gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

SSG હોસ્પિટલના નવા નિયમ : દર્દી સાથે માત્ર એક વ્યક્તિની છૂટ, પાન-પડીકી, ગુટકા કબજે લેવાશે | New rule…

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
SSG હોસ્પિટલના નવા નિયમ : દર્દી સાથે માત્ર એક વ્યક્તિની છૂટ, પાન-પડીકી, ગુટકા કબજે લેવાશે | New rule…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara SSG Hospital : મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં ઇજાગ્રસ્ત સાથે આવતા પરિવારજનો પૈકી માત્ર એક વ્યક્તિને જ ઇજાગ્રસ્ત સાથે જવા દેવા સાથે તેની પાસે પાન પડીકી કે પછી ગુટકા નથી ને? એ અંગે સિક્યુરિટી ગાર્ડ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરાયું છે. આ અંગે આરએમઓ દ્વારા મૌખિક સૂચના અપાઈ હોવાનું સિક્યુરિટી ગાર્ડ દ્વારા જાણવા મળ્યું હતું. 

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં રાજસ્થાન સહિત મધ્યપ્રદેશ તથા અન્ય પ્રાંતના દર્દીઓ સારવાર માટે આવે છે. તાત્કાલિક વિભાગમાં આવતા આવા દર્દીઓ સાથે પરિવારજનો પણ હોય છે. જેથી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં ભારે ભીડથી સારવાર લેતા અન્ય દર્દીઓ હેરાન પરેશાન થાય છે. આ ઉપરાંત દર્દીના પરિવારજનો પોતાની સાથે પાન પડીકી અને ગુટકા લઈને પણ આવતા હોવાથી અવારનવાર ખાઈને દીવાલો પર અને ફર્ષ પિચકારીઓ મારતા હોવાનું તંત્રની તપાસમાં બહાર આવ્યું હતું. પરિણામે દર્દી સાથે આવતા પરિવારજનો પૈકી માત્ર એક વ્યક્તિને સાથે રહેવા માટે સિક્યુરિટી ગાર્ડ દ્વારા કડક રીતે પાલન શરૂ કરાયું છે. આ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડ દ્વારા દર્દીના પરિવારજનોનું પણ સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોઈના ખિસ્સામાંથી પાન-પડીકી કે પછી ગુટકા જણાય તો તેવી વ્યક્તિઓ પાસેથી આવી પડીકી, ગુટકા ચેકિંગ દરમિયાન મળી આવે તો સિક્યુરિટી ગાર્ડને જપ્ત કરી લે છે. આ અંગે પૂછપરછ કરતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા જણાવાયું હતું કે હોસ્પિટલના આરએમઓ દ્વારા તાત્કાલિક સારવાર માટે આવતા દર્દી સાથે માત્ર એક વ્યક્તિને સાથે જવા દેવા સહિત તેની અંગ જડતી સિક્યુરિટી ગાર્ડ દ્વારા કરવામાં આવે છે અને જો કોઈની પાસેથી પાન પડીકી કે પછી ગુટકા મળી આવે તો તેનો નાશ કરવા આરએમઓ દ્વારા જણાવાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વન વિભાગ સિંહોના રોગ અને સંરક્ષણ અંગેનો સંપૂર્ણ અહેવાલ જાહેર કરે | Forest Department should release …
GUJARAT

વન વિભાગ સિંહોના રોગ અને સંરક્ષણ અંગેનો સંપૂર્ણ અહેવાલ જાહેર કરે | Forest Department should release …

June 3, 2026
ઉદ્યોગપતિ અને વેપારીઓને હની-ટ્રેપમાં ફસાવતી ગેંગની મહિલા સુત્રધાર ઝડપાઈ | Female ringleader of gang …
GUJARAT

ઉદ્યોગપતિ અને વેપારીઓને હની-ટ્રેપમાં ફસાવતી ગેંગની મહિલા સુત્રધાર ઝડપાઈ | Female ringleader of gang …

June 3, 2026
બોટાદમાં પરિણીતા પર નણદોઈ, નણંદ, જેઠનો લોખંડના પાઇપ વડે હુમલો | Nandoi Nanand Jeth attack married wo…
GUJARAT

બોટાદમાં પરિણીતા પર નણદોઈ, નણંદ, જેઠનો લોખંડના પાઇપ વડે હુમલો | Nandoi Nanand Jeth attack married wo…

June 3, 2026
Next Post
ટ્રમ્પના નિવેદન બાદ અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો! વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યાં | …

ટ્રમ્પના નિવેદન બાદ અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો! વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યાં | ...

આસામ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 42 ઉમેદવારોની યાદી કરી જાહેર, જૂના જોગીઓને પ્રાધાન્ય | assam ass…

આસામ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 42 ઉમેદવારોની યાદી કરી જાહેર, જૂના જોગીઓને પ્રાધાન્ય | assam ass...

મેમનગરમાં ઓફિસ અપાવવાનું કહીને રૂ.૩.૨૪ કરોડ પડાવીને છેતરપિંડી | ahmedabad based builder duped three …

મેમનગરમાં ઓફિસ અપાવવાનું કહીને રૂ.૩.૨૪ કરોડ પડાવીને છેતરપિંડી | ahmedabad based builder duped three ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં જ્વેલર્સને ત્યાં ગ્રાહકના શ્વાંગમાં 12 વર્ષનો છોકરો 3.13 લાખના દાગીના સાથે રફુચક્કર | Ahm…

અમદાવાદમાં જ્વેલર્સને ત્યાં ગ્રાહકના શ્વાંગમાં 12 વર્ષનો છોકરો 3.13 લાખના દાગીના સાથે રફુચક્કર | Ahm…

5 months ago
વધુ એક રાજ્યમાં મહારાષ્ટ્ર જેવો ‘ખેલ’ કરશે ભાજપ! કોંગ્રેસનું ગઠબંધન તૂટે તેવી અટકળો તેજ | Jharkhand …

વધુ એક રાજ્યમાં મહારાષ્ટ્ર જેવો ‘ખેલ’ કરશે ભાજપ! કોંગ્રેસનું ગઠબંધન તૂટે તેવી અટકળો તેજ | Jharkhand …

6 months ago
કાલાવડના નાગબાઈ માતાજીના મંદિરને નિશાન બનાવતા તસ્કરો : મંદિરની દાન પેટીમાંથી 30,000 નું પરચુરણ ઉઠાવી…

કાલાવડના નાગબાઈ માતાજીના મંદિરને નિશાન બનાવતા તસ્કરો : મંદિરની દાન પેટીમાંથી 30,000 નું પરચુરણ ઉઠાવી…

7 months ago
કેનાલમાં લીંબડીના લક્ષ્મીસર ગામનો સગીર ડૂબી જતાં મોત | A minor from Lakshmisar village of Limbdi die…

કેનાલમાં લીંબડીના લક્ષ્મીસર ગામનો સગીર ડૂબી જતાં મોત | A minor from Lakshmisar village of Limbdi die…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News