gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રેલ્વેનું ટેન્ડર અપાવવાનું કહીને ગઠિયાઆએે વેપારીને આબાદ છેતર્યો | ahmedabad police file complaint ag…

G METRO NEWS by G METRO NEWS
March 8, 2026
in GUJARAT
0 0
0
રેલ્વેનું ટેન્ડર અપાવવાનું કહીને ગઠિયાઆએે વેપારીને આબાદ છેતર્યો | ahmedabad police file complaint ag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવાર

ગુજરાતમાં રેલ્વેના વિવિધ ટેન્ડર અપાવવાનું કહીને શાહીબાગ સર્કિટ હાઉસમાં રેલ્વેના અધિકારીઓ સાથે મુલાકાત કરાવીેને  સોનાના સિક્કા પડાવીને છેતરપિંડી કરનાર ચાર ગઠિયાઓ વિરૂદ્ધ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. રેલ્વેના કથિત અધિકારીઓ સાથે મુલાકાત બાદ ટેન્ડરના નાણાં એડવાન્સમાં માંગતા કોલકત્તામાં રહેતા વ્યક્તિને શંકા જતા તપાસ કરાવતા તેમને છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો.

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં રહેતા ઉત્તમભાઇ મુખરજી રેલ્વે તેમજ અન્ય  સરકારી વિભાગમાં ટેન્ડર ભરવાનું કામ કરે છે. પાંચ દિવસ પહેલા તેમના પરિચિત રાજીવ ગોગાઇએ જણાવ્યું હતું કે  ગુજરાતમાં રેલ્વેના ટેન્ડર મોટાપ્રમાણમાં બહાર પડવાના છે. તે વડોદરામાં રહેતા એક વ્યક્તિ રેલ્વેના અધિકારીઓને અને તેમના માટે કામ કરતા વ્યક્તિને ઓળખે છે. જેથી ઉત્તમભાઇએ વડોદરામાં રહેતા વ્યક્તિ પાસેથી સ્વપ્નીલ બંગાળીનો નંબર લઇને ફોન પર વાત કરી હતી. સ્વપ્નીલે તેમને બીજા દિવસે અમદાવાદ બોલાવ્યા હતા અને જણાવ્યું હતું કે તે રેલ્વેના અધિકારીઓ સાથે મુલાકાત કરાવી આપશે. પણ આ પહેલા તે અધિકારીઓને સોનાના સિક્કા ભેટમાં આપવા પડશે. જેથી ઉત્તમભાઇએ હા કહી હતી અને અમદાવાદ આવીને રૂપિયા પાંચ લાખની કિંમતના બે સોનાના સિક્કા ખરીદી કર્યા હતા. 

રેલ્વેનું ટેન્ડર અપાવવાનું કહીને ગઠિયાઆએે વેપારીને આબાદ છેતર્યો 2 - imageતે દિવસે બપોરે સ્વપ્નીલ બંગાળી જીતુ પટેલ નામના વ્યક્તિ સાથે આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે રેલ્વેના અધિકારીઓ શાહીબાગ સર્કિટ હાઉસમાં છે. ત્યાં મળવાનું છે. બાદમાં સર્કિટ હાઉસના મહિસાગર રૂમમાં લઇ ગયા હતા. જ્યાં રેલ્વેના બે અધિકારીઓ સાથે મુલાકાત કરાવીને તેમના નામ તેજસ મહેતા અને કૌશિક લાખાણી જણાવ્યું હતું. બંને જણાએ રેલ્વેના ટેન્ડરની ખાતરી આપી હતી અને સોનાના સિક્કા લઇ લીધા હતા.   મુલાકાત બાદ બહાર આવીને સ્વપ્નીલ બંગાળી અને જીતુ પટેલે ટેન્ડર માટે એડવાન્સમાં નાણાં માગ્યા હતા. પરંતુ,  ઉત્તમભાઇ અને તેમની સાથે આવેલા વ્યક્તિએ એડવાન્સમાં નાણાં આપવાની ના કહી હતી. જેથી બંને જણાએ ટેન્ડરની ખાતરી આપી નહોતી. ત્યારબાદ ઉત્તમભાઇને શંકા જતા તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું હતું કે ગઠિયાઓએ ટેન્ડરના નામે સરકારી સર્કિટ હાઉસમાં બોલાવીને છેતરપિંડી આચરી હતી. આ અંગે ક્રાઇમબ્રાંચે તપાસ શરૂ કરી છે. જેમાં ગઠિયાઓએ અન્ય લોકોને આ મોડ્સ ઓપરેન્ડીથી સોનાના સિક્કા પડાવ્યા હતા.

શાહીબાગ સર્કિટ હાઉસમાં ગઠિયાઓને રૂમ કઇ રીતે મળ્યો!

શાહીબાગ સકિટ હાઉસ સરકારી કામ માટે આવતા લોકોને રહેવા માટે હોય છે અને અને ત્યાં વીઆઇપીનું બુકીંગ પણ એડવાન્સમાં થાય છે. ત્યારે સરકારી સર્કિટ હાઉસમાં રેલ્વેના ટેન્ડરના નામે સોનાના સિક્કા પડાવતી ગેેંગને રૂમ કઇ રીતે આપવામાં આવ્યો? તેને લઇને અનેક પ્રશ્નો ઉભા થયા છે.  જેમાં સર્કિટ હાઉસના સ્થાનિક સ્ટાફની સંડોવણીની શક્યતા છે.  રેલ્વે ટેન્ડરના નામે છેતરપિંડી કરતી ગેંગ દ્વારા સર્કિટ હાઉસમાં અગાઉ પણ અન્ય લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની શક્યતા છે. જેથી પોલીસ દ્વારા સર્કિટ હાઉસના સીસીટીવી પણ તપાસવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી | A …
GUJARAT

કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી | A …

June 10, 2026
ભારતના વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે જામનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું | cleanliness…
GUJARAT

ભારતના વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે જામનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું | cleanliness…

June 10, 2026
જામનગરની જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યની તંત્રના આગેવાનો દ્વારા સમીક્ષા | Jamnagar’…
GUJARAT

જામનગરની જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યની તંત્રના આગેવાનો દ્વારા સમીક્ષા | Jamnagar’…

June 10, 2026
Next Post
કમિશનની લાલચ આપીને મ્યૂલ એકાઉન્ટ- સીમ કાર્ડ મેળવવાનું કૌભાંડ | ahmedabad crime branch burst myul acc…

કમિશનની લાલચ આપીને મ્યૂલ એકાઉન્ટ- સીમ કાર્ડ મેળવવાનું કૌભાંડ | ahmedabad crime branch burst myul acc...

પોર ગામમાં લગ્નપ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનમાંથી રૃા. ૬.૮૫ લાખની ચોરી | 6 85 lakh stolen from a l…

પોર ગામમાં લગ્નપ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનમાંથી રૃા. ૬.૮૫ લાખની ચોરી | 6 85 lakh stolen from a l...

બળબળતા ઉનાળાનો પ્રારંભ વડોદરામાં તાપમાન ૪૦ ડિગ્રી નજીક પહોંચતા આકરી ગરમી | near 40 degree temperatur…

બળબળતા ઉનાળાનો પ્રારંભ વડોદરામાં તાપમાન ૪૦ ડિગ્રી નજીક પહોંચતા આકરી ગરમી | near 40 degree temperatur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાને નેશનલ વોટર એવોર્ડ મળ્યો પણ 40 મિનિટ પાણીના પુરવઠામાં 10 મિનિટ ગંદુ પાણી આવતા લોકોમાં ર…

સુરત પાલિકાને નેશનલ વોટર એવોર્ડ મળ્યો પણ 40 મિનિટ પાણીના પુરવઠામાં 10 મિનિટ ગંદુ પાણી આવતા લોકોમાં ર…

3 weeks ago
ગુજરાતમાં પ્રજા રામભરોસે, નગરપાલિકાઓ લોનભરોસે… 152 પાલિકા દેવાના ડુંગરતળે દબાઈ | Financial Crisis …

ગુજરાતમાં પ્રજા રામભરોસે, નગરપાલિકાઓ લોનભરોસે… 152 પાલિકા દેવાના ડુંગરતળે દબાઈ | Financial Crisis …

2 days ago
સમતા વિસ્તારમાં ટુવ્હીલરોને અડફેટમાં લેનાર કારચાલક પકડાયો | car driver caught whi hit five two wheel…

સમતા વિસ્તારમાં ટુવ્હીલરોને અડફેટમાં લેનાર કારચાલક પકડાયો | car driver caught whi hit five two wheel…

4 months ago
કારેલીબાગની બ્રાઇટ સ્કૂલને મળેલી ધમકીનું રાઝ ખૂલ્યું,11 વર્ષના વિદ્યાર્થીએ સ્કૂલે નહિ જવા મેલ કર્યો …

કારેલીબાગની બ્રાઇટ સ્કૂલને મળેલી ધમકીનું રાઝ ખૂલ્યું,11 વર્ષના વિદ્યાર્થીએ સ્કૂલે નહિ જવા મેલ કર્યો …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News