gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હોમગાર્ડ અને GRDના જવાન દ્વારા સંચાલિત સ્પા કમ કૂટણખાનું ઝડપાયું | Spa cum brothel run by Home Guard…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
હોમગાર્ડ અને GRDના જવાન દ્વારા સંચાલિત સ્પા કમ કૂટણખાનું ઝડપાયું | Spa cum brothel run by Home Guard…
3
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટની મવડી ચોકડી પાસેના સ્પામાં દરોડો રૂપલલના મળી આવતાં સાક્ષી બનાવાઈ : છેલ્લા 2 વર્ષથી કૂટણખાનું ચાલતું હોવાની શકયતા : શહેરમાં છેલ્લા ચાર માસમાં 16 સ્પા અને હોટલોમાંથી કૂટણખાના પકડાયા 

રાજકોટ, : શહેરમાં સ્પાના ઓઠા નીચે ધમધમતાં કૂટણખાના ઉપર પોલીસની ધોંસ છતાં પરિસ્થિતિ જૈસે-થે જેવી છે. જેનો મતલબ છે કે કૂટણખાનાના સંચાલકોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. મવડી ચોકડી નજીકની  સોસાયટીમાં આવેલાં સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એટલે કે એએચટીયુની ટીમે દરોડો પાડી કૂટણખાનું પકડી પાડયું હતું. 

આ સ્પા કમ કૂટણખાનું તાલુકા પોલીસ મથકમાં જ નોકરી કરતો હોમગાર્ડનો જવાન ઋષિ સુરેશ જાની, અગાઉ જીઆરડીમાં ફરજ બજાવતો સુનિલ નાથાભાઈ ચાવડા અને કાર લે-વેચનું કામ કરતો વિશાલ ચલાવતા હતા. આ ત્રણેય આરોપીઓ હાજર નહીં મળતાં વોન્ટેડ દર્શાવાયા છે. 

હોમગાર્ડનો જવાન ઋષિ પોતે તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતો હોવાથી તેને ખાત્રી હતી કે તેના સ્પા ઉપર રેઈડ નહીં પડે. આમ છતાં તેણે પોતાના સ્ટાફને પોલીસની ગતીવીધીઓ ઉપર નજર રાખવા માટે સૂચના આપી દીધી હતી.  એએચટીયુની ટીમે ડમી ગ્રાહકને મોકલતાં તેની પાસેથી રૂા. 1,000 એન્ટ્રી ફીના અને એકસ્ટ્રા સર્વિસ માટે રૂા. 2,000 વસૂલાયા હતા. 

તે સાથે જ ખાત્રી થતાં એએચટીયુની ટીમે દરોડો પાડી હાઉસકિપર તરીકે કામ કરતાં સુશાંત પદમ સરકી (ઉ.વ. 25, રહે. લાભમૂળ એપાર્ટમેન્ટ, અમરનાથ પ્લોટ-1, કાલાવડ રોડ) અને રિસેપ્સનિષ્ટ ગુંજાદેવી કિશન શાહ (ઉ.વ. 39, રહે. મૂળ દિલ્હી)ની ધરપકડ કરી હતી. સ્પામાંથી દિલ્હીની બે અને પશ્ચિમ બંગાળની એક મળી કુલ ત્રણ રૂપલલના મળી આવી હતી. 

પાંચ મોબાઈલ ફોન સહિત કુલ રૂા. 25,459 નો મુદ્દામાલ કબજે કરી તાલુકા પોલીસ મથકમાં એએચટીયુની ટીમે ગુનો દાખલ કરાવ્યો હતો. આ સ્પા કમ કૂટણખાનું છેલ્લા 2 વર્ષથી ચાલતું હોવાની શકયતા દર્શાવાઈ છે. સંચાલક ઋષિ હોમગાર્ડનો જવાન હોવાથી પોલીસની ધોંસ હોવા છતાં કૂટણખાનું ચાલુ રાખ્યાનું તારણ નીકળ્યું છે.  ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા ચાર માસમાં 16 સ્પા અને હોટલોમાંથી કૂટણખાના પકડાયા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
નવલગઢ ગામમાં 3 શખ્સોએ પાસે હોટલમાં તોડફોડ કરી | 3 people vandalized a nearby hotel in Nawalgarh vill…

નવલગઢ ગામમાં 3 શખ્સોએ પાસે હોટલમાં તોડફોડ કરી | 3 people vandalized a nearby hotel in Nawalgarh vill...

દ્વારકામાં ખાનગી બેન્કને હલકું સોનું ધાબડી 9 શખ્સોએ લોન લઇ લીધી | 9 people took loans by looting lig…

દ્વારકામાં ખાનગી બેન્કને હલકું સોનું ધાબડી 9 શખ્સોએ લોન લઇ લીધી | 9 people took loans by looting lig...

રિસામણે ગયા બાદ પત્ની પરત નહીં આવતાં હત્યા કર્યાનો ખુલાસો | It is revealed that the husband killed h…

રિસામણે ગયા બાદ પત્ની પરત નહીં આવતાં હત્યા કર્યાનો ખુલાસો | It is revealed that the husband killed h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા નજીક રણોલીમાં ગરબા વખતે એક્સ આર્મીમેન અને પંચાયતના સદસ્ય ઉપર તલવારથી હુમલો, લોકોએ બચાવ્યા | E…

વડોદરા નજીક રણોલીમાં ગરબા વખતે એક્સ આર્મીમેન અને પંચાયતના સદસ્ય ઉપર તલવારથી હુમલો, લોકોએ બચાવ્યા | E…

12 months ago
EPFO Rules Change: હવે PFથી ઘર ખરીદવું થયું સરળ, કેન્દ્ર સરકારે બદલ્યા નિયમ | /rules change now buyi…

EPFO Rules Change: હવે PFથી ઘર ખરીદવું થયું સરળ, કેન્દ્ર સરકારે બદલ્યા નિયમ | /rules change now buyi…

1 year ago
આણંદ શહેરમાં અમૂલ રોડ પર આવેલી સહયોગ હોટેલ સીલ | Sahayot Hotel Seal on Amul Road in Anand city

આણંદ શહેરમાં અમૂલ રોડ પર આવેલી સહયોગ હોટેલ સીલ | Sahayot Hotel Seal on Amul Road in Anand city

1 year ago
આજથી SBIના નવા ચાર્જ લાગુ, નેટ-મોબાઈલ બેન્કિંગથી રૂ. 25000થી વધુ પેમેન્ટ પર આટલો ચાર્જ | SBI New Cha…

આજથી SBIના નવા ચાર્જ લાગુ, નેટ-મોબાઈલ બેન્કિંગથી રૂ. 25000થી વધુ પેમેન્ટ પર આટલો ચાર્જ | SBI New Cha…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News