gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દુધના ટેન્કરમાં છૂપાવીને લવાઈ રહેલી દારૂની 466 પેટી ઝડપાઈ | 466 boxes of liquor being smuggled in mi…

G METRO NEWS by G METRO NEWS
March 2, 2026
in GUJARAT
0 0
0
દુધના ટેન્કરમાં છૂપાવીને લવાઈ રહેલી દારૂની 466 પેટી ઝડપાઈ | 466 boxes of liquor being smuggled in mi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહુવાના ભાદ્રોડ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો

– પંજાબના પટિયાલાથી લવાઈ રહેલી દારૂ-બિયરની 16,416 બોટલ સહિત રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે

મહુવા : સ્ટેટ મોનિટરિંગ સેલે મહુવાના ભાદ્રોડ નજીક દુધના ટેન્કરમાં છૂપાવીને લઈ જવાઈ રહેલા વિદેશી દારૂના મસમોટા જથ્થાને ઝડપી લીધો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે પંજાબના પટિયાલાથી ટેન્કરમાં છૂપાવીને લવાઈ રહેલી દારૂ-બિયરની કુલ ૧૬,૪૧૬ બોટલ સહિત કુલ રૂ.૧ કરોડથી વધારેના મુદ્દામાલ સાથે ડ્રાઈવને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પંજાબના પટિયાલાથી દુધના ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો છૂપાવીને મહુવા તરફ આવતો હોવાની ભાવનગર જિલ્લાના મહુવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલની એક ટીમને મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંસ સેલની ટીમે મહુવા નજીકના ભાદ્રોડ ગામ પાસે હાઈ-વે પર આવેલા બુટિયાના નાળા પાસે વૉચ ગોઠવી હતી અને બુટીયાના નાળા પાસે જીજે-૦૨-ઝેડ-૮૨૩૨ નંબરનું દુધનું ટેન્કર આવતા તેને અટકાવી તલાશી લેતા દુધના ટેન્કરમાં છૂપાવેલી ૪૬૬ પેટીઓમાંથી રૂ.૭૮,૨૦,૧૮૪ની કિંમતની વિદેશી દારૂ અને બીયરની કુલ ૧૬,૪૧૬ બોટલ સાથે ટેન્કરના ડ્રાઈવર હનુમાનરાવ માંગીલાલ બિશ્નોઈ (રહે.રાજસ્થાન)ને ટેન્કર અને મોબાઈલ સહિત કુલ રૂ.૧.૦૩ કરોડના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પોલીસની પુછપરછમાં દારૂનો આ જથ્થો તે પંજાબના પટિયાલાથી ભરીને લાવ્યો હતો અને ભરત દેવાસી (રહે. રાજસ્થાન)એ મોકલાવ્યો હોવાની કબૂલાત આપી હતી. હાલ પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી આ દારૂનો જથ્થો કોને મોકલવામાં આવી રહ્યો હતો તે દિશામાં તપાસ હાથ કરી આ મામલે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

 દુધના ટેન્કરના ચોરખાનામાં  દારૂ છૂપાવ્યો હતો

ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવ કીમિયાઓ અજમાવતા રહે છે. સ્ટેટ મોનિટરિંગ સેલે આજે મહુવાના ભાદ્રોડ નજીકથી ઝડપેલા દારૂનો જથ્થો દુધના ટેન્કર નીચે ચોરખાનું બનાવીને તેમાં છૂપાવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના સંશોધકને અમેરિકામાં અલ્ઝાઈમરની દવા વિકસાવવા બદલ પેટન્ટ | vadodara researcher gets patent fo…
GUJARAT

વડોદરાના સંશોધકને અમેરિકામાં અલ્ઝાઈમરની દવા વિકસાવવા બદલ પેટન્ટ | vadodara researcher gets patent fo…

June 1, 2026
બાજવામાંથી વિદેશી દારૃ ભરેલી કાર પકડાઇ | Car loaded with foreign liquor seized from Bajwa
GUJARAT

બાજવામાંથી વિદેશી દારૃ ભરેલી કાર પકડાઇ | Car loaded with foreign liquor seized from Bajwa

June 1, 2026
વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં જામનગરનાં મહિલા પોલીસ મથકનો કચ્ચરઘાણ | Jamnagar’s women’s police station de…
GUJARAT

વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં જામનગરનાં મહિલા પોલીસ મથકનો કચ્ચરઘાણ | Jamnagar’s women’s police station de…

June 1, 2026
Next Post
લીલિયાના ગુંદરણ નજીક આગળ જતાં વાહન પાછળ બાઇક ઘૂસી જતાં 3ના મોત | 3 killed as bike rams into vehicle …

લીલિયાના ગુંદરણ નજીક આગળ જતાં વાહન પાછળ બાઇક ઘૂસી જતાં 3ના મોત | 3 killed as bike rams into vehicle ...

પતિએ આડેધડ લોખંડના દસ્તાના ઘા ઝીંકી દઈ પત્નીને મોતને ઘાટ ઉતારી | Husband kills wife by randomly hitt…

પતિએ આડેધડ લોખંડના દસ્તાના ઘા ઝીંકી દઈ પત્નીને મોતને ઘાટ ઉતારી | Husband kills wife by randomly hitt...

બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાનો ‘સોર્સ’ મળ્યો છે, ઇન્ચાર્જ ડીજીપી | The ‘source’ of the bomb blast thr…

બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાનો 'સોર્સ' મળ્યો છે, ઇન્ચાર્જ ડીજીપી | The 'source' of the bomb blast thr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની રત્નાકર બેંકના ખાતાનો ઓનલાઈન ઠગાઈમાં ઉપયોગ, 2 મહિનામાં 7.58 કરોડના ટ્રાન્જેક્શન | Vadodaras…

વડોદરાની રત્નાકર બેંકના ખાતાનો ઓનલાઈન ઠગાઈમાં ઉપયોગ, 2 મહિનામાં 7.58 કરોડના ટ્રાન્જેક્શન | Vadodaras…

6 months ago
ડાકોર મંદિરમાં ગોવર્ધન પૂજા સાથે 125 મણ અન્નકૂટ લૂંટાયો | 125 maunds of foodgrains looted during Gov…

ડાકોર મંદિરમાં ગોવર્ધન પૂજા સાથે 125 મણ અન્નકૂટ લૂંટાયો | 125 maunds of foodgrains looted during Gov…

7 months ago
વડોદરા એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો: આજે વધુ છ ફ્લાઈટ રદ, બે ફ્લાઈટ 4 કલાક લેટ | vadodara airport cha…

વડોદરા એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો: આજે વધુ છ ફ્લાઈટ રદ, બે ફ્લાઈટ 4 કલાક લેટ | vadodara airport cha…

6 months ago
લેફ્ટનો છેલ્લો કિલ્લો ધ્વસ્ત! કેરલમમાં પરાજય બાદ હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે CPIM? જાણો નિયમ…

લેફ્ટનો છેલ્લો કિલ્લો ધ્વસ્ત! કેરલમમાં પરાજય બાદ હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે CPIM? જાણો નિયમ…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News