gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઈઝરાયલ-ઈરાન યુદ્ધથી રાજકોટ, અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગને 750 કરોડનો ફટકો | israel iran war impact…

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in GUJARAT
0 0
0
ઈઝરાયલ-ઈરાન યુદ્ધથી રાજકોટ, અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગને 750 કરોડનો ફટકો | israel iran war impact…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Israel Iran War impact on Gujarat industry : ઇઝરાયેલ-અમેરિકા અને ઈરાન યુદ્ધથી રાજકોટ-અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગને ઓછામાં ઓછો રૂ. 750 કરોડથી વધુનો ફટકો પડે તેવી સંભાવના છે. ગુજરાતમાંથી લગભગ 14.75 અબજ ડૉલરના મૂલ્યના એન્જિનિયરિંગ ગુડ્‌સની નિકાસ થાય છે. અમદાવાદથી ટેક્સટાઈલ મશીનરી, ફાર્મા. ઇન્ડસ્ટ્રીઝની મશીનરી, બોઈલર્સ કેમિકલ પ્રોસેસ માટેના ઉપકરણોની નિકાસ ખોરવાઈ છે. અમદાવાદનો એન્જિનિયરિંગ ઉદ્યોગ ટેક્સટાઈલ મશીનરી, ફાર્માસ્યૂટિકલ ઇન્ડસ્ટ્રીઝ માટેની મશીનરી, ઇલેક્ટ્રિકન મશીનરી, ઇન્ડસ્ટ્રીયલ બોઈલર્સ કેમિકલ પ્રોસેસ માટેના ઉપકરણો બનાવે છે. 

રાજકોટ પર મોટું જોખમ

આ પ્રોડક્ટ્‌સની મુખ્યત્વે યુરોપ આફ્રિકા, મઘ્ય પૂર્વના અને દક્ષિપૂર્વના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. રાજકોટના એન્જિનિયરિંગના ક્લસ્ટરમાં બનાવેલા ડિઝલ એન્જિન, સબમર્સિબલ પમ્પ, ઇન્ડસ્ટ્રીયલ પમ્પ, બેરિંગ્સ, ઓટો પાટ્‌ર્સ, સીએનસી મશીનના પૂરજાઓ, કાસ્ટિગ અને ફોર્જિંગના ઉત્પાદનો, રસોડામાં વપરાતા ધાતુના સાધનો, પિાળની વસ્તુઓ, ઘડિયાળના પૂરજાઓનું મુખ્યત્વે ઉત્પાદન કરવામાં આવે છે. અમદાવાદનો એન્જિનિયરિંગ ઉદ્યોગ ટેક્સટાઈલ મશીનરી, ફાર્માસ્યૂટિકલ ઇન્ડસ્ટ્રીઝ માટેની મશીનરી, ઇલેક્ટ્રિકન મશીનરી, ઇન્ડસ્ટ્રીયલ બોઈલર્સ કેમિકલ પ્રોસેસ માટેના ઉપકરણો બનાવે છે. 

આફ્રિકન દેશોમાં થાય છે નિકાસ

આ પ્રોડક્ટ્‌સની મુખ્યત્વે યુરોપ આફ્રિકા, મઘ્ય પૂર્વના અને દક્ષિપૂર્વના દેશોમાં નિકાસ કરવામાં આવે છે.ક્રૂડ ઓઈલના વધતા ભાવ એન્જિનયિરિંગ ઇન્ડસ્ટ્રીઝના ઉત્પાદન ખર્ચ વધારી રહ્યા છે. કાસ્ટિંગ, ફોર્જિંગ, ફાઉન્ડ્રી, મશીન મેન્યુફેક્ચરિંગની કોસ્ટ વધી રહી છે. તેની સાથે જ વીજળીનો ખર્ચ, ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી રહ્યો છે. મશીનરી બનાવવા માટેના સ્ટીલ માટે આયાત કરવા પડતા લોખંડ-સ્ટીલ, તાંબા, એલ્યુમિનિયમના ભંગારની આયાતનો ખર્ચ વધી રહ્યો છે. નૂર દર અને ડિલીવરી ટાઈમ વધી જતાં પણ ખર્ચબોજ વધી રહ્યો છે. 

કન્સાઈનમેન્ટને નવા રૂટથી મોકલવાનો ખર્ચ વધી રહ્યો છે. 

એન્જિનિયરિંગ ગુડ્‌સની નિકાસ બહુધા દુબઈ, જેબલ અલી પોર્ટ, મઘ્યપૂર્વના શિપિંગ હબ્સમાંથી જ થાય છે. શિપિંગ માટેના વીમાના પ્રીમિયમ ઊંચા ચૂકવવા પડે છે. રાજકોટ કે અમદાવાદથી યુનાઈટેડ આરબ અમિરાત, સાઉદી અરેબિયા, ઓમાન, આફ્રિકા, કે પછી યુરોપના દેશો કે અમેરિકામાં નિકાસ કરવા માટે મઘ્ય પૂર્વના દેશોનો જ રૂટ લેવો પડે છે. હોર્મુઝની સામુદ્રધૂનીને બંધ કરી દેવામાં આવી છે. ગેસ સપ્લાય અને ક્રૂડ સપ્લાય અટકવા માંડ્યો છે. ક્રૂડ-ગેસના ભાવ વધવા માંડ્યા છે. તેની સીધી અસર રાજકોટના ફાઉન્ડ્રી ઉદ્યોગ પર જોવા મળી રહી છે. અમદાવાદના મશીનરીના નિકાસકારો પર પડી રહી છે.

10 થી 12 અબજ ડોલરની છે ઇન્ડસ્ટ્રી

ગુજરાતના એન્જિનિયરિંગ ઉદ્યોગની નિકાસ અંદાજે 10થી 12 અબજ ડૉલરની છે. રાજકોટમાંથી વરસે દહાડે અંદાજે 300 કરોડ રૂપિયાના ડિઝલ એન્જિન મઘ્યપૂર્વના દેશોમાં અને આફ્રિકામાં નિકાસ કરવામાં આવે છે. તેમ જ રૂ. 65 કરોડના મશીન ટુલ્સ, રૂ. 230 કરોડના બેરિંગ્સ, રૂ. 375 કરોડના ફાઉન્ડ્રી પ્રોડક્ટ્‌સની નિકાસ થાય છે. રાજકોટના પમ્પ મેન્યુફેક્ચરિંગ એકમો વરસે દહાડે રૂ. 60 કરોડના પમ્પની નિકાસ કરે છે. આ વસ્તુઓની નિકાસ મુખ્યત્વે સાઉદી અરેબિયા, નાઈજિરિયા, ઇજીપ્ત, કેન્યા, ઓમાન, કતાર, કુવૈત અને યુનાઈટેડ આરબ અમિરાતમાં થાય છે. 

તમામ ઉદ્યોગ ધંધાની માઠી બેઠી

રાજકોટથી ઓટો પાટ્‌ર્સની અંદાજે રૂ. 400 કરોડથી વધુની નિકાસ મઘ્યમ પૂર્વના દેશો, અખાતના દેશો અને યુરોપિયન સંઘના દેશોમાં થાય છે. રાજકોટથી કનેક્ટિંગ રોડ્‌સની, પિસ્ટનની, ક્રેન્ક શાફ્‌ટની અને એન્જિન લાઈનરની પણ નિકાસ થાય છે. દુબઈથી તેમના પ્રોડક્ટ્‌સ રિ-એક્સપોર્ટ પણ થાય છે. રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ મુખ્યત્વે પંપ, ડીઝલ એન્જિન, કાસ્ટિંગ, ઓટો પાટ્‌ર્સ બનાવે છે. તેને માટે જોઈતા પૂરજાઓ એટલે કે કાચા માલની આયાત મોંઘી પડે છે. નિકાસમાં વિલંબ થાય છે. આ વિલંબથી ખર્ચ વધે છે. રાજકોટમાં ટેક્સટાઇલ મશીનરી, ઇલેક્ટ્રિકલ મશીનરી, ફાર્મા ઇક્વિપમેન્ટ બનાવવામાં આવે છે. આ તમામના ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. તેમ જ નિકાસ માટે તૈયાર કરેલી મશીનરીને તેના ગંતવ્ય સ્થાન સુધી પહોચાડવી કેમ તે એક મોટી સમસ્યા બની રહી છે. યુદ્ધ વધુ લંબાઈ જાય તો નિકાસના કન્સાઈનમેન્ટ પહોંચાડવામાં વિલંબ થઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંજલપુરમાં કુતરાને શૌચ કરાવી ગંદકી નહીં કરાવવાનું કહેતા માલિક દ્વારા મહિલા ઉપર હુમલો | Woman attack…
GUJARAT

માંજલપુરમાં કુતરાને શૌચ કરાવી ગંદકી નહીં કરાવવાનું કહેતા માલિક દ્વારા મહિલા ઉપર હુમલો | Woman attack…

March 6, 2026
જામનગરમાં 17 વર્ષિય તરૂણ પર હુમલો : પાડોશી સહિત 3 સામે પોલીસ ફરિયાદ | Attack on 17 year old youth in…
GUJARAT

જામનગરમાં 17 વર્ષિય તરૂણ પર હુમલો : પાડોશી સહિત 3 સામે પોલીસ ફરિયાદ | Attack on 17 year old youth in…

March 6, 2026
જામનગરના રહેણાંક મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : 55,413 ની માલમતા સાથે એક તસ્કરની અટકાયત | Theft …
GUJARAT

જામનગરના રહેણાંક મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : 55,413 ની માલમતા સાથે એક તસ્કરની અટકાયત | Theft …

March 6, 2026
Next Post
ઈરાનના કિસ્ટ ટાપુ પર માછીમારી માટે ગયેલા ઉમરગામના 25થી વધુ માછીમારો ફસાયા | umargam fishermen strand…

ઈરાનના કિસ્ટ ટાપુ પર માછીમારી માટે ગયેલા ઉમરગામના 25થી વધુ માછીમારો ફસાયા | umargam fishermen strand...

નીતિશ કુમારે શરૂ કરી ‘રાજરમત’, રાજ્યસભા જતા પહેલા રાખી મોટી શરત, ભાજપ મુશ્કેલીમાં? | Nitish Kumar Se…

નીતિશ કુમારે શરૂ કરી 'રાજરમત', રાજ્યસભા જતા પહેલા રાખી મોટી શરત, ભાજપ મુશ્કેલીમાં? | Nitish Kumar Se...

‘અમેરિકા કોણ છે ભારતને મંજૂરી આપનારું?’, રશિયા પાસેથી તેલ ખરીદવા 30 દિવસની છૂટ મળતા કોંગ્રેસના પ્રહા…

'અમેરિકા કોણ છે ભારતને મંજૂરી આપનારું?', રશિયા પાસેથી તેલ ખરીદવા 30 દિવસની છૂટ મળતા કોંગ્રેસના પ્રહા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના સોલા બ્રિજ નજીક પરિણીતાએ પુત્ર સાથે ટ્રેન હેઠળ પડતું મૂકી કર્યો આપઘાત, પતિ-સાસરિયા સામે ફર…

અમદાવાદના સોલા બ્રિજ નજીક પરિણીતાએ પુત્ર સાથે ટ્રેન હેઠળ પડતું મૂકી કર્યો આપઘાત, પતિ-સાસરિયા સામે ફર…

3 months ago
અમદાવાદ પ્લેન ક્રેશ | બોઈંગ અને હનીવેલ કંપની પર USAમાં કેસ, ડિઝાઈનમાં જોખમની જાણ છતાં બેદરકારીનો આરો…

અમદાવાદ પ્લેન ક્રેશ | બોઈંગ અને હનીવેલ કંપની પર USAમાં કેસ, ડિઝાઈનમાં જોખમની જાણ છતાં બેદરકારીનો આરો…

6 months ago
હિંસા ભડક્યાંના બે વર્ષ બાદ પહેલીવાર આજે PM મોદી મણિપુર જશે, વિપક્ષે ઊઠાવ્યા સવાલ | pm modi manipur …

હિંસા ભડક્યાંના બે વર્ષ બાદ પહેલીવાર આજે PM મોદી મણિપુર જશે, વિપક્ષે ઊઠાવ્યા સવાલ | pm modi manipur …

6 months ago
ખાંડનો સોદો કરી ચેન્નાઇના વેપારી દ્વારા રૂા. 45 લાખની છેતરપિંડી | Chennai businessman cheated of Rs …

ખાંડનો સોદો કરી ચેન્નાઇના વેપારી દ્વારા રૂા. 45 લાખની છેતરપિંડી | Chennai businessman cheated of Rs …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News