gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘રાષ્ટ્રપતિનું અપમાન કરીને TMCએ તમામ હદ પાર કરી…’, વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જી પર કર્યા પ્રહાર | …

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in INDIA
0 0
0
‘રાષ્ટ્રપતિનું અપમાન કરીને TMCએ તમામ હદ પાર કરી…’, વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જી પર કર્યા પ્રહાર | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi On President Murmu West Bengal Visit : રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ શનિવારે(7 માર્ચ, 2026) આદિવાસી સમુદાય માટેના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા, ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પર પહોંચ્યા ન હતા. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ TMC સરકારની ટીકા કરી હતી. રાષ્ટ્રપતિના પ્રોટોકોલનો ઉલ્લેખ કરતા PMએ કહ્યું કે, ‘રાષ્ટ્રપતિનું અપમાન કરીને TMCએ તમામ હદ પાર કરી…’

રાષ્ટ્રપતિનું અપમાન કરીને TMCએ તમામ હદ પાર કરી..: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરી જણાવ્યું કે, “પશ્ચિમ બંગાળમાં TMCએ સરકારે તમામ હદ પાર કરી દીધી છે. રાષ્ટ્રપતિના આ અપમાન માટે તેમનું વહીવટતંત્ર જવાબદાર છે. એ પણ એટલું જ દુર્ભાગ્યપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળ સરકાર સંથાલ સંસ્કૃતિ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાને આટલી બેદરકારીથી લઈ રહી છે. રાષ્ટ્રપતિનું પદ રાજકારણથી ઉપર છે, અને તેની ગરિમાનું હંમેશા સન્માન કરવું જોઈએ.”

રાષ્ટ્રપતિનો સુનિશ્ચિત કાર્યક્રમ બદલાયો

રાષ્ટ્રપતિ મૂર્મુએ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના સિલિગુડીના બિધાનનગરમાં નવમા આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું અને સંથાલ બાળકો માટે શિક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમનો કાર્યક્રમ મૂળ રીતે અલગ સ્થળે યોજાવાનો હતો, પરંતુ બાદમાં વહીવટીતંત્રે સ્થળ બદલી નાખ્યું હતું. રાષ્ટ્રપતિએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

રાષ્ટ્રપતિએ શું કહ્યું?

રાષ્ટ્રપતિ કહ્યું કે, “જો સંમેલન પહેલાથી નક્કી કરેલા સ્થળે યોજાયું હોત તો સારું થાત, કારણ કે તે મોટું હતું અને વધુ લોકોને હાજરી આપી શકત. મને ખબર નથી કે વહીવટીતંત્રના મનમાં શું ચાલી રહ્યું હતું કે તેમણે સંમેલન માટે એવું સ્થાન પસંદ કર્યું જે સંથાલ લોકો માટે અગમ્ય છે. મને ખૂબ જ દુઃખ છે કે અહીંના લોકો સંમેલનમાં હાજરી આપી શક્યા ન હતા. કારણ કે તે ખૂબ દૂર યોજાયું હતું.”

આ પણ વાંચો: ‘મમતા મારી નાની બહેન જેવી, પણ…’, બંગાળ ગયેલા રાષ્ટ્રપતિ મુર્મૂ થયા નારાજ! CMએ ભાજપ પર કર્યા પ્રહાર

તેમણે વધુમાં કહ્યું, “કદાચ વહીવટીતંત્રને આશા હતી કે અહીં કોઈ નહીં આવે અને રાષ્ટ્રપતિ ચાલ્યા જશે. જો રાષ્ટ્રપતિ કોઈ સ્થળની મુલાકાત લે છે, તો મુખ્યમંત્રી અને મંત્રીઓએ પણ આવવું જોઈએ. પરંતુ તેઓ આવ્યા ન હતા. હું પણ બંગાળની દીકરી છું. મમતા દીદી પણ મારી નાની બહેન છે. મને ખબર નથી કે તે મારાથી ગુસ્સે હતી કે નહીં, જેના કારણે આવું થયું.”

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET રી-એક્ઝામ પહેલાં જ પેપર લીકના દાવા પર NTAનો જવાબ, વિદ્યાર્થી-વાલીઓને ખાસ અપીલ | NEET UG 2026 Re…
INDIA

NEET રી-એક્ઝામ પહેલાં જ પેપર લીકના દાવા પર NTAનો જવાબ, વિદ્યાર્થી-વાલીઓને ખાસ અપીલ | NEET UG 2026 Re…

June 6, 2026
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન : અખિલેશ યાદવ, ઠાકરે અને કેજરીવાલે કેન્દ્ર સામે ખોલ્યો મોરચો …
INDIA

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન : અખિલેશ યાદવ, ઠાકરે અને કેજરીવાલે કેન્દ્ર સામે ખોલ્યો મોરચો …

June 6, 2026
ભારતનો યુવા કોઈની કઠપૂતળી નહીં બને…, કોકરોચ જનતા પાર્ટી’પર ભાજપ પ્રમુખ નિતિન નબીનનો પ્રહાર | bjp p…
INDIA

ભારતનો યુવા કોઈની કઠપૂતળી નહીં બને…, કોકરોચ જનતા પાર્ટી’પર ભાજપ પ્રમુખ નિતિન નબીનનો પ્રહાર | bjp p…

June 6, 2026
Next Post
મહારાષ્ટ્રના આનંદ ગુ્રપના ઉદ્યોગપતિના પુત્રનું કારમાં અપહરણ કરનાર બે અપહરણકાર વડોદરામાં પકડાયા | two…

મહારાષ્ટ્રના આનંદ ગુ્રપના ઉદ્યોગપતિના પુત્રનું કારમાં અપહરણ કરનાર બે અપહરણકાર વડોદરામાં પકડાયા | two...

૩ વર્ષના બાળકે પીધેલા ઠંડા પીણાના પાઉચમાંથી મરેલો ઉંદર નીકળ્યો | A dead rat like creature was found …

૩ વર્ષના બાળકે પીધેલા ઠંડા પીણાના પાઉચમાંથી મરેલો ઉંદર નીકળ્યો | A dead rat like creature was found ...

સમા કેનાલમાં ડૂબેલા વિદ્યાર્થીનો ચોથે દિવસે ભીમપુરા કેનાલમાંથી મૃતદેહ મળ્યો | body of student found …

સમા કેનાલમાં ડૂબેલા વિદ્યાર્થીનો ચોથે દિવસે ભીમપુરા કેનાલમાંથી મૃતદેહ મળ્યો | body of student found ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાંથી વર્ષ 2025 માં 24 લાખનું ડ્રગ્સ અને 49 લાખનો ગાંજો ઝડપાયો | Drugs worth Rs 24 lakh and ma…

ભાવનગરમાંથી વર્ષ 2025 માં 24 લાખનું ડ્રગ્સ અને 49 લાખનો ગાંજો ઝડપાયો | Drugs worth Rs 24 lakh and ma…

4 months ago
વિમાનની ક્રેશ લેન્ડિંગ સમયે જ સુરક્ષા કવચ ખુલી જશે, બે એન્જિનિયરે ડિઝાઈન તૈયાર કરી | Safety shield w…

વિમાનની ક્રેશ લેન્ડિંગ સમયે જ સુરક્ષા કવચ ખુલી જશે, બે એન્જિનિયરે ડિઝાઈન તૈયાર કરી | Safety shield w…

9 months ago
ઘર કંકાસના કારણે પત્નીની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા પતિની રાજસ્થાનથી ધરપકડ | Husband who absconde…

ઘર કંકાસના કારણે પત્નીની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા પતિની રાજસ્થાનથી ધરપકડ | Husband who absconde…

7 months ago
કલોલમાં મોર્નિંગ વોકમાં નિકળેલાં યુવકના સોનાના દોરાની લૂંટ | Gold thread stolen from a young man who…

કલોલમાં મોર્નિંગ વોકમાં નિકળેલાં યુવકના સોનાના દોરાની લૂંટ | Gold thread stolen from a young man who…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News