gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બ્યુટી પાર્લરમાં જઇને રૃપિયા પડાવતી મહિલા ગેંગ પકડાઇ | Gang of fefin mi angei moni ra turutiw

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
બ્યુટી પાર્લરમાં જઇને રૃપિયા પડાવતી મહિલા ગેંગ પકડાઇ | Gang of fefin mi angei moni ra turutiw
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવાર

નરોડા પોલીસે બ્યુટી પાર્લરમાં જઇને મહિલાઓને વાતમાં ભોળવીને રૃપિયા પડાવતી મહિલા ગેંગને પકડી પાડી હતી. જેમાં બ્યુટી પાર્લરમાં જઇને માતાજી આવે છે દુખ દૂર કરી આપીશું કહીને ધૂણીને ધાર્મિક વિધી કરવાના બહાને મહિલાઓ પાસેથી રૃપિયા તથા દાગીના પડાવતી હતી. તાજેતરમાં નરોડાના બ્યુટી પાર્લરમાં જઇ હતી અને મહિલા પાસેથી રોકડ તથા દાગીના મળી કુલ રૃા. ૮૫ હજાર પડાવ્યા હતા. મહિલાઓ પાસેથી પોલીસે રૃા. ૧.૭૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નરોડા બ્યુટી પાર્લરમાં જઇ દિકરીઓને લગ્ન છે તૈયાર કરવાનો ભાવ પૂછી રૃા. ૮૫ હજારની ચોરી કરી ઃદહેગામ, પાલનપુર, છાપી,પાટણ સહિત ૧૧ ગુના આચર્યા

નરોડા પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ લોકેશન આધારે દહેગામ તાલુકાના બે મહિલાની ધરપકડ કરી અને મહેમદાવાદના હળદર ગામના સોની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં બે દિવસ પહેલા નરોડા ખાતે  પાયલનગરમાં એક બ્યુટી પાર્લરમાં આ બન્ને મહિલાઓ ગઇ હતી અને પોતાની દિકરીઓને લગ્ન માટે તૈયાર કરવા માટે રૃપિયા કેટલા થશે તેમ કહીને મહિલાની નજર ચૂકવીને રોકડ અને દાગીના  સહિત કુલ રૃા. ૮૫ હજારની ચોરી કરી હતી.

એટલું જ નહી બાનાસકાંઠામાં પાલનપુર, પાટણ તથા છાપી પોલીસ સ્ટેશન વિસ્તાર સહિત કુલ ૧૧ ગુના આચર્યા હતા. બનાસકાંઠામાં એક વ્યુટી પાર્લરમાં જઇને માતાજી આવે છે દુખ દૂર કરી આપીશું કહીને ધૂણીને ધાર્મિક વિધી કરવાના બહાને મહિલાઓ પાસેથી રૃપિયા તથા દાગીના પડાવ્યા હતા પોલીસે મહિલાએ વેચેલા દાગીનનો રૃા.૧,૭૭,૩૦૦નો મુદ્દામાલ  સોની પાસેથી મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

GUJCTOC ના ગુનામાં વોન્ટેડ લાલુ સિંધી ગેંગનો વધુ એક નામચીન બુટલેગર ઝડપાયો | Another notorious bootle…
GUJARAT

GUJCTOC ના ગુનામાં વોન્ટેડ લાલુ સિંધી ગેંગનો વધુ એક નામચીન બુટલેગર ઝડપાયો | Another notorious bootle…

June 2, 2026
સુરત: માતાએ 4 મહિનાના માસૂમ પુત્રને એસિડ પીવડાવી પોતે પણ ગટગટાવ્યું, બંનેના મોત | Surat Woman and He…
GUJARAT

સુરત: માતાએ 4 મહિનાના માસૂમ પુત્રને એસિડ પીવડાવી પોતે પણ ગટગટાવ્યું, બંનેના મોત | Surat Woman and He…

June 2, 2026
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…
GUJARAT

સહકારી બેન્કોને જોખમ આધારિત સુપરવિઝન હેઠળ મૂકી દેવામાં આવશે | RBI to provide protection coopetrative…

June 2, 2026
Next Post
સમાધાન કરવાની વાતમાં યુવક અને પરિવાર પર ૧૫ શખ્સોએ હુમલો કર્યો | 15 men attack young man and family o…

સમાધાન કરવાની વાતમાં યુવક અને પરિવાર પર ૧૫ શખ્સોએ હુમલો કર્યો | 15 men attack young man and family o...

નરોડામાં પિતા-પુત્રસહિત પરિવાર ઉપર તલવાર, પાઈપથી હુમલો | Ewe familien sam me noun ra maunei ren keti…

નરોડામાં પિતા-પુત્રસહિત પરિવાર ઉપર તલવાર, પાઈપથી હુમલો | Ewe familien sam me noun ra maunei ren keti...

દહેગામમાં ચંદન ચોર ટોળકી ત્રાટકી ૧૦ ઝાડ કાપીને લઇ ગયાંની ફરિયાદ | Complaint of gang of sandalwood th…

દહેગામમાં ચંદન ચોર ટોળકી ત્રાટકી ૧૦ ઝાડ કાપીને લઇ ગયાંની ફરિયાદ | Complaint of gang of sandalwood th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓફિસમાં કામ કરતી યુવતી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજારનાર વકીલની ધરપકડ | Lawyer arrest…

ઓફિસમાં કામ કરતી યુવતી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજારનાર વકીલની ધરપકડ | Lawyer arrest…

8 months ago
સેન્સેક્સમાં 889 પોઈન્ટનો ઉછાળો અંતે 150 પોઈન્ટ નીવડયો | Sensex rose by 889 points and finally lost …

સેન્સેક્સમાં 889 પોઈન્ટનો ઉછાળો અંતે 150 પોઈન્ટ નીવડયો | Sensex rose by 889 points and finally lost …

9 months ago
કપડવંજમાં દબાણો હટાવ્યા બાદ રસ્તાઓ ભંગાર બન્યા

કપડવંજમાં દબાણો હટાવ્યા બાદ રસ્તાઓ ભંગાર બન્યા

1 year ago
એપ્રિલમાં ફરવા જવાનો પ્લાન છે? તો આ રહ્યા દેશના પાંચ સુંદર સ્થળ, ફેમિલી સાથે માણો વેકેશન | These are…

એપ્રિલમાં ફરવા જવાનો પ્લાન છે? તો આ રહ્યા દેશના પાંચ સુંદર સ્થળ, ફેમિલી સાથે માણો વેકેશન | These are…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News