gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત | Live electric wire falls on 3…

G METRO NEWS by G METRO NEWS
March 8, 2026
in GUJARAT
0 0
0
બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત | Live electric wire falls on 3…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે વાડીએ જતા હતા ત્યારે બનાવ

એક યુવાન પરિવારમાં એકનો એક પુત્ર હતો, બીજા યુવાને તાજેતરમાં પોલીસ ભરતીની પરીક્ષા પાસ કરી હતી

કોડીનાર: પી.જી.વી.સી.એલની ગંભીર બેદરકારીને કારણે આજે કોડીનારના ઘાટવડ ગામના બે  આશાસ્પદ નવયુવાનનો  ભોગ લેવાયો છે. ઘાટવડ ગામે રહેતા પિતા-પુત્ર તથા અન્ય એક યુવાન સહિત ૩ લોકો બાઇક પર વાડીએ જતા હતા ત્યારે ૧૧ કે.વી વીજલાઇનનો જર્જરિત વીજ વાયર તૂટીને ત્રણેયની માથે પડતા દાઝી જતા પિતાની નજર સામે પુત્ર તથા અન્ય યુવાનનું મોત થયું છે.

કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે આજે સવારના નવેક વાગ્યાના સુમારે દાનસિંહજી ઝાલા, તેનો પુત્ર મયુરધ્વજસિંહ ઝાલા તથા રવિભાઈ ગોવિંદભાઈ ચુડાસમા એમ ત્રણ જણા સીમમાં તેમની વાડીએ જતા હતા ત્યારે પી.જી.વી.સી.એલના ૧૧ કેવી વીજ લાઇનનો જર્જરિત જીવંત વીજ વાયર  તૂટીને તેમની માથે પડયો હતો. વીજ વાયર માથે પડતા ગંભીર રીતે દાઝી જતા મયુરધ્વજસિંહ (ઉ.વ.૨૧) અને રવિભાઈ ગોવિંદભાઈ ચુડાસમા (ઉં. વ.૨૨)ના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે દાનસિંહજી ઝાલાને ગંભીર ઇજા થતાં તેને કોડીનાર હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. મૃતક મયુરધ્વજસિંંહ ઝાલા તેના પરિવારનો એકનો એક  પુત્ર હતો, જ્યારે રવિભાઈ ગોવિંદભાઈ ચુડાસમાએ તાજેતરમાં પોલીસ ભરતીની પ્રક્રિયા પાસ કરી હતી.  બે આશાસ્પદ યુવાનોના આકસ્મિક મૃત્યુ થતાં ઘાટવડ ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ  છે.

બનાવના પગલે ઘાટવડ ગામના લોકોમાં પીજીવીસીએલ સામે ભારે રોષ ફેલાયો છે. ઘાટવડ ગ્રામ્ય વિસ્તારમાં તેમજ વાડી વિસ્તારમાં જર્જરીત થયેલા વીજ વાયરો નીચે કોઈ ગાર્ડનિંગ ન હોવાને કારણે વારંવાર પડવાથી ક્યારેક શેરડીનો ઉભો વાડ બળી જાય છે, તો ક્યારેક ઉભેલા ઘઉં બળી જાય છે અને ક્યારેક  જીવતો વીજ વાયર માણસ ઉપર પડવાથી માણસોના મૃત્યુ નીપજે છે. આ વિસ્તારમાં જર્જરિત વાયરોની જગ્યાએ નવા વાયરો નાખવા અને રોડ ક્રોસના સ્થળે વીજ વાયરોનું ગાર્ડનિંગ કરી આપવામાં  આવે તેવા માંગ કરાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના વોર્ડ નં.16માં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવના સમર્થનમાં 150 જેટલા રહીશો કોંગ્રેસ…
GUJARAT

April 22, 2026
વડોદરામાં ચૂંટણી ઈફેક્ટ : ઉમેદવારોને પાણી મુદ્દે ઘેરવો થતા વિતરણ કરાતા પાણીના જથ્થામાં નોંધપાત્ર વધા…

જામનગર શહેરમાં પેટ્રોલપંપ લૂંટ કેસનો 27 વર્ષથી ફરાર આરોપી મધ્યપ્રદેશમાંથી ઝડપાયો | Accused abscondin…

Next Post
મેઘાણી એટલે મેઘવાણી:પૂ.મોરારિબાપુ બગસરાના આંગણિયે રામકથાનો રૂડો

18000 કરોડના બજેટના બણગાં, AMCની તિજોરી તો ખાલી, સરકાર પાસે પૈસાના ફાંફા! | Ahmedabad Municipal Corp…

18000 કરોડના બજેટના બણગાં, AMCની તિજોરી તો ખાલી, સરકાર પાસે પૈસાના ફાંફા! | Ahmedabad Municipal Corp...

ઈરાન યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમ બદલાયા, જાણો હવે કેટલા દિવસમાં થશે બુક | LPG Booking Rul…

ઈરાન યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમ બદલાયા, જાણો હવે કેટલા દિવસમાં થશે બુક | LPG Booking Rul...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા સપ્તાહમાં સેન્સેક્સ 76666 નીચે બંધ થતાં 76333 જોવાશે | in new week Sensex to close below 76666 s…

1 year ago
ભાવનગરથી બપોરના અઢી કલાક સુધી ઉમરાળાની બસ ન મળતા મુસાફરોને મુશ્કેલી | Passengers face problems as th…

4 months ago
મહિસાગરમાં 123 કરોડનું નલ સે જલ કૌભાંડ: 12 મુખ્ય આરોપીમાંથી એક ઝડપાયો | mahisagar 123 crore nal se j…

8 months ago
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સેનાને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં જૈશના 2 આતંકી ઠાર | indian army major s…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News