gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં માનવતા લજાઈ: માસૂમ સાથે અડપલાં કરનાર વૃદ્ધ ઝડપાયો, માતાએ Live CCTVમાં કરતૂત જોઈ દીકરીને ઉ…

G METRO NEWS by G METRO NEWS
March 2, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં માનવતા લજાઈ: માસૂમ સાથે અડપલાં કરનાર વૃદ્ધ ઝડપાયો, માતાએ Live CCTVમાં કરતૂત જોઈ દીકરીને ઉ…
8
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે, જેમાં દાદાની ઉંમરના એક 65 વર્ષીય વૃદ્ધે નવ વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હતા. વિશ્વાસના સબંધને કલંકિત કરતી આ ઘટનામાં નિકોલ પોલીસે ગણતરીના કલાકોમાં વૃદ્ધની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર બાળકીની માતા નિકોલ વિસ્તારની એક દુકાનમાં કામ કરે છે. આરોપી વૃદ્ધ પણ આ જ દુકાનમાં સાથે કામ કરતો હતો. પરિચિત હોવાને કારણે અને એક જ જગ્યાએ કામ કરતા હોવાને લીધે પરિવારનો તેના પર વિશ્વાસ હતો. જ્યારે માતા દુકાનદાર સાથે કામથી બહાર ગઈ હોવાથી બાળકી દુકાનમાં એકલી હતી, ત્યારે આરોપી વૃદ્ધે માસૂમની એકલતાનો લાભ ઉઠાવી તેણે બાળકી સાથે અડપલાં કર્યા હતા. જ્યારે દુકાનદારે મોબાઈલ ફોન દ્વાર સીસીટીવી ચેક કરતા આરોપી બાળકીને અડપલા કરી રહ્યો હતો. ત્યારબાદ દુકાનમાં કામ કરતા અન્ય લોકોને જાણ કરીને વૃદ્ધ પાસેથી બાળકીને છોડાવી લીધી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ: અમદાવાદ સહિત અનેક શહેરોનું વધશે તાપમાન, હવામાન વિભાગની આગાહી

પોલીસની ત્વરિત કાર્યવાહી

બાળકીની માતાએ તાત્કાલિક નિકોલ પોલીસ સ્ટેશનમાં નરાધમ વૃદ્ધ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મ મામલાની ગંભીરતાને સમજીને ત્વરિત તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે 65 વર્ષીય આરોપી વૃદ્ધની ધરપકડ કરી લીધી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Next Post
વિબગ્યોર સ્કૂલને એફઆરસીએ નક્કી કરેલી ફી એક મહિનામાં લાગુ કરવા આદેશ | Vibgyor School ordered to imple…

વિબગ્યોર સ્કૂલને એફઆરસીએ નક્કી કરેલી ફી એક મહિનામાં લાગુ કરવા આદેશ | Vibgyor School ordered to imple...

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ: અમદાવાદ સહિત અનેક શહેરોનું વધશે તાપમાન, હવામાન વિભાગની આગાહી | Summ…

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ: અમદાવાદ સહિત અનેક શહેરોનું વધશે તાપમાન, હવામાન વિભાગની આગાહી | Summ...

એક બે નહીં પણ 20મી વખત પરીક્ષા આપી અને સીએની ડિગ્રી મેળવી | Vadodara : vandana ahuja cleared ca fina…

એક બે નહીં પણ 20મી વખત પરીક્ષા આપી અને સીએની ડિગ્રી મેળવી | Vadodara : vandana ahuja cleared ca fina...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈંધણ સંકટથી હાહાકાર! ટ્રાવેલ, સ્કૂલ અને નિકાસ સહિતના નિયમો બદલાયા, જાણો ભારત સહિતના દેશોની સ્થિતિ | …

7 months ago
કપડવંજ નગરમાં રખડતા ઢોર, શ્વાનના ત્રાસથી અકસ્માતનો ભય | Fear of accidents due to stray cattle and do…

11 months ago
સ્વરાંકન એપાર્ટમેન્ટ ના પહેલા માળે આગ ભભુકી ઉઠી | Fire breaks out on the first floor of Swarankan Ap…

5 months ago
STT વધારા બાદ તાત્કાલિક F&O પ્રતિબંધોને સેબી ચેરમેને નકાર્યા | Sebi Chairman rejects immediate F&O r…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News