gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વર્ક ફ્રોમ હોમના નામે છેતરપિંડી ઃ સાંતેજના મેનેજરે લાલચમાં ૧૬ લાખ ગુમાવ્યા | Fraud in the name of wo…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
વર્ક ફ્રોમ હોમના નામે છેતરપિંડી ઃ સાંતેજના મેનેજરે લાલચમાં ૧૬ લાખ ગુમાવ્યા | Fraud in the name of wo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાયબર ગઠિયાઓનો તરખાટ યથાવત

ટેલિગ્રામ ગુ્રપમાં જોઈન્ટ કરીને શરૃઆતમાં નફો બતાવતા યુવાન રોકાણ કરવા લલચાયો ઃ સાયબર ક્રાઇમની તપાસ

ગાંધીનગર :  ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમના બનાવો સતત વધી રહ્યા છે. કલોલ
તાલુકાના સાંતેજ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા એક
યુવક સાથે વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન ટાસ્કના નામે રૃપિયા ૧૬.૦૪ લાખની જંગી
છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ
સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

હાલમાં સમગ્ર દેશની અંદર સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે
તેમ છતાં યુવાનો સાઇબર ગઠિયાઓની જાળમાં ફસાઈ રહ્યા છે. આ વખતે સાતેજનો યુવાન પણ
છેતરપિંડીનો ભોગ બન્યો છે. જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ
ઝારખંડના અને હાલ કલોલ તાલુકાના સાંતેજમાં આવેલ ન્યુ હેવન ફ્લેટમાં રહેતા રવિકાંત
બ્રિજનંદન પ્રસાદ વર્મા અરવિંદ મિલમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે
છે. ગત તારીખ ૧૪ ઓગસ્ટના રોજ તેના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ
આવ્યો હતો
, જેમાં
ઘરે બેઠા કામ કરીને પૈસા કમાવવાની ઓફર આપવામાં આવી હતી. જેથી રવિકાંત દ્વારા તેમાં
રસ દાખવતા ગઠિયાઓએ તેને બીજી એક લિંક અને ટેલિગ્રામ ગુ્રપમાં જોઈન્ટ કર્યો  હતો હતા. શરૃઆતમાં વેબસાઈટ પર રજીસ્ટ્રેશન
કરાવી સામાન્ય ટાસ્ક આપ્યા હતા. જેમાં તેને ૮૦૦ રૃપિયાનો નફો બતાવી તે રકમ તેમના
બેંક ખાતામાં જમા પણ કરાવી આપી હતી
, જેથી
તેને વિશ્વાસ બેસી ગયો હતો.ત્યારબાદ ગઠિયાઓએ પેઈડ ટાસ્કમાં મોટો નફો મળશે તેવી
લાલચ આપી હતી. જેથી તેણે તબક્કાવાર અલગ અલગ બેંકમાંથી ૧૬.૫૨ લાખ રૃપિયા ટ્રાન્સફર
કરી દીધા હતા જેની સામે ૨૨.૪ લાખની રકમ બતાવવામાં આવતી હતી જે ઉપાડવાનો પ્રયાસ
કરવામાં આવતા ઉપડી શક્યા ન હતા અને વધુ ૫૦ ટકા રકમ ભરવાનું જણાવવામાં આવ્યું હતું.
જેથી તેની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. જોકે ૪૮ હજાર રૃપિયા તેને પરત
મળ્યા હતા. આમ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમમાં ફરિયાદ આપતા હાલ પોલીસ દ્વારા ગુનો
દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે
.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
મકાનના તાળા તોડી રૃા. ૯.૮૫ લાખની મતાની ચોરી કરનારો પકડાયો | Emon mwan a ares pokiten an soläni Rs Em…

મકાનના તાળા તોડી રૃા. ૯.૮૫ લાખની મતાની ચોરી કરનારો પકડાયો | Emon mwan a ares pokiten an soläni Rs Em...

૩૩ વર્ષથી ખેડૂતો માથે હાથ દઇને બેસી રહ્યા છે NHAIના રિઝર્વેશનના કારણે પશ્ચિમ વિસ્તારના વિકાસને બ્રેક…

૩૩ વર્ષથી ખેડૂતો માથે હાથ દઇને બેસી રહ્યા છે NHAIના રિઝર્વેશનના કારણે પશ્ચિમ વિસ્તારના વિકાસને બ્રેક...

ભાડૂતી બેન્ક ખાતાની વધતી ફરિયાદોઃ 10 હજાર કમિશન લઇ ખાતું આપનાર યુવકના ખાતામાં 3.71 લાખના ટ્રાન્જેક્શ…

ભાડૂતી બેન્ક ખાતાની વધતી ફરિયાદોઃ 10 હજાર કમિશન લઇ ખાતું આપનાર યુવકના ખાતામાં 3.71 લાખના ટ્રાન્જેક્શ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે એસટીની નવી એ.સી. વોલ્વો બસનો પ્રારંભ | ST’s new AC Volvo bus launched betw…

સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે એસટીની નવી એ.સી. વોલ્વો બસનો પ્રારંભ | ST’s new AC Volvo bus launched betw…

10 months ago
ડમ્પર સહિત રૃ.4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત ઃ એક્સપ્લોઝિવ પણ કબજે | Goods worth over Rs 4 crore seiz…

ડમ્પર સહિત રૃ.4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત ઃ એક્સપ્લોઝિવ પણ કબજે | Goods worth over Rs 4 crore seiz…

7 months ago
રાહુલ ગાંધી પર ભડક્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ, હિન્દુ ધર્મમાંથી બહિષ્કારની જાહેરાત | shankarach…

રાહુલ ગાંધી પર ભડક્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ, હિન્દુ ધર્મમાંથી બહિષ્કારની જાહેરાત | shankarach…

1 year ago
1500 વર્ષ કરતાં પણ વધુ જૂનું માંડવી મુગલ કાળમાં લાકડાનું સ્ટ્રક્ટર હતું,વડોદરાની ચડતી-પડતીનું હમસફર …

1500 વર્ષ કરતાં પણ વધુ જૂનું માંડવી મુગલ કાળમાં લાકડાનું સ્ટ્રક્ટર હતું,વડોદરાની ચડતી-પડતીનું હમસફર …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News