gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભગતજી મહારાજના 197 માં જન્મોત્સવ તથા હોળી ઉત્સવ ની ભવ્ય ઉજવણી

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
ભગતજી મહારાજના 197 માં જન્મોત્સવ તથા હોળી ઉત્સવ ની ભવ્ય ઉજવણી
1
VIEWS
Share on FacebookShare on Twitter

મહુવાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર* ખાતે *મહુવાના જ પ્રાગજી ભક્ત (ભગતજી મહારાજ) કે જેઓ સ્વામિનારાયણ ભગવાનની ગુરુ પરંપરા ના દ્વિતીય અધ્યાત્મિક ગુરુ છે*
*તેઓએ પોતાનું સમગ્ર જીવન ગુરુ વચન માં સમર્પિત કરી અને આદર્શ ગુરુ સાધના ના પર્યાય તરીકે તેમની આ અત્યંત કઠિન સાધના એ દરેક માટે આદર્શ બની ગયેલ છે

મહુવાના ગર્વ સમાન તથા સમગ્ર વિશ્વના 1200 કરતા પણ વધારે સ્વામિનારાયણ મંદિરોમાં ગુણાતીત ગુરુ પરંપરામાં તેઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે,

તેમનો 197માં જન્મ ઉત્સવ, ફાગણ સુદ  પૂર્ણિમા ના દિવસે અત્યંત ભવ્યતાથી અને ભક્તિ સભર રીતે ઉજવવામાં આવેલ. જેમાં  એકાદશી ના દિવસે ભગતજી મહારાજના જન્મસ્થાન પર ભજન સંધ્યા અને ત્યારબાદ રવિ સભામાં ભગતજી મહારાજના મહિમાગાન સાથે મહાપ્રસાદ અને આજરોજ તેમના જન્મ દિવસે વહેલી સવારે જન્મ સ્થાન પર આવેલ અલૌકીક મંદિર માં વૈદિક મહાપૂજા વિધિ તથા અન્નકૂટ દર્શન નું વિશિષ્ટ આયોજન અત્યંત ભક્તિ ભાવપૂર્વક કરવામાં આવેલું અને બપોરના ચાર કલાકે મહુવાના વિશાળ રાજમાર્ગો ઉપરથી ભવ્ય શોભા યાત્રા નું આયોજન મહુવા બાયપાસ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરથી શરૂ કરી અને માલણ નદીના કિનારે આવેલ ભગતજી મહારાજ સ્મૃતિ મંદિર ઉપર પૂર્ણ થયેલ જેમાં વિવિધ આકર્ષક પ્લોટ રજૂ કરવામાં આવેલ અને અક્ષરપુરુષોત્તમ મહારાજ તથા ભગતજી મહારાજ અને સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કરનાર મહુવાના બા લ બાલિકાઓ (અક્ષર પુરુષોત્તમયોદ્ધાઓ) આ વિવિધ ફલોટ માં વિરાજમાન થયા હતા અને મહુવાના તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના અસંખ્ય હરિભક્તો  હાજર રહીને પોતાનો ભક્તિ ભાવ અર્પણ કરેલ હતો.

ભગતજી મહારાજ સ્મૃતિ મંદિર પર આ શોભાયાત્રા નું એક ભવ્ય સભામાં રૂપાંતર થયેલ જેમાં દેશ-વિદેશના સંતો મહંતો ની વિશિષ્ટ ઉપસ્થિતિ તથા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ ના અંતે વાસી સેવક તરીકે જેમણે સેવા કરેલી હતી તેવા પૂજ્ય નારાયણ ચરણ સ્વામી ની સમગ્ર જન્મોત્સવ ની ઉજવણી દરમિયાન ખાસ ઉપસ્થિતિ રહેલ અને તેમણે પોતાના વક્તવ્યમાં ભગતજી મહારાજ ના જન્મદિવસ નિમિત્તેના ગુણગાન રજૂ કર્યા હતા અને તેમનો મહિમા પ્રવર્તન ની વાતો કરવામાં આવેલ અંતે બીએપીએસ મંદિર ના કોઠારી સ્વામી દ્વારા સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવેલ તથા અંતમાં વિશિષ્ટ હોલિકા દહન નો કાર્યક્રમ તથા મહાપ્રસાદ નું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયેલ હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોલીસને જુગારની  બાતમી આપવાના મુદ્દે તલવારથી હુમલો
GUJARAT

પોલીસને જુગારની બાતમી આપવાના મુદ્દે તલવારથી હુમલો

June 3, 2026
ગૃહ વિભાગના આદેશ બાદ વડોદરા પોલીસ બાંગ્લાદેશીઓ માટે સર્ચ, 200માંથી 7 શંકાસ્પદ જણાયા | Vadodara Polic…
GUJARAT

ગૃહ વિભાગના આદેશ બાદ વડોદરા પોલીસ બાંગ્લાદેશીઓ માટે સર્ચ, 200માંથી 7 શંકાસ્પદ જણાયા | Vadodara Polic…

June 3, 2026
પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોરમાર મારવાનો મામલો: પોલીસે નિવેદન લીધું પણ FIR નોંધાશે કે કેમ તે અંગે સવાલો! |…
GUJARAT

પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોરમાર મારવાનો મામલો: પોલીસે નિવેદન લીધું પણ FIR નોંધાશે કે કેમ તે અંગે સવાલો! |…

June 3, 2026
Next Post
રાજ્યસભા ચૂંટણી: ભાજપના ઉમેદવારોનું લિસ્ટ જાહેર, નીતિન નબીન સહિત 9 નામ | bjp chief nitin nabin nomin…

રાજ્યસભા ચૂંટણી: ભાજપના ઉમેદવારોનું લિસ્ટ જાહેર, નીતિન નબીન સહિત 9 નામ | bjp chief nitin nabin nomin...

બિહારથી આવ્યા મોટા સમાચાર, નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારની રાજકારણમાં એન્ટ્રી નક્કી! JDU નેતાએ આપ…

બિહારથી આવ્યા મોટા સમાચાર, નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારની રાજકારણમાં એન્ટ્રી નક્કી! JDU નેતાએ આપ...

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ | Water line ruptures on…

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ | Water line ruptures on...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાંચ કેસમાં ઇએસઆઇના ઇન્સ્પેક્ટરને ત્રણ વર્ષની સજા | ESI inspector sentenced to three years in briber…

લાંચ કેસમાં ઇએસઆઇના ઇન્સ્પેક્ટરને ત્રણ વર્ષની સજા | ESI inspector sentenced to three years in briber…

8 months ago
હનુમાન બેનીવાલની વિવાદિત ટિપ્પણી બાદ કરણી સેનામાં આક્રોશ, કાર્યકરોને ‘તૈયાર’ રહેવા નિર્દેશ | kshatri…

હનુમાન બેનીવાલની વિવાદિત ટિપ્પણી બાદ કરણી સેનામાં આક્રોશ, કાર્યકરોને ‘તૈયાર’ રહેવા નિર્દેશ | kshatri…

1 year ago
સીઝફાયરની માંગ બાદ પાકિસ્તાને ફરી છેલ્લી ઘડીએ પોતાનો ‘રંગ’ બતાવ્યો! હવે શું જવાબ આપશે તાલિબાન? | wil…

સીઝફાયરની માંગ બાદ પાકિસ્તાને ફરી છેલ્લી ઘડીએ પોતાનો ‘રંગ’ બતાવ્યો! હવે શું જવાબ આપશે તાલિબાન? | wil…

8 months ago
વીજબીલ નહી ભરનારા 6 હજારની વધારે ગ્રાહકોના કનેક્શન કટ થશે | Connections of over 6000 customers who d…

વીજબીલ નહી ભરનારા 6 હજારની વધારે ગ્રાહકોના કનેક્શન કટ થશે | Connections of over 6000 customers who d…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News