gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના તમામ સ્મશાનમાં QR કોડ લગાવાયા,મરણ નોંધણી સરળ બનશે | Municipal Cor…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના તમામ સ્મશાનમાં QR કોડ લગાવાયા,મરણ નોંધણી સરળ બનશે | Municipal Cor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

     અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના   તમામ સ્મશાનમાં QR કોડ લગાવાયા,મરણ નોંધણી સરળ બનશે 1 - image

  અમદાવાદ,ગુરુવાર,17 એપ્રિલ,2025

અમદાવાદ મ્યુનિ.સંચાલિત તમામ સ્મશાનગૃહમાં કયુ.આર.કોડ
લગાવાયા છે. કયુ.આર.કોડની મદદથી મૃતકના સગા -સંબંધી ફોર્મ ડાઉનલોડ કરી મૃત્યુ થયુ
હોય એ વોર્ડની ઓફિસમાં ફોર્મ જમા કરાવશે તો મરણની નોંધ સરળતાથી થઈ શકશે.

મ્યુનિ.હદમાં જે મૃત્યુ થયુ હોય એની નોંધ મ્યુનિ.ના
જન્મ-મરણ વિભાગ દ્વારા કરવામાં આવે છે.હોસ્પિટલમાં મૃત્યુ થયુ હોય તે સંજોગોમાં જે
તે હોસ્પિટલ દ્વારા મ્યુનિ.તંત્રને વિગત મોકલાતી હોય છે.પરંતુ જેઓના ઘરે મૃત્યુ
થયુ હોય તેમના સગા-સંબંધીઓને અત્યાર સુધી મરણની નોંધ કરાવવા વોર્ડ ઓફિસથી ફોર્મ
મેળવી ફરી  મરણ નોંધણી કરાવવા જવુ પડતુ
હતુ.આ પ્રક્રીયા સરળ બનાવવા મ્યુનિ.સંચાલિત તમામ સ્મશાનગૃહમાં કયુ.આર.કોડ લગાવાયા
છે.જેના આધારે મૃતકના સગા સંબંધી ફોર્મ ડાઉનલોડ કરી જરુરી વિગત ભરી જરુરી આધાર
પુરાવા સાથે  જે વોર્ડમાં મરણ થયુ હોય એ
વોર્ડમાં આવેલી જન્મ-મરણની ઓફિસમાં ફોર્મ જમા કરાવશે તો સરળતાથી મરણ નોંધ થઈ
શકશે.મૃત્યુની નોંધ ૨૧ દિવસની અંદર જે તે વોર્ડની ઓફિસ ખાતે થઈ શકશે. ૨૧ દિવસથી ૧
વર્ષ સુધીમાં નોંધણી કરાવવા  માટે જન્મ-મરણ
વિભાગની હેડ ઓફિસ ખાતે નોંધણી થઈ શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા | The then principal of Vidya…
GUJARAT

March 31, 2026
સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૭ તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી | Mass transfer of 27 Talati cum Ministers…

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

March 30, 2026
Next Post
સરદાર વલ્લભભાઈ પટેલના મામાના દિકરાની જમીન રેકર્ડમાં ચેડાં કરી હડપ કર્યાની અરજી | FruadPetition alleg…

સરદાર વલ્લભભાઈ પટેલના મામાના દિકરાની જમીન રેકર્ડમાં ચેડાં કરી હડપ કર્યાની અરજી | FruadPetition alleg...

રાજપરા-ખારા ગામના યુવાનની પ્રેમ સંબંધ મામલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા | A young man from Rajpa…

રાજપરા-ખારા ગામના યુવાનની પ્રેમ સંબંધ મામલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા | A young man from Rajpa...

તેં જ ડ્રાઈવરને બચાવ્યો છે તેમ કહી જમાદાર પર ટોળાંએ હુમલો કર્યો હતો | The mob attacked the Police Me…

તેં જ ડ્રાઈવરને બચાવ્યો છે તેમ કહી જમાદાર પર ટોળાંએ હુમલો કર્યો હતો | The mob attacked the Police Me...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રીનાથજી સોસાયટી જવાના માર્ગ પર આવેલા નાળાનો સ્લેબ જર્જરિત | The slab of the drain on the way to Sh…

9 months ago
કૈલાસનાથનની CM સાથે મુલાકાતથી ગુજરાતના વહીવટી તંત્રમાં મોટા બદલાવની અટકળો, કેબિનેટ વિસ્તરણની પણ ચર્ચ…

1 year ago
યુપીના ગોંડામાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી કાર નહેરમાં ખાબકી, 11 મોત | /tragic road accident…

8 months ago
પતિએ અન્ય સ્ત્રી સાથે સંબધ રાખીને પુત્રની પત્ની વિરૂદ્ધ ચડામણી કરી | chandkheda police reported dome…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News