડપાઈ, 12 બાઇક સાથે ત્રણની ધરપકડ | Bi…

અમદાવાદ: ગર્લફ્રેન્ડના શોખ પૂરા કરવા સ્પોર્ટ્સ બાઇક ચોરતી ગેંગ ઝડપાઈ, 12 બાઇક સાથે ત્રણની ધરપકડ | Bi…

2 months ago
વિરમગામમાં રિક્ષામાં લૂંટ ચલાવનાર શખ્સ ઝડપાયો, રૃ.16 હજારનો મુદ્દામાલ રિકવર | Man arrested for robbi…

વિરમગામમાં રિક્ષામાં લૂંટ ચલાવનાર શખ્સ ઝડપાયો, રૃ.16 હજારનો મુદ્દામાલ રિકવર | Man arrested for robbi…

11 months ago
નવસારીની પૂર્ણા નદીમાં તર્પણ વિધિ દરમિયાન બે યુવાનો ડૂબ્યા: એકનું મૃત્યુ, એકનો બચાવ | navsari purna …

નવસારીની પૂર્ણા નદીમાં તર્પણ વિધિ દરમિયાન બે યુવાનો ડૂબ્યા: એકનું મૃત્યુ, એકનો બચાવ | navsari purna …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News