gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફિક્સ પગારી કર્મચારીઓના ડી.એ.માં નાણાં વિભાગે સૂચિત વધારો કર્યો | Finance Department proposes increa…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
ફિક્સ પગારી કર્મચારીઓના ડી.એ.માં નાણાં વિભાગે સૂચિત વધારો કર્યો | Finance Department proposes increa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે શૈક્ષિક મહાસંઘે રજૂઆતો કરી હતી

– 6 થી 12 કલાકના રોકાણમાં 240 અને 12 કલાકથી વધુના રોકાણમાં 400 કર્યા

ભાવનગર : બોર્ડની પરીક્ષાના પેપરો તપાસવાની કામગીરીમાં કાયમી શિક્ષક હોય કે ફિક્સ પગારી કામના કલાકો અને કામ સમાન હોય છે ત્યારે તેને મળતા મહેનતાણા ડી.એ.માં તફાવત રહેતા રજૂઆતો થવા પામી હતી. જેના પગલે તાજેતરમાં નાણાં વિભાગે પરિપત્ર કરી આવા ફિક્સ પગારના કર્મચારીઓ માટે પણ ૬ થી વધુ અને ૧૨ કલાકથી ઓછુ રોકાણમાં ૨૦૦ અને ૧૨ કલાકથી વધુ રોકાણમાં ૪૦૦નો સુચિત વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો.

વર્તમાન ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાની જવાબવહી મૂલ્યાંકનની કાર્યવાહી ચાલી રહી છે જેમાં નિયમિત શિક્ષકો અને શિક્ષણ સહાયકો તથા જ્ઞાન સહાયકો એક સમાન કામગીરી કરી રહ્યા હોવા છતાં નિયમિત શિક્ષકોને રૂા.૪૦૦ (શહેરની વિવિધ કેટેગરી પ્રમાણે) ડી.એ. ચૂકવવામાં આવે છે. જ્યારે ફિક્સ પગારવાળા શિક્ષણ સહાયકો, જ્ઞાન સહાયકોને રૂા.૨૪૦ પ્રમાણે ડી.એ. ચુકવાતું હોય આમ સમાન કામ સમાન વેતનનો ભંગ થતા વિવિધ જિલ્લાના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રજૂઆતના પગલે તેમજ નાણાં વિભાગની વિચારણા હેઠળ રહેલ આ મુદ્દે સુધારો કરી ૬ કલાકથી વધુ પરંતુ ૧૨ કલાકથી ઓછુ રોકાણ માટે ૨૦/૧૦/૧૫ના ઠરાવમાં નિયત થયેલ દૈનિક રૂા.૧૨૦ ભથ્થામાં રૂા.૨૦૦નો સુચિત વધારો કરાયો હતો. તો ૧૨ કલાકથી વધુ રોકાણમાં રૂા.૨૦૪ના નિયત થયેલ દૈનિક ભથ્થામાં સુધારો કરી રૂા.૪૦૦ કરાયો હોવાનો પરિપત્ર કરાયો છે જેથી ફિક્સ પગારવાળા શિક્ષણ સહાયકો કે જ્ઞાન સહાયકોને સમાન કામ સમાન વેતનનો લાભ મળવાપાત્ર થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ
GUJARAT

September 11, 2026
કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન

રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ

Next Post
નવા નાણાકીય વર્ષમાં બેંકોની NPAમાં વધારો જોવા મળશે : ઈકરા રેટિંગ્સ | Banks’ NPAs to rise in new fina…

નવા નાણાકીય વર્ષમાં બેંકોની NPAમાં વધારો જોવા મળશે : ઈકરા રેટિંગ્સ | Banks' NPAs to rise in new fina...

અમેરિકા,ચીન વચ્ચે ટ્રેડ વોર વધુ વકરતા સોનામાં  આંચકા પચાવી ફરી ઝડપી તેજી

વૈશ્વિક બજારોમાં ફરી ધબડકો : ઘરઆંગણે પણ ધોવાણ : સેન્સેક્સ 380 પોઈન્ટ ઘટી 73847 | Global markets plun…

વૈશ્વિક બજારોમાં ફરી ધબડકો : ઘરઆંગણે પણ ધોવાણ : સેન્સેક્સ 380 પોઈન્ટ ઘટી 73847 | Global markets plun...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોરી કરાયેલા ૩૨ ટુ-વ્હીલર્સ સાથે ક્રાઇમબ્રાંચે રીઢા આરોપીને ઝડપી લીધો | ahmedabad crime branch nabbe…

11 months ago
દિલ્હી બ્લાસ્ટ અંગે કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, આતંકીઓ વિશે બોલતાં જીભ લપસી! | Congress leader …

10 months ago
ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100

4 months ago
ગાંધીનગર ખાતે ગુજરાતના વાયુસેના સંગઠન દ્વારા ઓપરેશન સિંદૂર પર નવમા સંસ્કરણ વ્યાખ્યાનનું આયોજન કરાયું

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News