gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં મેન્સ – વિમેન્સની 8મેચોનો પરિણામ સ્પષ્ટ થયા | Basketball Championship: Res…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં મેન્સ – વિમેન્સની 8મેચોનો પરિણામ સ્પષ્ટ થયા | Basketball Championship: Res…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ખેલાડીઓમાં  ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગઈકાલે 6 મેચોનો પરિણામ સ્પષ્ટ થતા મેન્સમાં માંડવી માવેરિક્સના સહજ પટેલ અને વિમેન્સની નવલખી નીન્જાસની ખુશી શાહનું ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યું હતું.

શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, વીએમસી સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન અને બરોડા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાએ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં મેન્સની 8 અને ગર્લ્સની 6 ટીમોએ ભાગ લીધો છે. ગઈકાલે ચેમ્પિયનશિપના પ્રારંભ સાથે 6 મેચોના પરિણામ સ્પષ્ટ થયા હતા. જેમાં મેન્સની કોઠી ક્રસર્સ, માંડવી માવેરિક્સ, સેવાસી સ્ટોર્મ અને બરોડા ટાઇટન્સ તથા વિમેન્સની લક્ષ્મી લાયન્સ અને નવલખી નીન્જાસના ખેલાડીઓએ શાનદાર દેખાવ કરી વિજય મેળવ્યો હતો. જ્યારે આજે મેન્સની માંડવી માવેરિક્સ અને કોઠી ક્રસર્સ તથા નર્મદા નાઇટ્સ અને સેવાસી સ્ટોર્મ વચ્ચે હરીફાઈ થતા કોઠી ક્રશર્સ અને નર્મદા નાઇટ્સએ બાજી મારી હતી. આજે અને આવતીકાલે અલગ અલગ ટીમો વચ્ચે વચ્ચે કુલ 12 મેચો રમાશે. ત્યારબાદ તા. 3 ઓગસ્ટના રોજ સેમિફાઇનલ અને ફાઇનલની મેચ યોજાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અકોટામાં ડ્રેનેજની સફાઇ કામગીરી દરમિયાન શ્રમજીવીનું મોત | Worker dies during drainage cleaning work …
GUJARAT

May 17, 2026
વીડિયો બતાવવાના મુદ્દે જાનથી મારી નાખવાની ધમકી

શિનોરના હની ટ્રેપ કેસમાં મનિષા અને અહેમદને ૮ દિવસના રિમાન્ડ ઃ અક્ષયની ધરપકડ | hanitrep case one more…

Next Post
રશિયાની ધમકી પર ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા, કહ્યું- ‘મેં બે પરમાણુ સબમરીન તૈનાત કરવાના આદેશ આપ્યા’ …

રશિયાની ધમકી પર ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા, કહ્યું- 'મેં બે પરમાણુ સબમરીન તૈનાત કરવાના આદેશ આપ્યા' ...

આરટીઓનો સપાટો: નિયમ ભંગ બદલ 15 હજારથી વધુ વાહનચાલકોને રૂ. 74.81 લાખનો દંડ ફટકાર્યો | More than 15 th…

આરટીઓનો સપાટો: નિયમ ભંગ બદલ 15 હજારથી વધુ વાહનચાલકોને રૂ. 74.81 લાખનો દંડ ફટકાર્યો | More than 15 th...

છાણી ટીપી 13માં કોઈપણ મંજૂરી વિના ચાર દુકાનો ઊભી કરી નાખી | Four shops were set up in Chhani TP 13 w…

છાણી ટીપી 13માં કોઈપણ મંજૂરી વિના ચાર દુકાનો ઊભી કરી નાખી | Four shops were set up in Chhani TP 13 w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડ તાલુકાના ખરેડી ગામની પરણીતાનો પતિ સાથે ઝઘડો થયા બાદ મનમાં લાગી આવતાં એસિડ પી લઈ આપઘાત | A mar…

3 months ago
ઉપરીયાળાના સરપંચ, ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત 5 જુગારીયા ઝડપાયા | 5 gamblers arrested including sarp…

7 months ago
NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan…

11 hours ago
તંત્ર બુલડોઝર લઈને મકાન તોડવા પહોંચ્યું તો પિતા-પુત્ર સહિત 3 લોકોએ ગળે ફાંસો ખાધો | three people han…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News