gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડૂતોને વચેટિયાઓની મદદ વગર શાકભાજી વેચવા પ્લેટફોર્મ પૂરુ પાડશે | msu will help farmers to sell vege…

G METRO NEWS by G METRO NEWS
March 4, 2026
in GUJARAT
0 0
0
ખેડૂતોને વચેટિયાઓની મદદ વગર શાકભાજી વેચવા પ્લેટફોર્મ પૂરુ પાડશે | msu will help farmers to sell vege…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ખેડૂતો દ્વારા ઉગાડાતા શાકભાજી અને ફળોના ખેડૂતોને જે ભાવ મળે છે તેના કરતા પાંચ ગણી કિંમતે આ જ શાકભાજી અને ફળો શહેરોમાં વેચાય છે.વચેટિયાઓ જ મોટાભાગનો નફો લઈ જતા હોય છે.આ સમસ્યા તો ઘણી જૂની છે અને ખેડૂતોનું શોષણ હજી પણ અટકયું નથી.

હવે ઉન્નત ભારત અભિયાન હેઠળ એમ.એસ.યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા ખેડૂતોને સીધા જ શહેરમાં શાકભાજી વેચવા માટેનું પ્લેટફોર્મ પૂરુ પાડવા માટેના પ્રયાસો શરુ થયા છે.આ અભિયાન સાથે સંકળાયેલા પોલીટેકનિકના અધ્યાપક ડો.આશિષ ગુરુજીનું કહેવું છે કે, પાયલોટ પ્રોજેકટના ભાગરુપે અમે ચાર મહિનામાં ત્રણ વખત વડોદરા નજીકના લિંગસ્થળી ગામના ખેડૂતના ૨૦૦ કિલો શાકભાજી પોલીટેકનિક અને મેનેજમેન્ટ ફેકલ્ટીમાં સીધા અધ્યાપકો અને કર્મચારીઓને વેચી ચૂકયા છે.હવે વડોદરા નજીકના પાંચ ગામ પરખ, ખાનપુર, લિંગસ્થળી, મેનપુરા, સુલતાનપુરાના ખેડૂતોને પણ આ જ પ્રકારનું પ્લેટફોર્મ પૂરુ પાડવામાં આવશે.સાથે સાથે ખેડૂતો માટે તા.૯ માર્ચે મેનેજમેન્ટ ફેકલ્ટીમાં નેચરલ ફાર્મિંગની જાણકારી આપવા વર્કશોપનું આયોજન કરાયું છે.

ઉન્નત ભારત અભિયાન હેઠળ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓ તથા એનએસએસ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ ગામડાઓમાં ઉપલબ્ધ સુવિધાઓ, ખેતીની સ્થિતિ, રોજગારી તથા ઉર્જાના વિકલ્પો પર સર્વે હાથ ધરી રહ્યા છે.ગત રવિવારે તેમણે ખાનપુરા અને લિંગસ્થળી ગામની મુલાકાત લીધી હતી અને ૩૦૦ ઘરોનો સર્વે કર્યો હતો.જેમાં ખેડૂતોની આવક કેવી રીતે વધી શકે તેની જાણકારી અપાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગેસના ટ્રાન્સપોર્ટેશન માટે બનાવતી ટેન્કમાં ગેરરીતિ : મકરપુરા અને કલકત્તાની બે કંપની સામે ફરિયાદ | FI…
GUJARAT

March 6, 2026
નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કલાનો સંગમ; 17 રાજ્યોના ચિત્રકારોએ ‘યુનિટી આર્ટ વર્ક’માં સર્…

સંસ્કારી નગરી વડોદરામાં શરમજનક ઘટના! દાદાએ 7 વર્ષની માસૂમ પૌત્રીને અડપલા કર્યાનો આક્ષેપ, FIR દાખલ | …

Next Post
વડોદરામાં AXIS અને PRIME CO OP બાદ ICICI બેન્કમાં ડૂપ્લિકેટ નોટો મળી | After AXIS and PRIME CO OP in…

વડોદરામાં AXIS અને PRIME CO OP બાદ ICICI બેન્કમાં ડૂપ્લિકેટ નોટો મળી | After AXIS and PRIME CO OP in...

ભારતની ગેસ કંપનીઓએ ઉદ્યોગોનાં ગેસ પુરવઠામાં 40 ટકા કાપ મૂક્યો | Indian gas companies cut gas supply …

ભારતની ગેસ કંપનીઓએ ઉદ્યોગોનાં ગેસ પુરવઠામાં 40 ટકા કાપ મૂક્યો | Indian gas companies cut gas supply ...

બોગસ ડ્રગ્ઝ કેસમાં સંડોવાયેલા રમેશ નાયકની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of Ramesh N…

બોગસ ડ્રગ્ઝ કેસમાં સંડોવાયેલા રમેશ નાયકની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of Ramesh N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂની કામરોળ ગામની વાડીમાંથી વિદેશી દારૂની 344 બોટલ પકડાઈ | 344 bottles of foreign liquor seized from…

6 months ago
દિલ્હી એરપોર્ટ પર 800થી વધુ ફ્લાઈટ્સ ખોટકાઈ | More than 800 flights cancelled at Delhi airport

4 months ago
સી.પી. રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી, PM મોદી બન્યા પ્રથમ પ્રસ્તાવક | cp r…

7 months ago
‘મહિલાઓને ગુલામ બનાવવા માટે લગ્નનો ઉપયોગ થયો..’ સુપ્રીમ કોર્ટના જજના નિવેદનની ચારેકોર ચર્ચા | justic…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News