gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વર્તમાન નાણાં વર્ષમાં ભારતનું કોલસા ઉત્પાદન એક અબજ ટનને આંબી ગયું | India’s coal production crossed …

G METRO NEWS by G METRO NEWS
March 23, 2025
in Business
0 0
0
વર્તમાન નાણાં વર્ષમાં ભારતનું કોલસા ઉત્પાદન એક અબજ ટનને આંબી ગયું | India’s coal production crossed …
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન નાણાં વર્ષમાં ભારતનું કોલસા ઉત્પાદન એક અબજ  ટન સાથે વિક્રમી રહ્યું છે. ગયા નાણાં વર્ષમાં કોલસા ઉત્પાદનનો આંક ૯૯.૭૮ કરોડ ટન રહ્યો હતો. ઊર્જા સલામતિ, આર્થિક વિકાસ અને સ્વાવલંબી બનવાની ભારતની કટિબદ્ધતા આના પરથી સિદ્ધ થાય છે, એમ કોલસા ઉત્પાદનના આંક સંદર્ભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

વર્તમાન નાણાં વર્ષ સમાપ્ત થવાને એક સપ્તાહને વાર છે ત્યારે દેશનું કોલસા ઉત્પાદન ૧.૦૩ અબજ ટન જોવા મળ્યું છે. 

ભારતમાં વીજનું ૭૪ ટકા ઉત્પાદન કોલસા આધારિત પાવર પ્લાન્ટસમાં થાય છે. સુધારા અને નીતિઓમાં ફેરબદલને પરિણામે કોલસાનું વિક્રમી ઉત્પાદન શકય બન્યું હોવાનું એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું.

કોલ બ્લોકસના ઓકશન મારફત ખાનગી કંપનીઓને કોલસા ક્ષેત્રમાં પ્રવેશ તથા માઈન્સ અને મિનરલ્સ (વિકાસ તથા નિયમન) ધારામાં સુધારા સહિતના પગલાં દેશમાં કોલસાનું ઉત્પાદન વધારવા માટે કારણભૂત રહ્યા છે.

ઘરઆંગણે કોલસાના ઉત્પાદનમાં વધારાથી આયાત પર નિર્ભરતા ઘટી છે. એપ્રિલથી ડિસેમ્બર, ૨૦૨૪ના ગાળામાં દેશની કોલસા આયાતમાં ૮.૪૦ ટકા ઘટાડો નોંધાયો છે. જેને કારણે અંદાજે ૫.૪૩ અબજ ડોલરના ફોરેકસ રિઝર્વની બચત થઈ શકી હોવાનો પણ નિવેદનમાં દાવો કરાયો છે. 

વિશ્વમાં ચીન બાદ ભારત કોલસાનો બીજો મોટો ઉત્પાદક દેશ છે. ઊંચી ગુણવત્તાના કોલસાની આયાત ઈન્ડોનેશિયા તથા ઓસ્ટ્રેલિયા ખાતેથી કરવામાં આવે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર! | Financial Rule Changes from …
Business

June 23, 2026
ફંડોની તેજી : સેન્સેક્સ 291 પોઈન્ટ વધીને 77094 | Funds rally: Sensex rises 291 points to 77094

સોના-ચાંદીના ભાવ ઉછળ્યા જ્યારે ક્રૂડ તેલના ભાવ વધ્યા પછી પ્રત્યાઘાતી ઘટયા | Gold and silver prices r…

Next Post
‘તેણે મહારાષ્ટ્ર સાથે દગો કર્યો, પીઠમાં છરો ભોંક્યો…’, શરદ-અજિતની મુલાકાતથી અકળાયા દિગ્ગજ નેતા | m…

'તેણે મહારાષ્ટ્ર સાથે દગો કર્યો, પીઠમાં છરો ભોંક્યો...', શરદ-અજિતની મુલાકાતથી અકળાયા દિગ્ગજ નેતા | m...

વધુ બે ચેક રિટર્નના અલગ અલગ કેસોમાં આરોપીઓને સજા | Accused sentenced in two more separate check retu…

વધુ બે ચેક રિટર્નના અલગ અલગ કેસોમાં આરોપીઓને સજા | Accused sentenced in two more separate check retu...

બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણમાં 11 ટકા જ્યારે થાપણમાં 10 ટકાથી વધુની વૃદ્ધિ | Banking system sees 11 p…

બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણમાં 11 ટકા જ્યારે થાપણમાં 10 ટકાથી વધુની વૃદ્ધિ | Banking system sees 11 p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભાજપના જ નેતા મને બદનામ કરે છે’, રાજકોટના શાસક પક્ષના નેતા રડી પડ્યા; પોલ ખોલવાની ચીમકી | Internal …

9 months ago
પંચમહાલ: ઘોઘંબામાં મેઘમહેર, કરાડ ડેમ છલકાયો; 24 ગામોને એલર્ટ, અનેક રસ્તાઓ બંધ | Heavy rain in Ghogha…

10 months ago
બિલોદરા ગામની સીમમાં વાહનની ટક્કરે અજાણ્યા શખ્સનું મોત નિપજ્યું | An unidentified person died in a c…

5 months ago
ઉત્તરસંડા ગામે તળાવમાં બે સગા ભાઈઓના ડૂબી જવાથી મોત | Two brothers drown in a pond in Uttarsanda vil…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News