gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સનેસા ગામ નજીક બે કાર અથડાતા આધેડનું મોત | Middle aged man dies after two cars collide near Sanesa v…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
સનેસા ગામ નજીક બે કાર અથડાતા આધેડનું મોત | Middle aged man dies after two cars collide near Sanesa v…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કાર ચાલકે ડિવાઇડર કુદાવી અથડાવી દીધી

– હેબતપુર ગામે રહેતા મિત્રો ભાવનગર થી હેબતપુર ગામે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : વેળાવદર ભાલ વિસ્તારમાં આવેલ સનેસા ગામ નજીક બે કાર અથડાતા આધેડનું મોત નિપજ્યું હતું.

ધોલેરા તાલુકાના હેબતપુર ગામે રહેતા ધીરુભાઈ રામસંગભાઈ પરમાર,અજુભાઈ પરમાર તથા તેમના સબંધીઓ ભગવાનભાઈ મકવાણાની કાર નંબર જીજે ૩૮ બીએફ  ૬૪૦૪ મા બેસી ભાવનગર થી  હેબતપુર પરત જતા હતા આ સમયે સનેશ ગામ નજીક રોડની સામેથી બાજુ ભાવનગર તરફ તરફથી આવતી કાર નંબર જીજે ૦૬ પીઈ ૬૧૧૨ ના ચાલકે તેની કાર પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી આવી ડીયાઇડર કુદાવી ધીરુભાઈ કાર સાથે ભટકાડી દેતા ઈકો કારમાં સવાર તમામ લોકોને ઇજા પહોંચી હતી.ઈજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં અજુભાઈ પરમાર નું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે ધીરૂભાઇએ કાર ચાલક વિરૂધ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
કપડવંજ સેશન્સ કોર્ટનો ચુકાદો : પોક્સોના ગુનામાં કઠલાલના આરોપીને આજીવન કેદ | Kapadvanj Sessions Court…

કપડવંજ સેશન્સ કોર્ટનો ચુકાદો : પોક્સોના ગુનામાં કઠલાલના આરોપીને આજીવન કેદ | Kapadvanj Sessions Court...

ધ્રાંગધ્રામાં મધમાખીના ઝુંડનો બાઈક સવાર યુવક પર હુમલો | A swarm of bees attacked a young man riding …

ધ્રાંગધ્રામાં મધમાખીના ઝુંડનો બાઈક સવાર યુવક પર હુમલો | A swarm of bees attacked a young man riding ...

નડિયાદ શહેરના પીજ રોડ ઉપર રાત્રિના પશુની તસ્કરીનો પ્રયાસ સીસીટીવીમાં કેદ | Attempted animal smugglin…

નડિયાદ શહેરના પીજ રોડ ઉપર રાત્રિના પશુની તસ્કરીનો પ્રયાસ સીસીટીવીમાં કેદ | Attempted animal smugglin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશન દ્વારા ‘રાત્રી બીફોર નવરાત્રી ‘કાર્યક્રમનું આયોજન કરાશે | Vadodara Corporation to …

1 year ago
3.25 લાખ કરોડની મેગા ડીલ: 114 રાફેલ વિમાનોની ખરીદી માટે LoR આપી ભારતે રચ્યો ઈતિહાસ | India Sends Let…

3 months ago
66 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને આટલો મોટો ઝટકો! રાજ્યસભામાં ગુજરાતમાંથી નહીં હોય એક પણ સાંસદ | shock …

4 months ago
પુત્રએ 70 લાખની વીમા પોલિસી પકવવા માટે પિતાની હત્યા કરાવી | Son gets father killed to collect insura…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News