gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા નજીક આલમગઢ ગામે પરોઢિયે મકાનમાં ભીષણ આગ, પરિવારનો બચાવ | massive fire broke out in a house in…

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
વડોદરા નજીક આલમગઢ ગામે પરોઢિયે મકાનમાં ભીષણ આગ, પરિવારનો બચાવ | massive fire broke out in a house in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Fire : વડોદરા નજીક આવેલા આલમગઢ ગામે એક મકાનમાં પરોઢિયે ભીષણ આગ લાગતા પરિવારજનો બચાવ થયો હતો.

કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ નજીક આવેલા આલમગઢ ગામે આજે પરોઢિયે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે. આગ લાગતા જ પરિવારજનો જાગી ગયા હતા ને બહાર દોડી ગયા હતા. જેથી તેમનો બચાવ થયો હતો. 

આગ વધુ પ્રસરે તેમ હોવાથી ગ્રામજનો મદદ માટે દોડી આવ્યા હતા અને વડોદરા ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. ફાયર બ્રિગેડ દ્વારા એક કલાક જેટલી કામગીરી કરવામાં આવી હતી અને આગ કાબુમાં લઈ આસપાસના મકાનો બચાવી લીધા હતા.

ઉપરોક્ત બનાવ અંગે પોલીસ દ્વારા પણ પ્રાથમિક વિગતો મેળવવામાં આવી હતી. આમ, ફરી એકવાર વડોદરાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતી કિશોરીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત | teenage girl …
GUJARAT

April 18, 2026
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના PSI પર છરીના ઘા ઝીંક્યા, એમડી ડ્રગ્સ વેચનારા પર દરોડા વચ્ચે બની ઘટના | a…

જામનગર જિલ્લાના ધ્રોલમાં કારમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with foreign li…

Next Post
1.5 લાખ ભક્તો, 51 હજાર કિલો રંગો, 1 હજાર કિલો ફૂલ…: સાળંગપુર મંદિરમાં ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ …

1.5 લાખ ભક્તો, 51 હજાર કિલો રંગો, 1 હજાર કિલો ફૂલ...: સાળંગપુર મંદિરમાં ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ...

જિજ્ઞેશ મેવાણીએ અમદાવાદમાં પોલીસ સ્ટેશન ગજવ્યું, દારૂના અડ્ડાની યાદી આપીને કાર્યવાહીની માંગ | jignes…

જિજ્ઞેશ મેવાણીએ અમદાવાદમાં પોલીસ સ્ટેશન ગજવ્યું, દારૂના અડ્ડાની યાદી આપીને કાર્યવાહીની માંગ | jignes...

ગુજરાતમાં સરકારી તાયફામાં ધૂમ ખર્ચ, પણ યાત્રાધામના વિકાસમાં કંજૂસાઈ! કરોડોનું ફંડ પડી રહ્યું | gujar…

ગુજરાતમાં સરકારી તાયફામાં ધૂમ ખર્ચ, પણ યાત્રાધામના વિકાસમાં કંજૂસાઈ! કરોડોનું ફંડ પડી રહ્યું | gujar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ પહેલા ટેન્શન ! ટીમ ઈન્ડિયાનો સ્ટાર બૉલર ઈજાગ્રસ્ત | India England 4th Te…

9 months ago
દિવાળીને લઈને અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, સમયમાં ત્રણ કલાકનો ઘટાડો કર્યો | Ahmedabad Metro Revis…

6 months ago
યુરિયા ખાતર આપવાની બાબતમાં જુદાજુદા નિયમોથી ખેડૂતોને મુશ્કેલી | Farmers face difficulties due to dif…

8 months ago
સુરતમાં મીઠાઈની 11 દુકાનો પરથી ફુડ વિભાગે મીઠાઈના સેમ્પલ લઈ ચકાસણી માટે લેબમાં મોકલ્યા | SMC Food De…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News