gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નરોડામાં પિતા- પુત્ર સહિત ત્રણ લોકો અને કાગડાપીઠમાં ચાર લોકોને તલવાર અને પાઇપ વડે મારામારી કરી, સારવ…

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
નરોડામાં પિતા- પુત્ર સહિત ત્રણ લોકો અને કાગડાપીઠમાં ચાર લોકોને તલવાર અને પાઇપ વડે મારામારી કરી, સારવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : શહેરના કાગડાપીઠ અને નરોડા વિસ્તારમાં હિંસક મારામારીની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. કાગડાપીઠમાં ભુલાભાઈ પાર્ક પાસે ચાર શખ્સોએ એક યુવકને ઢોર માર મારી છરીના ઘા ઝીંક્યા હતા. જ્યારે નરોડાના નાના ચિલોડા વિસ્તારમાં સોસાયટીના વિવાદમાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકો પર તલવાર અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. બંને મામલે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કાગડાપીઠમાં મિત્રની માથાકૂટમાં યુવક પર છરીના ઘા

કાંકરિયા જૂની પાયલોટ ડેરી રોડ પર રહેતા દીપક ઠાકોર ગત 27 ફેબ્રુઆરીના રોજ રાત્રે મણિનગર પાસે હતા, ત્યારે તેમના મિત્ર ચિંતનનો ફોન આવ્યો હતો. ચિંતને જણાવ્યું હતું કે, આપણા મિત્ર યશ ઠાકોરને કોઈની સાથે માથાકૂટ થઈ છે, જેથી ભુલાભાઈ પાર્ક પાસેના ઝુડિયો મોલ પાસે બોલાવ્યો છે.

ચાર શખ્સોએ આવીને હુમલો કર્યો

દીપક ત્યાં પહોંચ્યા ત્યારે યશ અન્ય શખ્સો સાથે બોલાચાલી કરી રહ્યો હતો. તેવામાં એક્ટિવા અને બાઇક પર ચાર શખ્સો આવ્યા હતા અને ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. દીપકના મિત્રો ત્યાંથી ભાગી છૂટ્યા હતા, પરંતુ દીપકને પકડીને ચાર શખ્સોએ ઢોર માર માર્યો હતો અને છરી વડે હુમલો કર્યો હતો. સ્થાનિકોએ વચ્ચે પડીને દીપકને છોડાવ્યો હતો, ત્યારબાદ હુમલાખોરો નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત દીપકને સારવાર અર્થે એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : T20 વર્લ્ડ કપમાં ફરી ભારત-પાકિસ્તાન આમને-સામને થશે? ન્યૂઝીલેન્ડની હાર બાદ બદલાયા સમીકરણ

નરોડામાં સોસાયટીના વિવાદમાં તલવારબાજી

બીજી ઘટનામાં, નરોડાના નાના ચિલોડા સ્થિત કેસર વાટિકા સોસાયટીમાં સોસાયટીના પ્રશ્નોને લઈને મારામારી થઈ હતી. સોસાયટીના ચેરમેન દીપક ચૌહાણ અવારનવાર રસિકભાઈ વિરાસની પત્ની સાથે સોસાયટી બાબતે વાતચીત કરતા હતા. 27 ફેબ્રુઆરીની રાત્રે રસિકભાઈ અને તેમનો પુત્ર આર્યન આ બાબતે વાત કરવા ચેરમેનના ઘરે ગયા હતા, પરંતુ તેઓ હાજર નહોતા.

બાદમાં જ્યારે રસિકભાઈ અને આર્યન સિક્યુરિટી કેબિન પાસે ઉભા હતા, ત્યારે દીપકભાઈનો પુત્ર જય અને સોસાયટીના અન્ય સભ્યો વિજય, કેતન વગેરે ત્યાં આવ્યા હતા. તેઓએ ગાળાગાળી કરી પિતા-પુત્ર પર હુમલો કર્યો હતો. વિજય તલવાર લઈને આવ્યો હતો અને રસિકભાઈ પર હુમલો કર્યો હતો. આર્યન વચ્ચે પડતા તેને પણ તલવાર વાગી હતી. આ દરમિયાન રસિકભાઈનો ભત્રીજો અનિલ છોડાવવા આવતા તેને પણ લોખંડની પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો. હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નરોડા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
ગુજરાતમાં બે વર્ષમાં 258 સિંહોના કુદરતી અને 64ના અકુદરતી મોત, એક વર્ષમાં 148 ગુમાવ્યાં | Gujarat Rep…

ગુજરાતમાં બે વર્ષમાં 258 સિંહોના કુદરતી અને 64ના અકુદરતી મોત, એક વર્ષમાં 148 ગુમાવ્યાં | Gujarat Rep...

પોલીસ ભરતી માટે 10 લાખ લોકોએ ફોર્મ ભર્યા, વિચારો કેવી બેરોજગારી હશે?: ગુજરાત હાઈકોર્ટની સરકારને ટકોર…

પોલીસ ભરતી માટે 10 લાખ લોકોએ ફોર્મ ભર્યા, વિચારો કેવી બેરોજગારી હશે?: ગુજરાત હાઈકોર્ટની સરકારને ટકોર...

અમદાવાદના દાસ્તાન ઑટો વર્લ્ડ ખાતે કાર્સ ઍન્ડ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ – વિન્ટેજ કારના ભવ્ય ઇતિહાસની …

અમદાવાદના દાસ્તાન ઑટો વર્લ્ડ ખાતે કાર્સ ઍન્ડ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ - વિન્ટેજ કારના ભવ્ય ઇતિહાસની ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે કરશે પ્રેસ કોન્ફરન્સ, રાજકીય અટકળો તેજ | congress leaders rahul g…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે કરશે પ્રેસ કોન્ફરન્સ, રાજકીય અટકળો તેજ | congress leaders rahul g…

12 months ago
કેબિનેટનો મહત્ત્વનો નિર્ણય, ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ (ચીખલોડ) નહીં પણ ‘ફાગવેલ’ | fagvel t…

કેબિનેટનો મહત્ત્વનો નિર્ણય, ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ (ચીખલોડ) નહીં પણ ‘ફાગવેલ’ | fagvel t…

11 months ago
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં દિગ્ગજ નેતાનું નામ સૌથી આગળ, બિહારની બમ્પર જીતનું ‘ફળ’ મળશે | nati…

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં દિગ્ગજ નેતાનું નામ સૌથી આગળ, બિહારની બમ્પર જીતનું ‘ફળ’ મળશે | nati…

10 months ago
રાજ્યમાં 39 મામલતદારની બદલી, મહેસૂલ વિભાગનો આદેશ, જુઓ આખી યાદી | 39 Mamlatdars transferred by gujara…

રાજ્યમાં 39 મામલતદારની બદલી, મહેસૂલ વિભાગનો આદેશ, જુઓ આખી યાદી | 39 Mamlatdars transferred by gujara…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News