gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: બ્યુટી પાર્લરમાં ધાર્મિક વિધિના બહાને છેતરપિંડી કરતી બે મહિલાઓ ઝડપાઈ, સોનું જપ્ત કરાયું | R…

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: બ્યુટી પાર્લરમાં ધાર્મિક વિધિના બહાને છેતરપિંડી કરતી બે મહિલાઓ ઝડપાઈ, સોનું જપ્ત કરાયું | R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: નરોડા પોલીસે બ્યુટી પાર્લર ચલાવતા વેપારીઓ અને ગ્રાહકોને નિશાન બનાવી, ધાર્મિક વિધિના બહાને સોના-ચાંદીના દાગીના પડાવી લેતી બે મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે છેતરપિંડીનો મુદ્દામાલ ખરીદનાર વેપારી સહિત કુલ ત્રણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલાઓ ધાર્મિક વિધિના નામે જાળ ફેલાવતી

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ મહિલાઓ અત્યંત શાતિર રીતે છેતરપિંડી કરતી હતી. મહિલાઓ ગ્રાહક બનીને બ્યુટી પાર્લરમાં જતી હતી. સર્વિસ લેતી વખતે એક મહિલા રડવાનું નાટક કરી સામેવાળી વ્યક્તિની સહાનુભૂતિ મેળવતી. બીજી મહિલા દાવો કરતી કે તેની માતા પાસે એવી શક્તિ છે જે કોઈપણ ‘દુર્ભાગ્ય’ કે ‘દુઃખ’ દૂર કરી શકે છે. વિધિ કરવાના બહાને બંને પીડિતાને રોકડ અથવા દાગીના લાવવા સમજાવતી અને નજર ચૂકવીને તે લઈને ફરાર થઈ જતી હતી.

આ પણ વાંચો: સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતની મોટી છલાંગ: પીએમ મોદી દ્વારા સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન

પોલીસ બંને મહિલાની ધરપકડ કરી

ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન નરોડા પોલીસને મળેલા ચોક્કસ ઇનપુટ્સના આધારે શંકાસ્પદોને ધરપકડ કરાઈ છે. આરોપીની ઓળખ ગાંધીનગર જિલ્લાના દહેગામ રોડ પર આવેલા બહિયાલ ગામની રહેવાસી 40 વર્ષીય મીનાબેન ઉર્ફે ટીના અને ખેડા જિલ્લાના દાણાદરા ગામની રહેવાસી 40 વર્ષીય રૂપલબેન તરીકે થઈ છે.

પૂછપરછ દરમિયાન બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસના જણાવ્યાનુસાર, મુખ્ય આરોપી મીનાબેનનો ગુનાહિત ઇતિહાસ ઘણો મોટો છે અને તેની સામે ગુજરાતના અનેક પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડી અને ચોરીના ગુના નોંધાયેલા છે.

ઝવેરી પાસેથી 1.77 લાખનો મુદ્દામાલ જપ્ત

મહિલાઓએ ચોરેલા દાગીના દસક્રોઈ વિસ્તારમાં જ્વેલર્સ ચલાવતા ધીરેન અરવિંદભાઈ સોનીને વેચ્યા હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ઝવેરી પાસેથી 18.57 ગ્રામ સોનાની ત્રણ લગડીઓ કબજે કરી છે, જેની બજાર કિંમત આશરે 1.77 લાખ રૂપિયા થાય છે. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વધુ કાનૂની તપાસ હાથ ધરી છે અને આ ગેંગે અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોત્રીની ખાનગી કંપનીનું મેલ એકાઉન્ટ હેક કરી ઠગે MAKE MY TRIPની સાઈટ પર 51 ટ્રીપ બુક કરી ઠગાઈ કરી | t…
GUJARAT

ગોત્રીની ખાનગી કંપનીનું મેલ એકાઉન્ટ હેક કરી ઠગે MAKE MY TRIPની સાઈટ પર 51 ટ્રીપ બુક કરી ઠગાઈ કરી | t…

June 3, 2026
ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા યુવક પર ચાકુથી હુમલો
GUJARAT

ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા યુવક પર ચાકુથી હુમલો

June 3, 2026
વડોદરા શહેર નજીકના કલાલી ગામે પત્ની સાથે મંદિરે દર્શન કરવા ગયેલા યુવકની જાહેરમાં ઘાતકી હત્યા | young…
GUJARAT

વડોદરા શહેર નજીકના કલાલી ગામે પત્ની સાથે મંદિરે દર્શન કરવા ગયેલા યુવકની જાહેરમાં ઘાતકી હત્યા | young…

June 3, 2026
Next Post
ચોરવાડ નજીક જંગલમાં આગ લાગતાં 100 જેટલાં સરૂનાં વૃક્ષને નુકસાન | Around 100 cypress trees damaged in…

ચોરવાડ નજીક જંગલમાં આગ લાગતાં 100 જેટલાં સરૂનાં વૃક્ષને નુકસાન | Around 100 cypress trees damaged in...

વડાપ્રધાન મોદીએ સાણંદમાં સેમિકન્ડક્ટરના અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું | PM Modi to Inaugurate…

વડાપ્રધાન મોદીએ સાણંદમાં સેમિકન્ડક્ટરના અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું | PM Modi to Inaugurate...

શ્રીમતી એન.સી. ગાંધી અને શ્રીમતી બી.વી. ગાંધી મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ભાવનગરનો ૭૩મો વાર્ષિકોત…

શ્રીમતી એન.સી. ગાંધી અને શ્રીમતી બી.વી. ગાંધી મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ભાવનગરનો ૭૩મો વાર્ષિકોત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંગ વધતા સપ્ટેમ્બરમાં 13.20 કરોડ વિક્રમી ઈ-વે બિલ જનરેટ થયા | Record 13 20 crore e way bills genera…

માંગ વધતા સપ્ટેમ્બરમાં 13.20 કરોડ વિક્રમી ઈ-વે બિલ જનરેટ થયા | Record 13 20 crore e way bills genera…

8 months ago
ઈરાન અને ઈઝરાયલ તણાવને પગલે ભારતીય ચા નિકાસ માટે સંકટના એંધાણ | Iran Israel tensions threaten Indian…

ઈરાન અને ઈઝરાયલ તણાવને પગલે ભારતીય ચા નિકાસ માટે સંકટના એંધાણ | Iran Israel tensions threaten Indian…

12 months ago
સુરતના પુણા વિસ્તારમાં ખાનગી સર્વિસ પ્રોવાઇડર કંપનીએ જોખમી ખાડો ખુલ્લો મૂક્યો, અકસ્માતની ભીતિ | Priv…

સુરતના પુણા વિસ્તારમાં ખાનગી સર્વિસ પ્રોવાઇડર કંપનીએ જોખમી ખાડો ખુલ્લો મૂક્યો, અકસ્માતની ભીતિ | Priv…

1 year ago
હવે ખાતર, હિલિયમ ગેસમાં અછત, હવાઈ ભાડાંમાં વધારાની આશંકા | Now there is a shortage of fertilizer hel…

હવે ખાતર, હિલિયમ ગેસમાં અછત, હવાઈ ભાડાંમાં વધારાની આશંકા | Now there is a shortage of fertilizer hel…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News