gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લતીપર ગામે દારૂની લત અંગે પિતાએ ઠપકો આપતાં ખેડૂત યુવકે જીવન ટૂંકાવ્યું | young farmer in Latipar vil…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
લતીપર ગામે દારૂની લત અંગે પિતાએ ઠપકો આપતાં ખેડૂત યુવકે જીવન ટૂંકાવ્યું | young farmer in Latipar vil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર,મોરબી પંથકમાં આપઘાતના છ બનાવ

જામનગરમાં ગેસ્ટહાઉસમાં ઝારખંડના યુવાનનો  આપઘાતઃ યુવતી, બે પરિણીતા અને યુવાનનો ગળાફાંસો, પાંચેય બનાવમાં કારણ અંગે તપાસ

જામનગર ,મોરબી: ધ્રોલ તાલુકાના લતીપર ગામે ૨૫ વર્ષીય ખેડૂત યુવાનને દારૂની લત હોવાથી તે નશાની હાલતમાં ઘરે આવતા તે અંગે તેના પિતાએ  ઠપકો આપ્યો હતો, તેથી મનમાં લાગી આવતા વાડીએ જઇ ઝેરી ટીકડા ખાઈ લેતાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે જામનગરના ગેસ્ટહાઉસમાં ઝારખંડના યુવાને આપઘાત કરી લેતા તપાસ હાથ ધરાઇ છે. આ ઉપરાંત અન્ય ૪ આપઘાતના બનાવ નોંધાયા છે.

લતીપર ગામે રહેતા ભાર્ગવ ભાણજીભાઈ તાલપરા નામના ૨૫ વર્ષીય યુવાનને દારૂ પીવાની લત હતી. તે દારૂના નશામાં ઘરે આવતા તેના પિતાએ દારૂ પીવાની આદત અંગે ઠપકો આપતા મનમાં લાગી આવવાથી વાડીએ જઇ ઝેરી ટીકડા ખાઇ લેતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. 

જામનગરના કે.વી. રોડ વિસ્તારમાં આવેલા શ્રીજી ગેસ્ટ હાઉસમાં રોકાયેલા ઝારખંડના રાહુલકુમારસિંહ નકુલસિંહ નામના ૨૩ વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતક સરકારી શાળાઓમાં લેબોરેટરી સંબંધિત કામગીરી માટે જામનગર આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જામનગરના  ધરારનગર વિસ્તારમાં રહેતી સાહિદા હુસેનભાઈ થઇમ નામની ૨૪ વર્ષીય અપરિણીત યુવતીએ પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે ઇન્દિરા કોલોની વિસ્તારમાં રહેતી હંસાબેન મનસુખભાઈ ગોહિલ નામની ૪૩ વર્ષીય પરિણીત મહિલાએ પણ કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. 

મોરબીના નવા જાંબુડિયા ગામે રહેતા શીતલબેન કાન્તીભાઈ ફીસડીયા (ઉ.વ.૧૯) નામની પરિણીતા દસેક માસથી પિતાના ઘરે રિસામણે હોય અને પિતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મૃતકનો લગ્નગાળો ૧ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે. મોરબીના સાપર ગામની સીમમાં આવેલ અમુલ મિનરલ્સ કારખાનામાં કામ કરતા વિક્રમભાઈ અબુભાઈ નીનામા (ઉ.વ.૨૧) નામના યુવાને કોઈ કારણોસર લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ લેતા મોત થયું છે. પાંચેય બનાવમાં પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
ગોંડલના શેમળામાં તળાવમાં ડૂબી જતાં મામા-ફોઈનાં ત્રણ બાળકોના કરૂણ મોત | Three children tragically die…

ગોંડલના શેમળામાં તળાવમાં ડૂબી જતાં મામા-ફોઈનાં ત્રણ બાળકોના કરૂણ મોત | Three children tragically die...

અમિત ખૂંટ આપઘાત કેસના આરોપી પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત | Amit Khunt suicide case accused Pooja Ra…

અમિત ખૂંટ આપઘાત કેસના આરોપી પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત | Amit Khunt suicide case accused Pooja Ra...

સાયબર ફ્રોડના આવેલા રૃા.34 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs …

સાયબર ફ્રોડના આવેલા રૃા.34 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદ પશ્ચિમ, મહેમદાવાદ રેલવે કોલોની પાસેથી દારૂ સાથે બે પકડાયા | Two arrested with liquor near Nad…

નડિયાદ પશ્ચિમ, મહેમદાવાદ રેલવે કોલોની પાસેથી દારૂ સાથે બે પકડાયા | Two arrested with liquor near Nad…

7 months ago
સુપ્રીમે બંગાળના મતદારો માટે ટ્રિબ્યુનલ રચી, મમતાએ જીત ગણાવી ધરણા સમેટયા | Supreme Court forms tribu…

સુપ્રીમે બંગાળના મતદારો માટે ટ્રિબ્યુનલ રચી, મમતાએ જીત ગણાવી ધરણા સમેટયા | Supreme Court forms tribu…

6 months ago
છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં સત્તા માટે હિંસક ખેલ! AAPના તાલુકા પ્રમુખ સહિત 2 સભ્યો પર જીવલેણ હુમલો …

છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં સત્તા માટે હિંસક ખેલ! AAPના તાલુકા પ્રમુખ સહિત 2 સભ્યો પર જીવલેણ હુમલો …

4 months ago
પોલીસને જોઇ દારૃનો જથ્થો ભરેલી પીકઅપ છોડીને ડ્રાઇવર ભાગી ગયો | liquer caught near karjan highway

પોલીસને જોઇ દારૃનો જથ્થો ભરેલી પીકઅપ છોડીને ડ્રાઇવર ભાગી ગયો | liquer caught near karjan highway

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News