gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થાન નાયબ મામલતદાર પર હુમલો કરનાર શખ્સો 2 શખ્સ ઝડપાયા | 2 people arrested for attacking Than Naib Mam…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
થાન નાયબ મામલતદાર પર હુમલો કરનાર શખ્સો 2 શખ્સ ઝડપાયા | 2 people arrested for attacking Than Naib Mam…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– ભડુલામાં ચેકિંગ દરમિયાન બનાવ બન્યો હતો : એક હજુ ફરાર

– પોલીસે બંને શખ્સોનું થાનની મુખ્ય બજારમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું 

થાન : થાનના ભડુલામાં ખનીજ ચોરી રોકવા ચેકિંગમાં ગયેલી નાયબ મામલતદાર સહિતની ટીમ અગિયાર દિવસ પહેલા ત્રણ શખ્સોએ હુમલો કરી વાહનોને નુકસાન પહોંચાડતા થાન પોલીસ મથકે ત્રણ ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી બે શખ્સોને પોલીસે ઝડપી પાડી સરઘસ કાઢ્યું હતું.

થાન નાયબ મામલતદાર સ્ટાફના માણસો ગત ૧૫ ડિસેમ્બરે તાલુકાના ભડુલા વિસ્તારમાં ખનીજ ચોરી રોકવા ચેકિંગમાં ગયા હતા. ત્યારે ૬ જેટલા ભૂમાફિયાઓએ નાયબ મામલતદાર, ડ્રાઈવર અને ઓપરેટરને ગાળો આપી બેથી ત્રણ લાફા ઝીંકી સરકારી કારને નુકસાન પહોંચાડયું હતું. જેને લઇ નાયબ મામલતદારે થાન પોલીસ મથકે હુમલો અને ફરજમાં રૂકાવટ અંગે ભરતભાઈ રમેશભાઈ અલગોતર, જયપાલ રમેશભાઈ અલગોતર અને રવિભાઈ ઉગાભાઈ પરમાર (તમામ રહે. થાન) સામે ફરિયાદ નોંધાવી હતી. 

ફરિયાદનેે ધ્યાને લઈને પોલીસે તપાસ હાથ ધરી નાયબ મામલતદાર સહિતની ટીમ પર હુમલો કરનાર શખ્શો પૈકી જયપાલ અલગોતર અને રવિ ઉગાભાઈ પરમારને ઝડપી પાડયા હતા અને બંને શખ્સોનું થાન બજાર વિસ્તાર સહિતના રસ્તા પર સરઘસ કાઢવામાં આવ્યું હતું. જ્યારે અન્ય એક શખ્સ ભરતભાઈ રમેશભાઈ અલગોતરને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
Next Post
ઈન્ડિયન ટેક્ટોનિક પ્લેટ તૂટી રહી હોવાથી હિમાલયન-તિબેટ રેન્જમાં ભયાનક ભૂકંપનો ખતરો

નવલગઢના સરપંચ વિરૂદ્ધ એટ્રોસિટીનો ગુનો દાખલ | Atrocity case registered against Nawalgarh sarpanch

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં નવા 4 ઈ.આઈ.ની નિમણુંક થતા કોરમ ફુલ | Quorum full for appointment of 4 …

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં નવા 4 ઈ.આઈ.ની નિમણુંક થતા કોરમ ફુલ | Quorum full for appointment of 4 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાન વિશ્વગુરુ બની ગયું, કોંગ્રેસનું 70 વર્ષનું સન્માન…’ ઉદિત રાજના નિવેદને ફરી ચર્ચા જગાવી |…

6 months ago
‘રૂમમાં આવ, વિદેશ લઇ જઇશ’ : સ્વામી ચૈતન્યાનંદ સામે 17 વિદ્યાર્થિનીની એફઆઇઆર

1 year ago
2026માં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં મોટી રાહતના સંકેત! ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે કડાકાના એંધાણ | will petr…

9 months ago
ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓમાં એક વર્ષમાં 25%નો ઘટાડો, દેશમાં ચોથા સ્થાને રહ્યું | Gujarat Foreign T…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News