gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રોડ બનાવાની કામગીરી દરમિયાન પાણીની લાઇન તૂટતા ફૂવારા ઉડયા | Water pipes burst during road constructi…

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in GUJARAT
0 0
0
રોડ બનાવાની કામગીરી દરમિયાન પાણીની લાઇન તૂટતા ફૂવારા ઉડયા | Water pipes burst during road constructi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– હળવદ બસ સ્ટેશન નજીક કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી

– કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામમાં બેદરકારી રખાતા હજારો લિટર પાણીનો બગાડ : રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી

હળવદ : હળવદ શહેરના બસ સ્ટેશન રોડ પર ચાલી રહેલી રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. છેલ્લા પાંચ-છ દિવસથી પાણીની લાઈન લીકેજ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા શનિવારે સવારે પાઈપલાઈનમાં મોટું ભંગાણ સર્જાયું હતું. જેના કારણે લાખો લીટર પીવાનું કિંમતી પાણી રસ્તાઓ પર વહેતું થયું હતું, જેણે તંત્રની ‘પાણી બચાવો’ની વાતોની પોલ ખોલી નાખી છે.

હાલ લગ્નગાળાની સીઝન ચાલી રહી છે ત્યારે જ મુખ્ય માર્ગો ખોદી નાખવામાં આવતા અને તેમાં પાણી ભરાતા કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. બસ સ્ટેશનથી નગરપાલિકા અને એસ.બી.આઈ. બેંક સુધીના માર્ગો પર પાણીની રેલમછેલ થતા રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે, જેના કારણે ઉત્સવોના સમયે લોકોએ ગંદકી અને ખાડાઓમાંથી પસાર થવું પડી રહ્યું છે.

સ્થાનિક વેપારીઓએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં નગરપાલિકા અને સંબંધિત વિભાગો નિંદ્રામાં હોય તેમ જણાય છે. મોરબીના સ્થાપત્ય કન્ટ્રક્શન કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં ન ભરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જનતાની માંગ છે કે બેદરકાર કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે અને પાણીનો વેડફાટ અટકાવી રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સશક્તિકરણનું સુરસુરિયું! ખુલ્લેઆમ મહિલા સરપંચને બદલે પુત્રોનો ગેરકાયદે વહીવટ, તંત્રની આંખે …
GUJARAT

June 8, 2026
ખેડા: સાબરમતી નદીને પ્રદૂષિત કરતું કૌભાંડ, કેમિકલ માફિયાઓએ બિછાવેલી 100 મીટર લાંબી ગુપ્ત પાઈપલાઈન ઝડ…

અમદાવાદમાં ત્રણ સોસાયટીના પાણીના સેમ્પલ નાપાસ, પાણી વહી ગયા પછી પાળ, નવી SOPની તૈયારી | Ahmedabad Ne…

Next Post
દર વર્ષે કરોડોનો ખર્ચો છતાં ગુજરાતમાં 5 વર્ષમાં એઈડ્સથી 3600ના મોત, 1.04 લાખ દર્દી નોંધાયા | gujarat…

દર વર્ષે કરોડોનો ખર્ચો છતાં ગુજરાતમાં 5 વર્ષમાં એઈડ્સથી 3600ના મોત, 1.04 લાખ દર્દી નોંધાયા | gujarat...

ચંડોળામાં બેઘર લોકોનો મતાધિકાર છીનવાશે, દાણીલીમડામાં ભાજપના બે કાર્યકરો 634 લોકોના ફોર્મ-7 ભરી દેતા …

ચંડોળામાં બેઘર લોકોનો મતાધિકાર છીનવાશે, દાણીલીમડામાં ભાજપના બે કાર્યકરો 634 લોકોના ફોર્મ-7 ભરી દેતા ...

અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત, 11 મહિના માટે બંધ કરવાની જાહેરાત | ahmedaba…

અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત, 11 મહિના માટે બંધ કરવાની જાહેરાત | ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…

4 months ago
ભારતના ટેક્સટાઈલ સેક્ટરમાં 50 લાખ લોકોની રોજગારી પર અસર | 50 lakhs people affected in textile sector…

5 months ago
બેંગલુરૂ નાસભાગમાં મૃતકોના પરિવારજનોને મળશે 25-25 લાખનું વળતર, CM સિદ્ધારમૈયાની જાહેરાત

1 year ago
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બે ભાઈઓ વચ્ચે સમાધાન કરાવવા ગયેલા ભાણિયા પર મામા-મામી સહિત ચાર શ…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News