gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વઢવાણ માર્કેટ યાર્ડમાં 12 દિવસના વિલંબ બાદ ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ | After a delay of 12…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
વઢવાણ માર્કેટ યાર્ડમાં 12 દિવસના વિલંબ બાદ ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ | After a delay of 12…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પ્રત્યેક ખેડૂત પાસેથી 125 મણની મર્યાદામાં ખરીદી કરાશે

– બજાર કરતા મણે 200 વધુ મળતા ખેડૂતોમાં આનંદ : તાલુકામાં 200 થી વધુ ખેડૂતોનું નોંધણી કાર્ય પૂર્ણ

સુરેન્દ્રનગર : વઢવાણ માર્કેટ યાર્ડમાં ૧૨ દિવસના વિલંબ બાદ ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ થયે છે. બજાર કરતા મણે ર૦૦ વધુ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ છે. હાલ તાલુકામાં ૨૦૦થી વધુ ખેડૂતોનું નોંધણી કાર્ય પૂર્ણ થયું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની લાંબી રાહ જોયા બાદ અંતે ટેકાના ભાવે તુવેરની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા નિર્ધારિત સમય કરતા ૧૨ દિવસ મોડી ખરીદી શરૂ થતા શરૂઆતમાં ખેડૂતોમાં રોષ હતો, પરંતુ હવે પ્રારંભ થતા ખુશીની લહેર જોવા મળી રહી છે. હાલમાં અંદાજે ૨૦૦ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સરકારના નિર્ણય મુજબ, બે હેક્ટરની મર્યાદામાં પ્રત્યેક ખેડૂત પાસેથી મહત્તમ ૧૨૫ મણ તુવેરની ખરીદી કરવામાં આવશે.

બજારના ગણિત મુજબ, હાલ ઓપન માર્કેટમાં તુવેરના ભાવ પ્રતિ મણ અંદાજે રૂ. ૧૪૦૦ ચાલી રહ્યા છે, જ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવ રૂ. ૧૬૦૦ નક્કી કરવામાં આવ્યા છે. આમ, મણે રૂ. ૨૦૦નો સીધો ફાયદો થતો હોવાથી ખેડૂતો ટેકાના ભાવે વેચાણ કરવા વધુ રસ દાખવી રહ્યા છે. જે ખેડૂતોએ હજુ સુધી રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તેઓ યાર્ડ ખાતે નોંધણી કરાવી શકશે. વ્યવસ્થા જાળવવા માટે દરરોજ ૧૫ ખેડૂતોને તબક્કાવાર બોલાવવામાં આવશે. ખરીદી દરમિયાન બારદાનનું વજન અને વજનકાંટામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત પાલિકાના મગોબ એમ્યુઝમેન્ટ પાર્ક મામલે ડેવલપરને અપાયું મોટું રાહત પેકેજ : હવે 22.84 કરોડ વસુલાશે…
GUJARAT

સુરત પાલિકાના મગોબ એમ્યુઝમેન્ટ પાર્ક મામલે ડેવલપરને અપાયું મોટું રાહત પેકેજ : હવે 22.84 કરોડ વસુલાશે…

March 7, 2026
કચરો કૌભાંડમાં સુરત પાલિકાની આબરૂનો કચરો કરનારા સીડી ટ્રાન્સપોર્ટને વધુ 10 માસનો કોન્ટ્રાક્ટ | CD Tr…

જામનગરના લાલપુર નજીક કાર અને બાઈકના અકસ્માતમાં ખેડૂત બુઝુર્ગનો ભોગ લેવાયો | Elderly farmer died in c…

Next Post
મહેમદાવાદના જાળીયા ગામના ખેડૂતે મધમાખી પાલન દ્વારા વર્ષે રૂ. 1.50 કરોડની આવક મેળવી | Farmer from Jal…

મહેમદાવાદના જાળીયા ગામના ખેડૂતે મધમાખી પાલન દ્વારા વર્ષે રૂ. 1.50 કરોડની આવક મેળવી | Farmer from Jal...

સાડામાં આંગણવાડી બહેનો ઓનલાઇન કામગીરીના વિરોધમાં હડતાળ પર ઉતરી | Anganwadi sisters in Sade go on str…

સાડામાં આંગણવાડી બહેનો ઓનલાઇન કામગીરીના વિરોધમાં હડતાળ પર ઉતરી | Anganwadi sisters in Sade go on str...

સનેસા ગામ નજીક બે કાર અથડાતા આધેડનું મોત | Middle aged man dies after two cars collide near Sanesa v…

સનેસા ગામ નજીક બે કાર અથડાતા આધેડનું મોત | Middle aged man dies after two cars collide near Sanesa v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલપુરના મુરીલા ગામમાં પોલીસનો જુગાર અંગે દરોડો : ત્રણ પકડાયા, અન્ય બે ફરાર | Jamnagar Police raid i…

2 months ago
આત્મનિર્ભરતાની વાતો વચ્ચે અમદાવાદ મ્યુનિ.નુ ૩૧૪૧ કરોડ દેવું, વાર્ષિક હિસાબ રજૂ કરાતા નથી | Amidst th…

2 weeks ago
સાળંગપુર ધામમાં શરદોત્સવ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને કમળની થીમનો શણગાર | salangpur han…

5 months ago
વિદ્યાર્થીઓએ આ વર્ષે ડિગ્રી અથવા ઓનર્સ ડિગ્રીનો વિકલ્પ પસંદ કરવો પડશે | msu students have to choose …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News