gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બરોડા મેડિકલ કોલેજ સતામણી કેસ, અધ્યાપકને બે વર્ષ સુધી પરીક્ષાની કામગીરી નહીં અપાય | baroda medical c…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
બરોડા મેડિકલ કોલેજ સતામણી કેસ, અધ્યાપકને બે વર્ષ સુધી પરીક્ષાની કામગીરી નહીં અપાય | baroda medical c…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ સયાજી હોસ્પિટલને સંલગ્ન વડોદરા મેડિકલ કોલેજના ફાર્મેકોલોજી વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.અમોલ ભાવે સામે  કેટલીક વિદ્યાર્થિનીઓએ વાયવા પરીક્ષા દરમિયાન જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. આ મામલામાં કોલેજની એન્ટી હેરેસમેન્ટ કમિટિએ પોતાની તપાસ પૂરી કરીને કોલેજના સત્તાધીશોને અહેવાલ સુપરત કર્યો  છે.

કમિટિએ વાઈસ ડીન પદેથી ડો.ભાવેને દૂર કરવાની  તેમજ બે વર્ષ સુધી તેમને કોઈ પણ પ્રકારની પરીક્ષાની કામગીરી નહીં સોપવાની ભલામણ કરી છે.સાથે સાથે વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલી કોઈ પણ પ્રવૃત્તિથી ડો.ભાવેએ દૂર રહેવું પડશે.

કમિટિએ ડો.ભાવેને ભવિષ્યમાં વિદ્યાર્થીઓ કે સહ કર્મચારીઓ સાથે કોઈ પણ પ્રકારનું અણછાજતું વર્તન નહીં કરવાની તથા સુમેળભર્યો માહોલ રહે તે પ્રકારનું વર્તન કરવા માટે તાકીદ કરી છે.સાથે સાથે આ ઘટનાની નોંધ તેમની સર્વિસબૂકમાં પણ કરવામાં આવે તેવું કમિટિએ સૂચન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, ડો.ભાવે સામે વાયવા પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિનીઓનો હાથ પકડીને ક્રીમ કેવી રીતે લગાવવું તે દર્શાવતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.જેના પગલે ભારે હોબાળો થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જમુનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ યાત્રા એ શંકરાચાર્યજી દ્વારા ભૂભાગમાં સ્વસ્તિક નિર્માણ
GUJARAT

October 23, 2026
Kashika Kapoor Gets Unfiltered About Love and Betrayal Alongside Neil Nitin Mukesh in ‘Bewafa Se’ So…

ભાવનગર મંડળના 7 રેલવે સ્ટેશનો પર નવા કવર શેડનું નિર્માણ, મુસાફરોને મળશે વધુ સારી સુવિધા

Next Post
એમ.એસ.યુનિ.ના 498 કરોડના બજેટને એક્ઝિક્યુટિવ કાઉન્સિલે મંજૂરી આપી | msu budget approved

ધો.૮ની વિદ્યાર્થિનીની હેરાનગતિનો આરોપ, વાલીઓ વચ્ચે મારામારી | clash between parents outside royal sc…

ધો.૮ની વિદ્યાર્થિનીની હેરાનગતિનો આરોપ, વાલીઓ વચ્ચે મારામારી | clash between parents outside royal sc...

ઘરના સફાઇ કામ દરમિયાન ૧૨ તોલાના દાગીનાની ચોરી | Jewelry worth 12 tolas stolen during house cleaning …

ઘરના સફાઇ કામ દરમિયાન ૧૨ તોલાના દાગીનાની ચોરી | Jewelry worth 12 tolas stolen during house cleaning ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખંડેરાવ માર્કેટ નજીક લારીવાળાઓનો દુકાનદાર પર હુમલો | Lorry drivers attack shopkeeper near Khanderao …

2 years ago
ગુજરાતના જળાશયોમાં 91% ટકા જળસ્તર, 111 તો છલકાયાં, 145 હાઈ એલર્ટ હેઠળ રખાયા | gujarat reservoirs 91 …

1 year ago
અમદાવાદ પ્લેન ક્રેશ | પ્રભાવિતોની મદદ માટે હું સતત મંત્રીઓ-અધિકારીઓના સંપર્કમાં: PM મોદી

ઉમરગામના તુંબ ગામની કંપનીમાં ભીષણ આગ, વિવિધ 4 ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ઘટના સ્થળે | Massive fire br…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News