gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

48 નેતાઓના વીડિયો તૈયાર: હનીટ્રેપ કાંડ મામલે કર્ણાટકના મંત્રીનું વિધાનસભામાં સ્ફોટક નિવેદન | Honey T…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in INDIA
0 0
0
48 નેતાઓના વીડિયો તૈયાર: હનીટ્રેપ કાંડ મામલે કર્ણાટકના મંત્રીનું વિધાનસભામાં સ્ફોટક નિવેદન | Honey T…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Honey Trap Attempt On Karnataka Minister : કર્ણાટકના સહકારિતા મંત્રી કે. એન. રાજન્નાએ વિધાનસભામાં દાવો કર્યો હતો કે તેમને હનીટ્રેપમાં ફસાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે એમ પણ દાવો કર્યો છે કે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના કુલ 48 નેતાઓના હનીટ્રેપના વીડિયો તૈયાર કરવામાં આવ્યા છે. 

હનીટ્રેપ કાંડથી કર્ણાટકનું રાજકારણ ગરમાયું 

નોંધનીય છે કે કર્ણાટકમાં ચર્ચા ચાલી રહી હતી કે એક મોટા ગજાના મંત્રી હનીટ્રેપમાં ફસાયા છે. જોકે રાજન્નાએ આજે વિધાનસભામાં જ કબૂલાત કર્યો હતો. જોકે તેમણે અન્ય 48 નેતાઓને પણ હનીટ્રેપમાં ફસાવવા વીડિયો હોવાનો દાવો કરતાં રાજ્યના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય સુનિલ કુમારે સૌથી પહેલા હનીટ્રેપનો મુદ્દો ઉઠાવ્યો જે બાદ ગૃહમાં ગહન ચર્ચા પણ થઈ. ભાજપ ધારાસભ્ય બસનગૌડા પાટિલે પણ આ મુદ્દો ઉઠાવ્યો અને સહકારિતા મંત્રી રાજન્ના પણ ફસાયા હોવાનો ડાવોક કર્યો. જે બાદ રાજન્ના ઊભા થયા અને જવાબ આપ્યો. 

શું છે મંત્રીનો આરોપ? 

કે. એન. રાજન્નાએ વિધાનસભામાં જવાબ આપતા કહ્યું હતું, કે ‘ઘણા લોકો એમ કહે છે કે કર્ણાટક એક સીડી ફેક્ટરી છે. ઘણા લોકો એવો પણ દાવો કરે છે કે બે જ મંત્રી ફસાયા છે, હું અને પરમેશ્વર. પણ વાત અહીં સુધી જ સીમિત નથી. રાષ્ટ્રીય સ્તરના નેતાઓને પણ હનીટ્રેપમાં ફસાવવા જાળ પાથરવામાં આવી છે. હું આ મુદ્દે લેખિતમાં ફરિયાદ નોંધાવીશ. આશરે 48 રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓના વીડિયો છે. હું ગૃહમંત્રીને આગ્રહ કરીશ કે આ મામલે તપાસ કરવામાં આવે કે કોણ આવા ષડ્યંત્ર રચી રહ્યું છે.’

તપાસનું આશ્વાસન 

કે. એન. રાજન્નાના નિવેદન બાદ કર્ણાટકના ગૃહમંત્રી પરમેશ્વરે કહ્યું હતું કે લેખિતમાં ફરિયાદ મળશે તો ચોક્કસ ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવામાં આવશે. 

વિપક્ષ પણ તપાસ માટે તૈયાર 

કર્ણાટકના વિપક્ષ નેતા આર. અશોકે પણ આ મામલે તપાસની માંગ કરતાં કહ્યું હતું કે એવા આરોપો છે કે ઘણા લોકો હનીટ્રેપમાં ફસાઈ ગયા છે તેથી એક ન્યાયાધીશના નેતૃત્વમાં તપાસ થવી જોઈએ.

જોકે સમગ્ર મામલે સવાલ થાય છે કે મંત્રી પાસે માહિતી ક્યાંથી આવી કે કેટલા નેતાઓના વીડિયો છે અને જો તેમની પાસે આ માહિતી હતી તો અત્યાર સુધી સરકારને કે પોલીસને જાણ કેમ ન કરી? વિધાનસભામાં રજૂઆત થયા પછી જ તપાસની માંગ કેમ કરી? 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…
INDIA

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

June 10, 2026
ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…
INDIA

ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…

June 10, 2026
મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…
INDIA

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

June 9, 2026
Next Post
ખેડાના કઠવાડા ગામમાંથી ડબ્બા ટ્રેડિંગનું કોલ સેન્ટર ઝડપાયું | Dabba trading call center busted in Ka…

ખેડાના કઠવાડા ગામમાંથી ડબ્બા ટ્રેડિંગનું કોલ સેન્ટર ઝડપાયું | Dabba trading call center busted in Ka...

મસ્કની કંપની ‘X’નો ભારત સરકાર સામે કેસ, ગેરકાયદે રીતે કન્ટેન્ટ બ્લોક કરવાનો આરોપ | Elon Musk’s X sue…

મસ્કની કંપની ‘X’નો ભારત સરકાર સામે કેસ, ગેરકાયદે રીતે કન્ટેન્ટ બ્લોક કરવાનો આરોપ | Elon Musk's X sue...

પાટડીમાં વિરોધ કરી રહેલા દસ આરોગ્ય કર્મચારીઓની અટકાયત | Ten health workers protesting in Patdi detai…

પાટડીમાં વિરોધ કરી રહેલા દસ આરોગ્ય કર્મચારીઓની અટકાયત | Ten health workers protesting in Patdi detai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢ-વેરાવળ ટ્રેનને ઈમરજન્સી બ્રેક મારી 6 સિંહને બચાવી લેવાયા | 6 lions rescued by applying emerge…

જૂનાગઢ-વેરાવળ ટ્રેનને ઈમરજન્સી બ્રેક મારી 6 સિંહને બચાવી લેવાયા | 6 lions rescued by applying emerge…

4 weeks ago
ખાતરીપુરના બસ સ્ટેન્ડ પાસે ડમ્પરે બાઇકને ટક્કર મારતા યુવકનું મોત | A youth died after a dumper hit h…

ખાતરીપુરના બસ સ્ટેન્ડ પાસે ડમ્પરે બાઇકને ટક્કર મારતા યુવકનું મોત | A youth died after a dumper hit h…

6 months ago
50 ટકાથી વધુ બેઠકો પર અનામત ન આપી શકાય: સ્થાનિક ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ | Supreme Court To…

50 ટકાથી વધુ બેઠકો પર અનામત ન આપી શકાય: સ્થાનિક ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ | Supreme Court To…

7 months ago
70 જેટલા ફસાયેલા યાત્રિકોને એરલિફ્ટ કરી છોટેકાશી લવાયા | Around 70 stranded passengers airlifted to …

70 જેટલા ફસાયેલા યાત્રિકોને એરલિફ્ટ કરી છોટેકાશી લવાયા | Around 70 stranded passengers airlifted to …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News