gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જ્યાં સસ્તું પડે ત્યાંથી ઓઇલ ખરીદીશું: અમેરિકાની 30 દિવસની ‘મંજૂરી’ પર ભારતનો જવાબ | India says it b…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in INDIA
0 0
0
જ્યાં સસ્તું પડે ત્યાંથી ઓઇલ ખરીદીશું: અમેરિકાની 30 દિવસની ‘મંજૂરી’ પર ભારતનો જવાબ | India says it b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Russia oil purchase | ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલા બાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળ્યું છે. ગલ્ફ દેશો પર ઈરાન હુમલા કરી રહ્યું છે. જે બાદ વિશ્વના અનેક દેશોમાં ઓઇલને લઈને ચિંતા ઊભી થઈ છે. એવામાં અમેરિકાએ ભારતને 30 દિવસ સુધી રશિયા પાસેથી ઓઇલ ખરીદવાની ‘મંજૂરી’ આપી છે. અમેરિકાની આ જાહેરાત બાદ ભારતમાં વિપક્ષ દ્વારા અનેક સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા. વિપક્ષનું કહેવું છે કે ભારતે ઓઇલ ક્યાં કોની પાસેથી તેની મંજૂરી આપનારું અમેરિકા કોણ છે? સમગ્ર મામલે ભારત સરકારે સીધો જવાબ તો નથી આપ્યો પણ સોશિયલ મીડિયામાં વીડિયો મારફતે નિવેદન આપ્યું છે. 

જ્યાં સસ્તું હોય ત્યાંથી ઓઇલ ખરીદે છે ભારત: કેન્દ્ર સરકાર 

ભારત સરકારના PIB મારફતે સોશિયલ મીડિયામાં કહ્યું છે કે, હોર્મુઝ સ્ટ્રેટ પર વધતાં તણાવ છતાં ભારતમાં ઊર્જાનો પુરવઠો સુરક્ષિત અને સ્થિર છે. ભારત હવે 27ને બદલે 40 દેશોથી ક્રૂડ ઓઇલની ખરીદી કરે છે. જેથી પુરવઠા માટે વૈકલ્પિક માર્ગ મળી રહે. રાષ્ટ્રીય હિતમાં ભારત જ્યાં સૌથી સસ્તું ઓઇલ ઉપલબ્ધ હોય ત્યાંથી ખરીદી કરે છે. અત્યાધુનિક રિફાઇનરી ક્ષમતાને ભારતમાં કારણે વિવિધ ગ્રેડના કાચા તેલને પ્રોસેસ કરવું શક્ય છે, જેનાથી પુરવઠો અવરોધ વિના ચાલુ રહે છે.

મિડલ ઈસ્ટની પરિસ્થિતિને જોતાં અમે ભારતને રશિયા પાસેથી ઓઇલ ખરીદવા મંજૂરી આપી: અમેરિકાનો દાવો

નોંધનીય છે કે હાલમાં જ અમેરિકાની સરકાર તથા તેના મંત્રીઓ દ્વારા દાવો કરાયો હતો કે, અમેરિકાના કહેવા પર ભારતે રશિયાથી ઓઇલની ખરીદી બંધ કરી હતી. અને હવે અમેરિકાએ જ ભારતને રશિયા પાસેથી ઓઇલ ખરીદવાની મંજૂરી આપી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય, પેટ્રોલ પંપો પર ભીડ કરવાની જરૂર નથી: સરકારી સૂત્રો | Petro Diese…

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય, પેટ્રોલ પંપો પર ભીડ કરવાની જરૂર નથી: સરકારી સૂત્રો | Petro Diese...

અમદાવાદમાં ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલની ટિકિટોનું કાળાબજાર, સાબરમતી પોલીસે 8 ટિકિટ સાથે યુવકને ઝડપ્યો | …

અમદાવાદમાં ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલની ટિકિટોનું કાળાબજાર, સાબરમતી પોલીસે 8 ટિકિટ સાથે યુવકને ઝડપ્યો | ...

ટિકિટોની કાળાબજારી કરનારા સુધરી જજો, અમદાવાદમાં રૂ.3000ની વર્લ્ડકપ ફાઇનલની ટિકિટ રૂ.10,000માં વેચતા …

ટિકિટોની કાળાબજારી કરનારા સુધરી જજો, અમદાવાદમાં રૂ.3000ની વર્લ્ડકપ ફાઇનલની ટિકિટ રૂ.10,000માં વેચતા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા વર્ષમાં યુવા વર્ગ બે ભાગમાં વહેંચાયો : એક ડાન્સ-ડિનર-ડ્રિન્કમાં અન્યએ ગરબે ઘૂમી પ્રભુ ભક્તિ કરી …

નવા વર્ષમાં યુવા વર્ગ બે ભાગમાં વહેંચાયો : એક ડાન્સ-ડિનર-ડ્રિન્કમાં અન્યએ ગરબે ઘૂમી પ્રભુ ભક્તિ કરી …

7 months ago
અમદાવાદના શીલજમાંથી લાખોના હાઈબ્રીડ ગાંજા સાથે બે આરોપીઓ ઝડપાયા, ટુ વ્હીલર પર છૂટક વેચાણ કરવા નીકળ્ય…

અમદાવાદના શીલજમાંથી લાખોના હાઈબ્રીડ ગાંજા સાથે બે આરોપીઓ ઝડપાયા, ટુ વ્હીલર પર છૂટક વેચાણ કરવા નીકળ્ય…

3 months ago
ગુજરાત, મહારાષ્ટ્ર, મ.પ્રદેશ, છત્તીસગઢ માટે 25 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટને મંજૂરી

ગુજરાત, મહારાષ્ટ્ર, મ.પ્રદેશ, છત્તીસગઢ માટે 25 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટને મંજૂરી

10 months ago
સિટી બસ પર પથ્થરમારો મુસાફરોના જીવ તાળવે ચોંટયા, અસામાજિક તત્વોનો આતંક | Stone pelting on city bus p…

સિટી બસ પર પથ્થરમારો મુસાફરોના જીવ તાળવે ચોંટયા, અસામાજિક તત્વોનો આતંક | Stone pelting on city bus p…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News