gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહુવાના બુટિયાનાળા પાસે અકસ્માત સર્જાયો, મહિલાનું મોત, 3 ને ઈજા | Accident near Butianala in Mahuva …

G METRO NEWS by G METRO NEWS
March 4, 2026
in GUJARAT
0 0
0
મહુવાના બુટિયાનાળા પાસે અકસ્માત સર્જાયો, મહિલાનું મોત, 3 ને ઈજા | Accident near Butianala in Mahuva …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પરિવાર ભાવનગરથી ઉના દિકરાની માનતા પુરી કરવા જઈ રહ્યો હતો

– બાઈક ચાલકે ભયજનક રીતે ઓવરટેક કરી અકસ્માત સર્જ્યો, મહુવા પોલીસમાં ફરિયાદ

ભાવનગર : ભાવનગરથી ઉના ખાતે દિકરાની માનતા પૂર્ણ કરવા જઈ રહેલા પરિવારની બાઈકને મહુવાના બુટિયાના નાળા પાસે અન્ય બાઈક ચાલકે ભયજનક રીતે ઓવરટેક કરી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં મહિલાનું મોત નિપજ્યું છે જ્યારે બે બાળકો અને મહિલાના પતિને સામાન્ય ઈજા પહોંચી છે. બનાવ અંગે મહુવા પોલીસ મથકમાં બાઈક ચાલક સામે ગુનો નોંધાયો છે.

શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા ઉદયભાઈ મનુભાઈ સાંખટ ગતરોજ સાંજના ચારેક કલાકના અરસામાં તેમના પત્નિ અને બે બાળકો સાથે ભાવનગરથી ઉના ખાતે આવેલા ખજુરીયા પીરે દિકરાની માનતા પુરી કરવા માટે તેમની જીજે-૦૪-ઈએચ-૧૨૯૩ નંબરની બાઈક લઈને નિકળ્યા હતા  અને સાંજના ૬.૩૦ કલાકના અરસામાં મહુવા-તળાજા હાઈ-વે બુટિયાના નાળા નજીક પહોંચતા ભાવનગરથી રાજુલ તરફ જતા રોડ પર પાછળથી જીજે-૦૪-ડીજે-૨૧૬૧ નંબરની બાઈકના ચાલકે તેમની બાઈકને ડાબી બાજુથી ભયજનક રીતે ઓવરટેક કરી અકસ્માત સર્જી નાસી છૂટયો હતો. જેમાં તેમના પત્નિ રૂપાબેનને ગંભીર ઈજા થતાં સારવાર માટે મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. તેમજ આ અકસ્માતમાં ઉદયભાઈ અને તેમના બે બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી. આ અંગે ઉદયભાઈ મનુભાઈ સાંખટે મહુવા પોલીસ મથકમાં જીજે-૦૪-ડીજે-૨૧૬૧ નંબરની બાઈકના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં શંકર ટેકરીમાં એક યુવાન પર હુમલો કરી રૂપિયા 1,500ની લૂંટ: ત્રણ આરોપી સામે ગુનો નોંધાયો | A …
GUJARAT

April 19, 2026
જામનગરમાં રિક્ષાની લેતી દેતીના મુદ્દે મનદુઃખ રાખી એક રીક્ષા યુવક પર જીવલેણ હુમલો, પત્નીને પણ માર માર…

જામનગરમાં એક હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ બ્રધરનું એકાએક પલ્સ ધીમા પડી ગયા બાદ અપમૃત્યુ | Nu…

Next Post
યુવકે અપમાનિત કરતા મનમાં લાગી આવતા કિશોરીનો ફાંસો ખાઈ આપઘાત | A young man committed suicide by hangi…

યુવકે અપમાનિત કરતા મનમાં લાગી આવતા કિશોરીનો ફાંસો ખાઈ આપઘાત | A young man committed suicide by hangi...

સિહોર પંથકની યુવતી સાથે શખ્સે દુષ્કર્મ આચર્યું | A man raped a girl from Sehore parish

ભાવનગરમાં શ્વાનનો ત્રાસ યથાવત, 12 માસમાં 17,628 લોકોને કરડતા ગભરાટ | Dog harassment continues in Bha…

ભાવનગરમાં શ્વાનનો ત્રાસ યથાવત, 12 માસમાં 17,628 લોકોને કરડતા ગભરાટ | Dog harassment continues in Bha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં મેડિકલના વિદ્યાર્થીનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત, સુસાઈડ નોટમાં માનસિક તણાવનો ઉલ્લેખ | AIIMS…

1 month ago
પંચમહાલના જંગલમાં પરિણીતાની હત્યા, ગળે ટૂંપો આપી લાશને ખેત તલાવડીમાં ફેંકી દીધી | A married woman wa…

1 year ago
ભરૂચમાં શંકાસ્પદ કોરોનાથી એકનું મોત, કોવિડ સ્મશાનમાં કરાયા અંતિમ સંસ્કાર | bharuch suspected covid d…

8 months ago
કોડિનારના આદપોકાર ગામમાં મોટી દુર્ઘટના, કૂંડમાં ખાબકતા માતા સહિત બે બાળકીઓના કરૂણ મોત | Gir Somnath …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News