gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વારસિયામાં સ્કૂલ ફ્રેન્ડે જ યુવતીના ઘરમાં દાગીના, રોકડની ચોરી કરાવી | school friend theft in varsiya…

G METRO NEWS by G METRO NEWS
March 8, 2026
in GUJARAT
0 0
0
વારસિયામાં સ્કૂલ ફ્રેન્ડે જ યુવતીના ઘરમાં દાગીના, રોકડની ચોરી કરાવી | school friend theft in varsiya…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.8 શહેરના વારસિયા વિસ્તારની સોસાયટીમાં રહેતા માતા અને પુત્રી ધૂળેટી રમવા માટે સંબંધીના ઘેર ગયા અને સાંજે માત્ર સાડા ત્રણ કલાકમાં ત્રાટકેલ ચોરે ઘરમાંથી દાગીના તેમજ રોકડની સાફસૂફી કરી હતી. પુત્રીની સ્કૂલ ફ્રેન્ડે જ ચોરી કરી હોવાની આશંકા વ્યક્ત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વારસિયા વિસ્તારમાં આવેલી મીરા સોસાયટીમાં રહેતા પાયલ સંતોષ વાસ્તેકરે વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઘરકામ કરું છું તેમજ મારા પતિ સંગમ ચાર રસ્તા પાસે ચુલા ઢોસા નામે હોટલ ચલાવે છે. તા.૪થીએ ધૂળેટી હોવાથી પતિ હોટલ પર હતા તેમજ હું અને મારી પુત્રી હિયા બંને સાંજે છ વાગે ધૂળેટી રમવા પ્રતાપનગર ખાતે મારા પિયરમાં ગયા  હતાં. 

રાત્રે સાડા નવ વાગે ઘેર પરત ફરીને રસોડામાં પાણી પીવા ગઇ ત્યારે ઘરનો પાછળનો દરવાજો ખુલ્લો તેમજ મચ્છરદાનીની જાળી તૂટેલી જણાઇ હતી. ઘરની વચ્ચેની રૃમમાં મૂકેલી તિજોરીનું લોકર તૂટેલું હતું અને તેમાંથી લગ્ન વખતે કરિયાવરમાં આવેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૃા.૭.૩૩ લાખની મત્તાની ચોરી થઇ હોવાનું જણાયું  હતું. મારી પુત્રીની સાથે સ્કૂલમાં અભ્યાસ કરતી તેની ફ્રેન્ડ મારા ઘેર આવતી હતી અને તેને ઘરની રજેરજની માહિતી હોવાથી તેના પર શંકા છે. પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બરડા ડુંગર વિસ્તારમાં ચૂંટણી માટે વાયરલેસ સેટ, વોકી-ટોકીનો ઉપયોગ | Use of wireless sets walkie talki…
GUJARAT

April 25, 2026
જામનગર ભાજપમાં ‘જૂના જોગીઓ’ની અવગણનાથી ‘અમે વખારમાં’ની ટીખળ | Jamnagar BJP’s ‘we are in the warehous…

રાજકોટમાં ચૂંટણીના દિવસે 30 કાર્યકરો ઉપર પોલીસ માર્કર મુકાશે | Police markers will be placed on 30 w…

Next Post
અનગઢમાં યુવાનનો ચિઠ્ઠી લખી આપઘાત બસ હવે હું થાકી ગયો છું જિદગીથી નથી જીવવું, લાઇફમાં કઇ રહ્યુ નથી | …

અનગઢમાં યુવાનનો ચિઠ્ઠી લખી આપઘાત બસ હવે હું થાકી ગયો છું જિદગીથી નથી જીવવું, લાઇફમાં કઇ રહ્યુ નથી | ...

મલેશિયાનાં ૩૩ વર્ષીય શખ્સનાં મોંમાં ૪૨ દાંત ઃ ગિનીસ બુકમાં સ્થાન | 42 teeth world record

350 ઝૂંપડાંઓનું આજે રેલ્વે તંત્ર દ્વારા ડિમોલિશન કરાશે | 350 huts to be demolished by railway system…

350 ઝૂંપડાંઓનું આજે રેલ્વે તંત્ર દ્વારા ડિમોલિશન કરાશે | 350 huts to be demolished by railway system...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાહ ભાઈ વાહ… GSTના દર ઘટયા,સરકારની તિજોરી છલકાઈ! | GST rates reduced government coffers overflowed

6 months ago
‘દેશના ગદ્દારોને છોડીશું નહીં, આતંક ફેલાવનારા દયાની ભીખ માંગશે, એવી સજા કરીશું’ મનોજ સિંહાની ચેતવણી …

2 months ago
કડકડતી ઠંડી વચ્ચે ભારત પર વાવાઝોડાનો ખતરો! જાણો કયા રાજ્યોમાં સૌથી વધુ વરસાદની આગાહી | cyclone senya…

5 months ago
વડોદરામાં આજથી લંગડી નેશનલ્સ ચેમ્પિયનશીપનો પ્રારંભ : 100 વર્ષના વારસાને કરશે પુનર્જીવિત | Langadi Na…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News