gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ-LPG ખરીદતું રહેશે, રિપોર્ટમાં દાવો | India to Continu…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in INDIA
0 0
0
અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ-LPG ખરીદતું રહેશે, રિપોર્ટમાં દાવો | India to Continu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Reply to USA : અમેરિકાએ તાજેતરમાં જ ભારત અને એશિયાના દેશોને ઝટકો આપતાં રશિયા અને ઈરાન પાસેથી ઓઈલ ખરીદવા સામે આપેલી 30 દિવસની રાહતને ખતમ કરી દીધી છે. હવે કોઈ પણ દેશ અમેરિકાના નિર્ણય વિરુદ્ધ ઓઈલ ખરીદી ચાલુ રાખશે તો તેની સામે પ્રતિબંધ મૂકવાની ધમકીઓ આપવામાં આવી છે. 

આ સૌની વચ્ચે ભારત  સરકાર સાથે સંબંધિત સૂત્રોનો દાવો છે કે અમેરિકાના પ્રતિબંધોનો ડર છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ અને એલપીજીની ખરીદી ચાલુ રાખશે. સૂત્રોએ કહ્યું કે ભારતની ઊર્જા નીતિ સંપૂર્ણ પણે ભારતનો આંતરિક મામલો છે અને અમેરિકાના પ્રતિબંધોથી તેને કોઈ લેવા દેવા નથી. 

એક રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે ભલે અમેરિકાએ 30 દિવસની છૂટ આગળ નથી વધારી પરંતુ ભારતની રિફાઇનરીઓ પહેલાની જેમ જ એ કંપનીઓ અને જહાજોથી ઓઈલની ખરીદી ચાલુ રાખશે જે પ્રતિબંધના દાયરામાં નથી. એક અધિકારીએ કહ્યું કે આ છૂટ આપવી કે છૂટ આપવી કે ન આપવી એ અમેરિકાનો અધિકાર હશે પણ તેનાથી ભારતની નીતિ ન નક્કી થાય. બિન પ્રતિબંધિત સ્ત્રોતના માધ્યમથી ઓઈલ અને એલપીજીની ખરીદી સદંતર ચાલુ રહેશે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
મહિલાઓ પર હોટલમાં આવવા દબાણ કરાતું! TCS નાસિક ધર્મ પરિવર્તન કેસમાં નવા આરોપ | tcs nashik sexual hara…

મહિલાઓ પર હોટલમાં આવવા દબાણ કરાતું! TCS નાસિક ધર્મ પરિવર્તન કેસમાં નવા આરોપ | tcs nashik sexual hara...

યુનિફોર્મ સિવિલ કોડ બંધારણીય લક્ષ્ય અને ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી: સુપ્રીમ કોર્ટ | cji suryakant s…

યુનિફોર્મ સિવિલ કોડ બંધારણીય લક્ષ્ય અને ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી: સુપ્રીમ કોર્ટ | cji suryakant s...

VIDEO | ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માગ સાથે થરાદ પ્રાંત અધિકારીની કચેરીએ કોંગ્રેસનો હલ્લાબોલ …

VIDEO | ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માગ સાથે થરાદ પ્રાંત અધિકારીની કચેરીએ કોંગ્રેસનો હલ્લાબોલ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરિભક્તોની કારના કાચ તોડી ૨૦.૮૫ લાખની ચોરી કરનાર રીઢો ચોર પકડાયો | A habitual thief who stole Rs 20 …

9 months ago
અમદાવાદ: દીકરીને તેડવા બે બસ બુક કરાવી, ટ્રાવેલ્સ એજન્ટ 34,000 વધુ વસૂલીને છેલ્લી ઘડીએ હાથ અધ્ધર કરી…

8 months ago
એક એક આતંકવાદીને શોધીશું, કલ્પના નહીં કરી હોય તેવી સજા મળશે: PM મોદી | PM Modi Pays Tribute to Pahal…

1 year ago
ઘર ખરીદવું કે ભાડે રહેવું? પ્રોપર્ટીના વધતા ભાવ વચ્ચે સમજો કયો વિકલ્પ બેસ્ટ, જાણો વિગતવાર | Renting …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News