gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હોસ્પિટલ પહોંચે તે પહેલા જ કાચા રસ્તે જન્મ્યું બાળક, નસવાડીના કુપ્પા ગામની કરુણ વાસ્તવિકતા | Pregnan…

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
હોસ્પિટલ પહોંચે તે પહેલા જ કાચા રસ્તે જન્મ્યું બાળક, નસવાડીના કુપ્પા ગામની કરુણ વાસ્તવિકતા | Pregnan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur News: ટેકનોલોજી અને વિકાસના આ યુગમાં પણ ગુજરાતના અંતરિયાળ ગામડાઓની સ્થિતિ કેટલી દયનીય છે તેનો પુરાવો નસવાડી તાલુકાના કુપ્પા ગામે પૂરો પાડ્યો છે. પાકા રસ્તાના અભાવે એક સગર્ભા મહિલાને ગ્રામજનોએ એક કિલોમીટર સુધી ઝોળીમાં ઊંચકીને ચાલવું પડ્યું હતું. કમનસીબી તો એ રહી કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ કાચા રસ્તે ડર અને પીડા વચ્ચે બાળકનો જન્મ થયો હતો.

108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી જ ન શકી

મળતી મહિતી અનુસાર, કુપ્પા ગામની એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. પરંતુ ગામને જોડતો પાકો રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ ગામના પાદર સુધી આવી શકી નહોતી. જોકે, 108 એમ્બ્યુલન્સ છેક ‘છોટીઉંમર’ ગામના સીમાડે પાકા રોડ ઉપર ઊભી રહી હતી.

ગામથી 108 સુધી પહોંચવા માટે કોઈ સાધન જઈ શકે તેમ ન હોવાથી ગ્રામજનોએ સગર્ભાને ઝોળીમાં નાખીને એક કિલોમીટર સુધી કાચા રસ્તે પગપાળા લઈ જવાની ફરજ પડી હતી. સગર્ભાની કમનસીબી એટલી હદે હતી કે તે એમ્બ્યુલન્સ સુધી પહોંચે તે પહેલા જ રસ્તામાં પ્રસૂતિ થઈ ગઈ હતી. પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળકને છોટીઉંમર ગામના સીમાડે ઉભેલી 108 એમ્બ્યુલન્સમાં સોંપવામાં આવ્યા હતા. હાલમાં માતા અને બાળક બંને સારવાર હેઠળ છે.

હોસ્પિટલ પહોંચે તે પહેલા જ કાચા રસ્તે જન્મ્યું બાળક, નસવાડીના કુપ્પા ગામની કરુણ વાસ્તવિકતા 2 - image

આ પણ વાંચો: સુરત: વરાછા ઓવરબ્રિજ પર ટ્રેક્ટર પાછળ બાઈક ઘૂસી, પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત

એક વર્ષથી અધ્ધરતાલ રસ્તાનું કામ

કુપ્પા ગામના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ગામ અને શાળાને જોડતો આ રસ્તો છેલ્લા એક વર્ષથી બનાવવામાં આવ્યો નથી. જો કુપ્પા ગામ સુધી પાકો રસ્તો હોત, તો એમ્બ્યુલન્સ સીધી ઘર સુધી પહોંચી હોત અને આવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા જિલ્લામાં ભાજપમાંથી બળવો કરનારા 11 હોદ્દેદારો 5 વર્ષ માટે બરતરફ | 11 office bearers who rebel…
GUJARAT

વડોદરા જિલ્લામાં ભાજપમાંથી બળવો કરનારા 11 હોદ્દેદારો 5 વર્ષ માટે બરતરફ | 11 office bearers who rebel…

April 16, 2026
જન્મથી પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ ધો.10ની બોર્ડ પરીક્ષામાં 93 ટકા માર્કસ મેળવ્યા | blind student ge…
GUJARAT

જન્મથી પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ ધો.10ની બોર્ડ પરીક્ષામાં 93 ટકા માર્કસ મેળવ્યા | blind student ge…

April 16, 2026
કુખ્યાત બૂટલેગર સુનીલ ઉર્ફે અદો અને પલ્કેશના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand of notorious b…
GUJARAT

કુખ્યાત બૂટલેગર સુનીલ ઉર્ફે અદો અને પલ્કેશના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand of notorious b…

April 16, 2026
Next Post
VIDEO: ઈઝરાયલ-અમેરિકાનો ભારતમાં પણ વિરોધ, ખામેનેઈના પોસ્ટર્સ સાથે જમ્મુ-કાશ્મીર-UPમાં દેખાવો | Prote…

VIDEO: ઈઝરાયલ-અમેરિકાનો ભારતમાં પણ વિરોધ, ખામેનેઈના પોસ્ટર્સ સાથે જમ્મુ-કાશ્મીર-UPમાં દેખાવો | Prote...

જામનગરના માધાપર ભૂંગામાં રહેતી 17 વર્ષિય તરુણીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત | Suicide o…

જામનગરના માધાપર ભૂંગામાં રહેતી 17 વર્ષિય તરુણીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત | Suicide o...

નાગપુરમાં વિસ્ફોટક બનાવતા કારખાનામાં બ્લાસ્ટ થતાં 17 થી વધારે શ્રમિકોના મોત, 18 ઈજાગ્રસ્ત | nagpur s…

નાગપુરમાં વિસ્ફોટક બનાવતા કારખાનામાં બ્લાસ્ટ થતાં 17 થી વધારે શ્રમિકોના મોત, 18 ઈજાગ્રસ્ત | nagpur s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રોળના હાડાટોડામાં પતિના ડરના કારણે બાઇકમાંથી પત્ની કુદી જતાં પતિએ માર માર્યો : પતિ સામે પોલીસ ફરિય…

ધ્રોળના હાડાટોડામાં પતિના ડરના કારણે બાઇકમાંથી પત્ની કુદી જતાં પતિએ માર માર્યો : પતિ સામે પોલીસ ફરિય…

1 month ago
હરણી તળાવ બોટ દુર્ઘટનાના આરોપી પરેશ શાહને કોર્ટે દસ હજારનો દંડ ફટકાર્યો | Court fines Paresh Shah ac…

હરણી તળાવ બોટ દુર્ઘટનાના આરોપી પરેશ શાહને કોર્ટે દસ હજારનો દંડ ફટકાર્યો | Court fines Paresh Shah ac…

7 months ago
કોઈને પણ છોડાશે નહીં… પહલગામમાં આતંકી હુમલાથી દેશભરમાં આક્રોશ, જુઓ કયા નેતાઓએ શું કહ્યું | Pahalga…

કોઈને પણ છોડાશે નહીં… પહલગામમાં આતંકી હુમલાથી દેશભરમાં આક્રોશ, જુઓ કયા નેતાઓએ શું કહ્યું | Pahalga…

12 months ago
વડોદરા- ઇન્દોરની સીધી કનેક્ટિવિટીથી મુસાફરીનું અંતર ઘટશે | Direct connectivity between Vadodara and …

વડોદરા- ઇન્દોરની સીધી કનેક્ટિવિટીથી મુસાફરીનું અંતર ઘટશે | Direct connectivity between Vadodara and …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News