gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે અમરેલીમાં અફવાએ નોતરી આફત! પેટ્રોલ પંપો પર પડાપડી, ગેરમાર્ગે ન દોરાવાની પુરવ…

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in GUJARAT
0 0
0
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે અમરેલીમાં અફવાએ નોતરી આફત! પેટ્રોલ પંપો પર પડાપડી, ગેરમાર્ગે ન દોરાવાની પુરવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Petrol Pump Rush: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરો ભારત પર પડશે અને ઈંધણની તંગી સર્જાશે તેવી એક અફવાએ અમરેલી જિલ્લામાં ભારે દોડધામ મચાવી દીધી છે. આ અફવાને સાચી માનીને લોકોએ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લગાવી દીધી હતી, જેના પરિણામે જે ડીઝલનો જથ્થો 3 દિવસ સુધી ચાલે તેમ હતો, તે માત્ર 4 જ કલાકમાં ખાલી થઈ ગયો છે.

અફવાએ ઉભી કરી કૃત્રિમ અછત

મળતી માહિતી અનુસાર, ગઈકાલથી સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે એવી વાતો વહેતી થઈ હતી કે આગામી દિવસોમાં ડીઝલ મળવાનું બંધ થઈ જશે. આ ડરને કારણે અમરેલી શહેર સહિત નેશનલ હાઈવે પર આવેલા મોટાભાગના પેટ્રોલ પંપો પર લોકો મોટા મોટા ડ્રમ, કેન અને પીપડા લઈને ઉમટી પડ્યા હતા. સંગ્રહખોરીની આ હોડને કારણે જિલ્લાના અનેક પંપો પર ‘ડીઝલ નથી’ના બોર્ડ લાગી ગયા છે. જ્યાં જથ્થો ઉપલબ્ધ છે, ત્યાં પણ હવે મર્યાદિત માત્રામાં જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: VIDEO: ખાંભાના બોરાળા ગામે કૂવામાં ખાબકેલા મગરનું વનવિભાગે કર્યું રેસ્ક્યુ, નજીકની નદીમાં છોડવામાં આવ્યો

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે અમરેલીમાં અફવાએ નોતરી આફત! પેટ્રોલ પંપો પર પડાપડી, ગેરમાર્ગે ન દોરાવાની પુરવઠા વિભાગની અપીલ 2 - image

તંત્રની સ્પષ્ટતા: સ્ટોક પૂરતો છે, ગભરાશો નહીં

સમગ્ર મામલે પરિસ્થિતિ થાળે પાડવા માટે અમરેલી જિલ્લા પુરવઠા અધિકારી પ્રતીક કુંભાણીએ સત્તાવાર નિવેદન જારી કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ‘જિલ્લાના દરેક પેટ્રોલ પંપ પર ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. માત્ર અફવાઓના કારણે લોકો એકસાથે મોટી માત્રામાં સંગ્રહ કરવા ઉમટી પડ્યા હોવાથી પંપ પર અછત જેવી સ્થિતિ દેખાઈ રહી છે. ખેતીકામ (એગ્રિકલ્ચર) માટે પણ ડીઝલનો જથ્થો પૂરતો છે. નાગરિકોને વિનંતી છે કે કોઈ પણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવું અને બિનજરૂરી સંગ્રહખોરી ટાળવી.’

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે અમરેલીમાં અફવાએ નોતરી આફત! પેટ્રોલ પંપો પર પડાપડી, ગેરમાર્ગે ન દોરાવાની પુરવઠા વિભાગની અપીલ 3 - image

લોકોએ શું સમજવાની જરૂર છે?

કોઈપણ સોશિયલ મીડિયા મેસેજને ખરાઈ કર્યા વગર સાચો ન માનવો. એકસાથે હજારો લોકો જ્યારે સંગ્રહ કરવા નીકળે ત્યારે જ ‘કૃત્રિમ અછત’ સર્જાય છે, જે ખરેખર નુકસાનકારક છે. સરકાર પાસે ઈંધણનો સુરક્ષિત જથ્થો હોય જ છે, માટે ગભરાઈને લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે અમરેલીમાં અફવાએ નોતરી આફત! પેટ્રોલ પંપો પર પડાપડી, ગેરમાર્ગે ન દોરાવાની પુરવઠા વિભાગની અપીલ 4 - image

રાજકીય કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સ્થાનિક પુરવઠા સાથે જોડીને ગભરાટ ફેલાવનારા તત્વોથી સાવધ રહેવું જરૂરી છે. તમારી એક જાગૃતિ જ આ ‘કૃત્રિમ આફત’ને રોકી શકે છે. ગુજરાત સમાચાર ડિજીટલ પણ નાગરિકોને અપીલ કરે છે કે અફવાઓ પર ધ્યાન ન આપવું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આજે સ્વ. યોગેશ પટેલની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે | Today Chief Minister will be pres…
GUJARAT

આજે સ્વ. યોગેશ પટેલની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે | Today Chief Minister will be pres…

June 6, 2026
બહારગામના વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રતિષ્ઠા અને ઓછી ફીના કારણે MSUને પસંદ કરે છે | students out of vado…
GUJARAT

બહારગામના વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રતિષ્ઠા અને ઓછી ફીના કારણે MSUને પસંદ કરે છે | students out of vado…

June 6, 2026
સરદારનગરમાં રેલવે કર્મચારીઓના ચાર ઘરને નિશાન બનાવી ભરબપોરે ચોરી | theft at railway colony
GUJARAT

સરદારનગરમાં રેલવે કર્મચારીઓના ચાર ઘરને નિશાન બનાવી ભરબપોરે ચોરી | theft at railway colony

June 6, 2026
Next Post
મ્યુનિ. કોર્પોરેશનની કાર્યવાહી, નિયમોના ભંગ બદલ બેદરકારોને રૂ. ૨૮.૪૩લાખનો દંડ | Municipal Corporatio…

મ્યુનિ. કોર્પોરેશનની કાર્યવાહી, નિયમોના ભંગ બદલ બેદરકારોને રૂ. ૨૮.૪૩લાખનો દંડ | Municipal Corporatio...

PHOTOS: છોટા ઉદેપુરના ‘ગેરના મેળા’ની અદભૂત તસવીરો, જ્યાં રંગો વગર પણ આખું વાતાવરણ મેઘધનુષી લાગે | Ka…

PHOTOS: છોટા ઉદેપુરના 'ગેરના મેળા'ની અદભૂત તસવીરો, જ્યાં રંગો વગર પણ આખું વાતાવરણ મેઘધનુષી લાગે | Ka...

યુદ્ધને કારણે ઉદ્યોગો માટેના ગેસના પુરવઠામાં ઘટ, માન્યતા પ્રાપ્ત પ્રવાહી બળતણ વાપરવાની GPCBની હંગામી…

યુદ્ધને કારણે ઉદ્યોગો માટેના ગેસના પુરવઠામાં ઘટ, માન્યતા પ્રાપ્ત પ્રવાહી બળતણ વાપરવાની GPCBની હંગામી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…

3 weeks ago
ગુજરાત સરકારના મંત્રીમંડળનું જાતિગત અને પ્રાદેશિક સમીકરણ, સૌરાષ્ટ્ર-કચ્છનું વર્ચસ્વ | gujarat cabine…

ગુજરાત સરકારના મંત્રીમંડળનું જાતિગત અને પ્રાદેશિક સમીકરણ, સૌરાષ્ટ્ર-કચ્છનું વર્ચસ્વ | gujarat cabine…

8 months ago
બિહારમાં બે તબક્કામાં ચૂંટણી,14 નવે.એ પરિણામ

બિહારમાં બે તબક્કામાં ચૂંટણી,14 નવે.એ પરિણામ

8 months ago
ઠાસરા પાલિકાના વોર્ડ નં.-1,2 અને 5 માં ગટરો ઉભરાતા લોકોને હાલાકી | Overflowing sewers in Ward No 1 2…

ઠાસરા પાલિકાના વોર્ડ નં.-1,2 અને 5 માં ગટરો ઉભરાતા લોકોને હાલાકી | Overflowing sewers in Ward No 1 2…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News