gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુદ્ધની વ્યાપક અસર, કંડલા પોર્ટ પર નિકાસ માટેના 1500 કન્ટેનર અટવાયાં, વેપારીઓ મુશ્કેલીમાં | kandla p…

G METRO NEWS by G METRO NEWS
March 8, 2026
in GUJARAT
0 0
0
યુદ્ધની વ્યાપક અસર, કંડલા પોર્ટ પર નિકાસ માટેના 1500 કન્ટેનર અટવાયાં, વેપારીઓ મુશ્કેલીમાં | kandla p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhuj News : અખાતી દેશો વચ્ચે ચાલતા યુદ્ધના કારણે કંડલા પોર્ટ પર નિકાસ માટેના 1500 જેટલા કન્ટેનર ફસાયાનો અંદાજ છે. પશ્ચિમ એશિયામાં નિકાસ માટેના ચોખા સહિતનો જથ્થો અટવાઈ પડ્યો છે. એલપીજી, સલ્ફર અને જિપ્સમ સહિતની આયાતોને ભારે અસર પહોંચી છે. દ્રાક્ષ સહિતની ખાદ્ય ચીજોને અસર પહોંચી છે. 20 ફૂટના કન્ટેનરનો નિકાસ માટેનો ભાવ 2000 ડોલરથી 48 કલાકમાં વધીને 2600 ડોલર થયો છે.

અખાતી દેશોમાં યુદ્ધના કારણે કફોડી સ્થિતિ

અખાતી દેશોમાં યુદ્ધના કારણે કંડલા પોર્ટ પર અંદાજે 1500 જેટલા કન્ટેનરો નિકાસ થયા વિનાના પડ્યા છે. નિકાસના કન્ટેનરોમાં ચોખાના શિપમેન્ટ, એલપીજી, બલ્ક કાર્ગો જેવા કે સલ્ફર અને જિપ્સમની હેરફેર અટકી જવા પામી છે. યુદ્ધના કારણે કંડલા પોર્ટ અને મહારાષ્ટ્રના જવાહરલાલ નહેરૂ પોર્ટને વધુ અસર પહોંચી છે. આ બંને મહત્વના પોર્ટ પર આયાત-નિકાસ વધુ થાય છે. પોર્ટના ટર્મિનલો પર હજારો કન્ટેનરો અટવાતા શિપિંગ વ્યવસાયકારો ચિંતાતુર બન્યા છે. જહાજરવાનગીમાં મોકુફી, ઓપરેશનમાં વિલંબ અને ગેટ એક્ટિવિટીમાં સસ્પેન્સના કારણે લોજિસ્ટિક સેવાઓ ખોરવાઈ છે.

કરોડો રૂપિયાનો માલ અટવાઇ પડ્યો

ભારતમાંથી તાજા ફળો, શાકભાજી મિડલ ઈસ્ટ અને યુરોપના દેશોમાં નિકાસ થાય છે. રમઝાન મહિનામાં નોંધપાત્ર નિકાસ થાય છે. શનિવારે યુદ્ધ પહેલા નિકાસ માટે નીકળી ગયેલા કન્ટેનરો અટવાઈ પડ્યા છે. નિકાસકારો અડધા ભાવે માલ વેચવા તૈયાર છે. ડુંગળી લઈને પહોંચી ગયેલા નિકાસકારો માલ રવાના કરી શકે તેવી સ્થિતિમાં નથી. માલ બગડી જવાની ભીતિ છે. 20 ફૂટના કન્ટેનરનો નિકાસ માટેનો ભાવ 2000 ડોલર હતો જે વધીને 48 કલાકમાં 2600 ડોલર થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લારી-ગલ્લા ધારકો માટે ટાઉન વેન્ડિંગ કમિટી બનશે | Town vending committee to be formed for lorry and c…
GUJARAT

June 6, 2026
આજે સ્વ. યોગેશ પટેલની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે | Today Chief Minister will be pres…

બહારગામના વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રતિષ્ઠા અને ઓછી ફીના કારણે MSUને પસંદ કરે છે | students out of vado…

Next Post
નીતિશ કુમારના દીકરા બનશે બિહારના નાયબ મુખ્યમંત્રી, જેડીયુ MLC પણ બનાવશે, કોણે કર્યો દાવો? | Nitish K…

નીતિશ કુમારના દીકરા બનશે બિહારના નાયબ મુખ્યમંત્રી, જેડીયુ MLC પણ બનાવશે, કોણે કર્યો દાવો? | Nitish K...

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા સરકાર, ગૃહ વિભાગે માંગ્યો રિપોર્ટ …

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા સરકાર, ગૃહ વિભાગે માંગ્યો રિપોર્ટ ...

ભારતની જીત માટે વડોદરામાં હવન: રણમૂકતેશ્વર મહાદેવ મંદિરે કોંગ્રેસ કાર્યકરોની પ્રાર્થના | Congress Wo…

ભારતની જીત માટે વડોદરામાં હવન: રણમૂકતેશ્વર મહાદેવ મંદિરે કોંગ્રેસ કાર્યકરોની પ્રાર્થના | Congress Wo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિરગામમાં ગૌચરમાંથી માટી ખનન મામલે ગાંધીનગરની ટીમનું ચેકિંગ | Gandhinagar team checks on soil mining…

1 year ago
અમદાવાદમાં સ્વેટર મામલે ખાનગી સ્કૂલોની મનમાની, NSUIના હલ્લાબોલ પછી DEOની તપાસની ખાતરી | NSUI Protest…

6 months ago
બગોદરા હાઈવે પર ખુલ્લી ગટર ન દેખાતા ટ્રક પલટી મારી ગયો | Truck overturns after missing open drain on…

7 months ago
વડોદરા નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર સતત બીજા દિવસે અકસ્માત : બેના મોત | Accident on Mumbai D…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News