gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોગસ ડ્રગ્ઝ કેસમાં સંડોવાયેલા રમેશ નાયકની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of Ramesh N…

G METRO NEWS by G METRO NEWS
March 4, 2026
in GUJARAT
0 0
0
બોગસ ડ્રગ્ઝ કેસમાં સંડોવાયેલા રમેશ નાયકની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of Ramesh N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : પંદર કરોડોની ઉઘરાણી કરનારા વ્યક્તિને બોગસ એનડીપીએસના કેસમાં
ફસાવવાના ચકચારી બનાવમાં સંડોવાયેલારમેશ નાયકે ડિસ્ચાર્જ અરજી મૂકતા અદાલતે
અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, આરોપીએ
પાછળથી પોતાના સોગંદનામાથી ફરી જવાનો પ્રયાસ કર્યો હોવા છતાં
, પોલીસ પેપર્સ અને સાક્ષીઓના નિવેદનો જોતા તેને આ તબક્કે મુક્ત કરી શકાય
નહીં.

કેસની વિગત એવી છે કે, વડોદરામાં વર્ષ ૨૦૦૬માં બનેલી એક ઘટનાએ સમગ્ર
પોલીસ બેડામાં ખળભળાટ મચાવ્યો હતો. જી.પી.ટી. કંપની વતી સોમાની બ્રધર્સ પાસે રૃા.
૧૫ કરોડની ઉઘરાણી કરનારા પ્રકાશ પિલ્લાઇને રસ્તામાંથી હટાવવા માટે પોલીસ સાથે
મળીને તેને ડ્રગ્સના કેસમાં ફસાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. પોલીસે પ્રકાશ
પિલ્લાઇના ઘરે ઘઉંની ગુણીઓમાં નશીલા પદાર્થો પ્લાન્ટ કર્યા હતા.

જો કે, સીઆઇડીની તપાસમાં આખો કેસ બનાવટી હોવાનું સપાટી
પર આવતા ત્રણ પીઆઇની ધરપકડ થઇ હતી અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.આ ચકચારી
બનાવમાં આરોપી રમેશ પાર્થસિંહ નાયકની સંડોવણી પણ 
સપાટી પર આવી હતી. આ કેસમાં રમેશ નાયકે ડિસ્ચાર્જ અરજી મૂકતા તેની
સુનાવણીમાં બચાવ પક્ષે રજૂઆત કરવામાં આવી હતી કે
, જે તે સમયે
આરોપી પોલીસ કસ્ટડીમાં હતો અને તેની સામે કોઈ સીધો પુરાવો નથી.જ્યારે સરકારી વકીલે
રજૂઆત કરી હતી કે
, આરોપીએ પોતે જેલમાં રહીને આ અંગેનું
સોગંદનામું કર્યું હતું અને નિર્દોષ વ્યક્તિને ફસાવવાના કાવતરામાં તેની સક્રિય
ભૂમિકા હતી.

બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશે અરજદારની અરજી
નામંજૂર કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું હતું કે
, આરોપી સામે માત્ર શંકા
નથી પરંતુ ટ્રાયલ ચલાવવા માટે પૂરતા મજબૂત પુરાવાઓ રેકર્ડ પર ઉપલબ્ધ છે. કોર્ટે
સ્પષ્ટ કર્યું કે
, ડિસ્ચાર્જ તબક્કે પુરાવાનું
ઊંડાણપૂર્વકનું મૂલ્યાંકન કરવાનું હોતું નથી
, પરંતુ માત્ર
એટલું જ જોવાનું હોય છે કે પ્રથમ દ્રષ્ટિએ કેસ બને છે કે કેમ.આ કિસ્સામાં પ્રકાશ
પિલ્લાઇના નિવેદનો અને અન્ય સાંયોગિક પુરાવાઓ આરોપીની સંડોવણી તરફ સ્પષ્ટ નિર્દેશ
કરે છે.ગુનાહિત કાવતરાના ગુના બાબતે કોર્ટે મહત્વનું અવલોકન કર્યું હતું કે
,  એન.ડી.પી.એસ. જેવા ગંભીર
પ્રકારના કેસમાં ટ્રાયલ ચલાવવી અનિવાર્ય છે અને ચાર્જ ગ્રાઉન્ડલેસ ગણી શકાય તેમ
નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી | India’s first hydrogen train trial …

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી | India's first hydrogen train trial ...

મ.પ્ર.માં નાયબ મામલાતદરે મંદિરમાંથી પોતાની ચંપલ ચોરનારને જાતે શોધ્યો | mp slipper theft tehsildar

ભારત અમેરિકા,આફ્રિકાથી ક્રૂડ ઓઇલ આયાત કરશે | India to import crude oil from America Africa

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર મહાનગરપાલિકાની આવતી કાલે યોજાનારી જનરલ બોર્ડની બેઠક તોફાની બનશે : વિપક્ષી પસ્તાળ પડશે | Jamna…

7 months ago
અમરેલીના શિક્ષકના નવતર પ્રયોગો: એપ, રોબોટ અને VRથી સરકારી શાળાના બાળકો માટે ગણિત-વિજ્ઞાન સરળ બનાવ્યા…

10 months ago
પાણીજન્ય રોગના કેસમાં વધારો, અમદાવાદમાં કોલેરાના ૨૫, ઝાડા ઉલટીના ૭૦૦થી વધુ કેસ નોંધાયા | Increase in…

12 months ago
સરકારને સૌથી વધુ કમાણી કરી આપતાં Top-10 ટોલ પ્લાઝા, તેમાં ગુજરાતનું ભરથાણા ટોચના ક્રમે | how much re…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News