gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભારતીય અર્થતંત્ર પર પડી શકે છે ગંભીર અસર’, મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયનું નિ…

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in INDIA
0 0
0
‘ભારતીય અર્થતંત્ર પર પડી શકે છે ગંભીર અસર’, મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયનું નિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

Iran Israel US Conflict: ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને ગંભીરતાથી લઈને  ભારત સરકારે ફરી એકવાર તમામને સંયમ રાખવાની અપીલ કરી છે. ખાડી દેશોમાં 28 February 2026ના રોજ આ સંઘર્ષની શરૂઆત થઈ, ત્યારે પણ ભારતે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તે સમયે પણ ભારતે તમામ પક્ષોને સંયમ રાખવા, તણાવ વધારવાનું ટાળવા અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી હતી. કમનસીબે, પવિત્ર રમઝાનના માસમાં આ પ્રદેશની સ્થિતિ નોંધપાત્ર રીતે વણસી છે. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરીને વિવિધ મુદ્દે વાત કરી છે. 

અન્ય રાષ્ટ્રો સુધી યુદ્ધ પહોંચ્યું, મૃત્યુઆંક વધ્યો  

હાલના દિવસોમાં, આપણે આ સંઘર્ષની તીવ્રતા જોઈ છે. આ યુદ્ધ હવે અન્ય રાષ્ટ્રોમાં ફેલાઈ રહ્યું છે. વિનાશ અને મૃત્યુના આંકડા વધ્યા છે. સામાન્ય જીવન અને આર્થિક પ્રવૃત્તિ થંભી ગઈ છે. ખાડી દેશોની સુરક્ષા અને સ્થિરતામાં મહત્ત્વના હિતો ધરાવતા પાડોશી તરીકે ભારત ખૂબ જ ચિંતિત છે. 

ખાડી દેશોમાં 1 કરોડ ભારતીયોની ચિંતા

ખાડી દેશોમાં આશરે 1 કરોડ ભારતીયો રહે છે અને કામ કરે છે. તેમની સુરક્ષા અને સુખાકારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમને નકારાત્મક રીતે અસર કરતા કોઈપણ વિકાસ પ્રત્યે આપણે ઉદાસીન રહી શકીએ નહીં. આપણો વેપાર અને ઊર્જા પુરવઠાની ચેઈન પણ આ ભૌગોલિક વિસ્તારમાંથી પસાર થાય છે. કોઈ પણ મોટો વિક્ષેપ ભારતીય અર્થતંત્ર માટે ગંભીર પરિણામો સર્જી છે. ભારત એક એવો દેશ છે, જેના નાગરિકો વૈશ્વિક શ્રમિકોની સંખ્યામાં અગ્રણી છે. ભારત વેપારી જહાજો પરના હુમલાનો પણ સખત વિરોધ કરે છે. છેલ્લા કેટલાક દિવસોમાં આવા હુમલાના કારણે કેટલાક ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે અથવા ગુમ થયા છે.

અમે સતત શાંતિની અપીલ કરીએ છીએઃ ભારત 

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સંવાદ અને રાજદ્વારી માર્ગે વિવાદ ઉકેલવાનું, ફરી એકવાર ભારપૂર્વક કહે છે. અમે સંઘર્ષના વહેલા અંતની તરફેણમાં અવાજ ઉઠાવીએ છીએ. પહેલેથી જ ઘણાં લોકોએ જીવ ગુમાવ્યા છે અને અમે તે બાબતે શોક વ્યક્ત કરીએ છીએ.  અસરગ્રસ્ત દેશોમાં ભારતીય દૂતાવાસો ભારતીય નાગરિકો અને સામુદાયિક સંગઠનો સાથે ગાઢ સંપર્કમાં છે. અમે નિયમિત એડવાઇઝરી પણ જાહેર કરી રહ્યા છે. આ યુદ્ધના કારણે ફસાયેલા લોકોને શક્ય તમામ મદદ પણ પૂરી પાડી છે. દૂતાવાસો અને આ સંઘર્ષને લગતી વિવિધ મુશ્કેલીઓ ઉકેલવામાં સક્રિય રહેશે.

આ પણ વાંચો: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સ્થિતિ: ભારત પાસે 25 દિવસનો ક્રૂડ ઓઈલ સ્ટોક ઉપલબ્ધ, પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે: સૂત્ર

આ નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, અમે આ ક્ષેત્રની સરકારો તેમજ અન્ય મુખ્ય ભાગીદારોના સંપર્કમાં છીએ. ભારત સરકાર સતત બદલાતી સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે. અમે ખાતરી આપીએ છીએ કે, અમે  રાષ્ટ્ર હિતમાં સંબંધિત નિર્ણયો લઈશું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આસામ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 42 ઉમેદવારોની યાદી કરી જાહેર, જૂના જોગીઓને પ્રાધાન્ય | assam ass…
INDIA

આસામ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 42 ઉમેદવારોની યાદી કરી જાહેર, જૂના જોગીઓને પ્રાધાન્ય | assam ass…

March 3, 2026
‘શું તમે કોઈ દેશના પ્રમુખની હત્યાના સમર્થનમાં છો?’ ઈરાન યુદ્ધ મુદ્દે રાહુલ ગાંધીનો PM મોદીને સવાલ | …
INDIA

‘શું તમે કોઈ દેશના પ્રમુખની હત્યાના સમર્થનમાં છો?’ ઈરાન યુદ્ધ મુદ્દે રાહુલ ગાંધીનો PM મોદીને સવાલ | …

March 3, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધઃ ભારત પાસે 25 દિવસનો ઓઈલ સ્ટોક, પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે: સૂત્ર | india crude oil…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધઃ ભારત પાસે 25 દિવસનો ઓઈલ સ્ટોક, પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે: સૂત્ર | india crude oil…

March 3, 2026
Next Post
લાઇટ બિલ નહીં ભરતા સાંઇનાથ કન્સ્ટ્રક્શન સાઈટના 80 પરિવારોની લાઈટ, પાણી, લિફ્ટની સુવિધા છીનવાતા હેરાન…

લાઇટ બિલ નહીં ભરતા સાંઇનાથ કન્સ્ટ્રક્શન સાઈટના 80 પરિવારોની લાઈટ, પાણી, લિફ્ટની સુવિધા છીનવાતા હેરાન...

અમદાવાદના જ્વેલર્સમાં સોનાની ચોરી કરતી બે મહિલાઓ જેલહવાલે, ગ્રાહક બનીને આવતી અને દાગીના સેરવી લેતી |…

અમદાવાદના જ્વેલર્સમાં સોનાની ચોરી કરતી બે મહિલાઓ જેલહવાલે, ગ્રાહક બનીને આવતી અને દાગીના સેરવી લેતી |...

મિડલ ઈસ્ટ યુદ્ધઃ ભારત પાસે 25 દિવસનો ઓઈલ સ્ટોક, પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે: સૂત્ર | india crude oil…

મિડલ ઈસ્ટ યુદ્ધઃ ભારત પાસે 25 દિવસનો ઓઈલ સ્ટોક, પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે: સૂત્ર | india crude oil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા રમતોત્સવમાં જોડાયા, વિદ્યાર્થીઓ સાથે રમતો રમી સ્ફૂર્તિ દાખવી | Jamna…

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા રમતોત્સવમાં જોડાયા, વિદ્યાર્થીઓ સાથે રમતો રમી સ્ફૂર્તિ દાખવી | Jamna…

6 months ago
હિન્દુઓના વસિયતનામાને લઈને મોટો નિર્ણય, હજારોનો ખર્ચ અને 18 મહિનાના વિલંબથી મુક્તિ | Hindu Will Law …

હિન્દુઓના વસિયતનામાને લઈને મોટો નિર્ણય, હજારોનો ખર્ચ અને 18 મહિનાના વિલંબથી મુક્તિ | Hindu Will Law …

2 months ago
SIRની કામગીરીનો ટાર્ગેટ પૂરો ન થતાં BLO એ ફાંસો ખાઈ આત્મહત્યા કરી, 4 દીકરીના પિતા હતા | UP Election …

SIRની કામગીરીનો ટાર્ગેટ પૂરો ન થતાં BLO એ ફાંસો ખાઈ આત્મહત્યા કરી, 4 દીકરીના પિતા હતા | UP Election …

3 months ago
સાયબર ક્રાઈમઃ સરનામુ અપડેટ નહીં કરો તો ૧૨ કલાકમાં તમારો ઓર્ડર કેન્સલ કરાશે | new method of cyber cri…

સાયબર ક્રાઈમઃ સરનામુ અપડેટ નહીં કરો તો ૧૨ કલાકમાં તમારો ઓર્ડર કેન્સલ કરાશે | new method of cyber cri…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News