gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘શંકરાચાર્ય મહારાજ જો લખનઉ આવે તો…’, DyCM કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી રાજકારણ ગરમાયું | Deputy Ch…

G METRO NEWS by G METRO NEWS
March 2, 2026
in INDIA
0 0
0
‘શંકરાચાર્ય મહારાજ જો લખનઉ આવે તો…’, DyCM કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી રાજકારણ ગરમાયું | Deputy Ch…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shankaracharya Lucknow Visit: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના લખનઉ આહ્વાન બાદ ઉત્તર પ્રદેશના રાજ કારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ મોટું નિવેદન આપતા કહ્યું છે કે, ક જગદગુરુ શંકરાચાર્યજી મહરાજ જો લખનઉ આવે તો એક રામ ભક્ત હોવાના નાતે તેમનું સ્વાગત કરીશ’ બીજી તરફ ગૌ રક્ષા પર કરેલા સવાલમાં જવાબમાં સ્પષ્ટ કર્યું કે, ઉત્તર પ્રદેશમાં ગાય માતાને રાજ્ય માતાનો દરરજો આપવાની જે માગ છે તેની કોઈ જરૂરિયાત નથી. 

‘કોઈની ઓકાત નથી કે ગાયને હાથ પણ લગાવે’

કેશવ પ્રસાદ મૌર્ય આજે સોમવારે વારાણસીના પ્રવાસે હતા, જ્યાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં ભારત પૂર્વક જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં ગાય તસ્કરની કોઈ ઓકાત નથી કે ગાયને હાથ પણ લગાવીને જુએ, જે બાદ તેમણે સપા નેતા અખિલેશ યાદવને પણ આડે હાથ લીધા. 

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું વિરોધાભાસી વલણ

જાન્યુઆરીમાં જે માઘ મેળામાં સ્નાનને લઈને વિવાદ થયો તેના પર નાયબ મુખ્યમંત્રીના નિવેદન શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના હિતમાં જ દેખાઈ પડ્યા, તે અનશન પર બેઠા ત્યારે પણ કેશવ પ્રસાદ મૌર્યએ હઠાગ્રહ છોડી સ્નાન કરવા અપીલ કરી હતી. આજે વારાણસી પ્રવાસ દરમિયાન પણ તેવું જ વલણ જોવા મળ્યું, જ્યારે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ ખુલ્લેઆમ યોગી આદિત્યનાથ પર નિશાન સાધી રહ્યા છે. એક સવાલના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, શંકરાચાર્ય આવશે તો તેમનું સ્વાગત કરશે, કેશવ પ્રસાદ મૌર્યની ભાષા સીએમ યોગીથી વિરુદ્ધ છે. 

7 માર્ચના રોજ લખનઉ કૂચ

જણાવી દઈએ કે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 7 માર્ચના રોજ લખનઉમાં કૂચ કરશે. જેમ જેમ તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકારણ ચરમસીમા પર પહોંચી રહ્યું છે. 

આ પણ વાંચો: VIDEO: CSK કેમ્પમાંથી વાઈરલ થયો MS ધોનીનો જોરદાર વીડિયો, મસ્તી કરતો નજરે પડ્યો માહી

હાલની ઘટનાઓને ટાંકીને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ દ્વારા શંકરાચાર્યનું સમર્થન કરવાની વાત પર નાયબ મુખ્યમંત્રીએ પ્રહાર કર્યો છે, કહ્યું કે, ‘અખિલેશ યાદવ એક ઢોંગી વ્યક્તિ છે, તે રામ ભક્તો પર, કૃષ્ણ ભક્તો પર, શિવ ભક્તો પર અત્યાચાર કરે છે. મુસ્લિમ તુષ્ટિકરણનું રાજકારણ કરે છે. હિન્દુ ધર્મના વોટ લેવા શંકરાચાર્યના પક્ષમાં બોલીને તે ઢોંગ કરી રહ્યા છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
Vantara Foundation Day: વન્યજીવો માટે આશીર્વાદ બન્યું ‘વનતારા’! એક વર્ષમાં હજારો પ્રાણીઓને નવજીવન | …

Vantara Foundation Day: વન્યજીવો માટે આશીર્વાદ બન્યું 'વનતારા'! એક વર્ષમાં હજારો પ્રાણીઓને નવજીવન | ...

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે બે દેશોના વડા સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત, ભારતીયોની સુરક્ષા અંગે કરી ચ…

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે બે દેશોના વડા સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત, ભારતીયોની સુરક્ષા અંગે કરી ચ...

ગુજરાતના આ ગામમાં રાજીવ ગાંધીની યાદમાં યોજાઈ છે ભવ્ય મેળો, જાણો શા માટે ગામલોકો કરે છે તેમની પૂજા | …

ગુજરાતના આ ગામમાં રાજીવ ગાંધીની યાદમાં યોજાઈ છે ભવ્ય મેળો, જાણો શા માટે ગામલોકો કરે છે તેમની પૂજા | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કૂખ્યાત ૨૧૫ ગુનેગારોના ઘરે કોમ્બિંગ ઃ ઘાતક હથિયારો મળ્યા | Kombing: Ekkewe pisekin maun mi tongeni n…

કૂખ્યાત ૨૧૫ ગુનેગારોના ઘરે કોમ્બિંગ ઃ ઘાતક હથિયારો મળ્યા | Kombing: Ekkewe pisekin maun mi tongeni n…

11 months ago
ગુજરાત મંત્રીમંડળ: વાઘાણીને મળી શકે છે આ ખાસ પદ, બે ઉપદંડક અને જિલ્લા પ્રભારી બદલવા કવાયત શરૂ | Guja…

ગુજરાત મંત્રીમંડળ: વાઘાણીને મળી શકે છે આ ખાસ પદ, બે ઉપદંડક અને જિલ્લા પ્રભારી બદલવા કવાયત શરૂ | Guja…

9 months ago
ચીન સાથે ડીલ બાદ ભારત અને નેપાળ વચ્ચે ફરી વિવાદ! વિદેશ મંત્રાલયનો કડક જવાબ | India Nepal dispute Lip…

ચીન સાથે ડીલ બાદ ભારત અને નેપાળ વચ્ચે ફરી વિવાદ! વિદેશ મંત્રાલયનો કડક જવાબ | India Nepal dispute Lip…

11 months ago
નવલખી પેલેસ કમ્પાઉન્ડમાં ચોરીની ઘટના, શકમંદોની પૂછપરછ | Theft incident in Navlakhi Palace compound s…

નવલખી પેલેસ કમ્પાઉન્ડમાં ચોરીની ઘટના, શકમંદોની પૂછપરછ | Theft incident in Navlakhi Palace compound s…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News